• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, May 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જુગારધામ પરથી 3 શખ્સો રોકડ સાથે ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર | 3 people arrested with cash from gambl…

satyasamachar by satyasamachar
March 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જુગારધામ પરથી 3 શખ્સો રોકડ સાથે ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર | 3 people arrested with cash from gambl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ઘોઘા ખાતે યોજાયેલ પેરા સેલિંગ કેમ્પમાં ભાવનગર સહિત રાજકોટના કેડેટ્સ જોડાયા | Cadets from Bhavnagar a…

સેંથળી ગામે 2 જૂથ વચ્ચે પાઈપ અને ધોકા વડે માર મારી | In Senthali village two groups clashed with eac…

પ્રેમીકાની હત્યા કરનારા સચિન દીક્ષિતને આજીવન કેદની સજા | Sachin Dixit sentenced to life imprisonment…

Load More

– વડતાલ રેલવે સ્ટેશન પાસે પોલીસનો ‘નામપૂરતો’ દરોડો

– જુગારધામ ચલાવતો શખ્સ ક્યારેય પોલીસ રેઈડમાં ઝડપાતો નથી, જેથી પોલીસની કામગીરી ઉપર શંકા 

નડિયાદ : ખેડા જિલ્લાના વડતાલમાં ધર્મસ્થાનથી ૨૦૦ મીટરમાં જ રેલવે સ્ટેશન પાસે વર્ષોથી ભીખા નામનો શખ્સ જુગારનો અડ્ડો ચલાવે છે, તેવી સ્થાનિકોમાં ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ આજદીન સુધી વડતાલ પોલીસ રેઈડમાં આ તેની અટકાયત કરી શકી નથી. લાખો રૂપિયાનો દૈનિક જુગાર રમાતો હોવા થતાં માત્ર કાર્યવાહી કરી હોવાના કાગળો ઉભી કરવા માટે ૨-૪ જુગારીઓ અને નજીવી રકમ પકડતી હોવાની બૂમ ઉઠી છે. ગતરોજ પણ રેઈડ કરી ૧૫ હજારની મત્તા સાથે ૩ જુગારીઓની અટકાયત માત્ર બતાવી છે.

વડતાલના એક જાણીતા ધર્મસ્થાન અને પોલીસ ચોકીથી માંડ ૨૦૦ મીટરના અંતરે ભીખો પરમાર નામનો શખ્સ મોટાપાયે જુગારધામ ચલાવે છે, તેવી સ્થાનિકોમાં ચર્ચાઓ થઈ રહી છે. ચર્ચાઓ મુજબ, ભીખો મણીભાઈ પરમાર વર્ષોેથી અહીં અડ્ડો જમાવી બેઠો છે. જો કે, પોલીસ જ્યારે પણ કાર્યવાહી કરે છે, ત્યારે આ ભીખાની અટકાયત તો થઈ જ ન શકતી હોવાનું સ્થાનિકો અને બુદ્ધિજીવી વર્ગમાં ચર્ચાઈ રહ્યું છે. પોલીસ જાણીબુઝીને માત્ર વડી કચેરીઓમાં કાર્યવાહીની નોંધ કરાવવા માટે ભીખાના જુગારધામ પર દરોડો કરી નજીવી રકમ અને ત્રણ-ચાર જુગારીઓની અટકાયત બતાવતી હોવાની ચર્ચા ચાલી રહી છે. જો કે, ભીખો અત્રે ખૂબ મોટા પાયે દૈનિક લાખો રૂપિયાનું જુગારધામ ચલાવી રહ્યો છે. આ વચ્ચે વડતાલ પોલીસે બાતમીના આધારે અત્રે રેઈડ કરી હતી અને ત્રણ શખ્સોને ઝડપ્યા હતા. આ શખ્સોમાં સલીમભાઇ ઉર્ફે ચણી અલાદ, દેવચંદભાઈ નાઈ અને સુરેશભાઈ પરમારનો સમાવેશ થાય છે. આ શખ્સોની અંગજડતી કરતા તેમની પાસેથી કલ્યાણ મટકાના આંકડા લખેલી બુક અને રોકડ રકમ મળી આવી હતી. પોલીસ પૂછપરછમાં પકડાયેલા સલીમભાઇ અલાદ નાઓએ કબૂલાત કરી હતી કે, તેઓ ખેતર માલિક ભીખાભાઈ મણીભાઈ પરમારના કહેવાથી આંકડા લખતા હતા. આ કામ પેટે તેમને દરરોજના ૩૦૦ લેખે પગાર આપવામાં આવતો હતો. જોકે પોલીસ રેઇડ દરમિયાન મુખ્ય સૂત્રધાર ભીખાભાઈ પરમાર સ્થળ પર હાજર મળી આવ્યો ન હોવાનું પોલીસે ફરિયાદમાં દર્શાવ્યું છે. પોલીસે પકડાયેલા ત્રણેય શખ્સોની અટકાયત કરી છે. ત્યારે પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ સર્જાયો છે

