• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

1 એપ્રિલથી બદલાશે ડિજિટલ પેમેન્ટનો નિયમ: હવે માત્ર OTPથી કામ નહીં ચાલે, જાણો શું છે નવો 2FA પ્રોટોકો…

satyasamachar by satyasamachar
March 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
1 એપ્રિલથી બદલાશે ડિજિટલ પેમેન્ટનો નિયમ: હવે માત્ર OTPથી કામ નહીં ચાલે, જાણો શું છે નવો 2FA પ્રોટોકો…
5
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

Load More

UPI Two Factor Authentication: મોલ હોય કે સ્થાનિક દુકાન અત્યારે મોટાભાગના લોકો પેમેન્ટ કરવા માટે ડિજિટલ ટ્રાન્ઝેક્શન અથવા UPIનો ઉપયોગ કરે છે. હવે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને લઈને એક મોટો નિયમ બદલાવા જઈ રહ્યો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)ના આદેશ બાદ હવે બેંકોએ ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) લાગુ કરવું પડશે. સપ્ટેમ્બર 2025માં જાહેર કરાયેલા આ આદેશ માટે 1 એપ્રિલ 2026ની ડેડલાઈન નક્કી કરવામાં આવી છે.

માત્ર OTP પર નિર્ભરતા ખતમ

1 એપ્રિલ 2026 પછી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે માત્ર વન ટાઈમ પાસવર્ડ (OTP) પર નિર્ભર રહેવું પૂરતું નહીં હોય. તમામ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે ઓછામાં ઓછા બે અલગ અને સ્વતંત્ર વેરિફિકેશન ફેક્ટરથી વેરિફાય કરવું પડશે. ઉલ્લેખનીય છે કે ક્રેડિટ કાર્ડમાં ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન પહેલાથી જ અમલમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હવે આ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનશે.

ઓથેન્ટિકેશનની આ રીતો હશે

પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર (PIN)

બાયોમેટ્રિક જેમ કે ફિંગરપ્રિન્ટ અથવા ફેસ રેકગ્નિશન

બેંકિંગ એપની અંદર જનરેટ થતા વર્ચ્યુઅલ ટોકન

SMS આધારિત OTP

કેવી રીતે થશે પેમેન્ટ?

હવે પેમેન્ટ પૂર્ણ કરવા માટે તમારે બે પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે:

OTP + PIN (સ્ટેટિક)

બાયોમેટ્રિક વેરિફિકેશન + ડિવાઇસ બાઈન્ડિંગ

ટોકન આધારિત ઓથેન્ટિકેશન + પાસવર્ડ