Next Post
નડિયાદમાં બિલ્ડર્સ દ્વારા એક જ મકાન બે વ્યક્તિને પધરાવતા પોલીસમાં લેખિત રજૂઆત | Written representati…

નડિયાદમાં બિલ્ડર્સ દ્વારા એક જ મકાન બે વ્યક્તિને પધરાવતા પોલીસમાં લેખિત રજૂઆત | Written representati...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઘોઘા ખાતે યોજાયેલ પેરા સેલિંગ કેમ્પમાં ભાવનગર સહિત રાજકોટના કેડેટ્સ જોડાયા | Cadets from Bhavnagar a…

ઘોઘા ખાતે યોજાયેલ પેરા સેલિંગ કેમ્પમાં ભાવનગર સહિત રાજકોટના કેડેટ્સ જોડાયા | Cadets from Bhavnagar a…

સેંથળી ગામે 2 જૂથ વચ્ચે પાઈપ અને ધોકા વડે માર મારી | In Senthali village two groups clashed with eac…

સેંથળી ગામે 2 જૂથ વચ્ચે પાઈપ અને ધોકા વડે માર મારી | In Senthali village two groups clashed with eac…

પ્રેમીકાની હત્યા કરનારા સચિન દીક્ષિતને આજીવન કેદની સજા | Sachin Dixit sentenced to life imprisonment…

પ્રેમીકાની હત્યા કરનારા સચિન દીક્ષિતને આજીવન કેદની સજા | Sachin Dixit sentenced to life imprisonment…

વડાપ્રધાનનો કાર્યક્રમ પુરો થતાં હવે વડોદરા જિલ્લા પંચાયત,તાલુકા પંચાયતો અને પાલિકામાં હોદ્દાની ફાળવણ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ઘોઘા ખાતે યોજાયેલ પેરા સેલિંગ કેમ્પમાં ભાવનગર સહિત રાજકોટના કેડેટ્સ જોડાયા | Cadets from Bhavnagar a…
GUJARAT

એનસીસી અંતર્ગત સૌરાષ્ટ્રમાં પ્રથમવાર 3ગર્લ્સ બટાલિયન્સ આર્મી એનસીસીનંદકુંવરબા કોલેજની વિદ્યાર્થીનીઓનું સુંદર પ્રદર્શન ભાવનગર – સૌરાષ્ટ્રમાં પ્રથમવાર એનસીસી કેડેટ્સમાં હિંમત અને...

Read more

સેંથળી ગામે 2 જૂથ વચ્ચે પાઈપ અને ધોકા વડે માર મારી | In Senthali village two groups clashed with eac…

પ્રેમીકાની હત્યા કરનારા સચિન દીક્ષિતને આજીવન કેદની સજા | Sachin Dixit sentenced to life imprisonment…

વડાપ્રધાનનો કાર્યક્રમ પુરો થતાં હવે વડોદરા જિલ્લા પંચાયત,તાલુકા પંચાયતો અને પાલિકામાં હોદ્દાની ફાળવણ…

ઓફિસમાં જ વીજકરંટ લાગતા ઇન્ટિરિયર ડિઝાઇનરનું મોત | Interior designer dies after being electrocuted i…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In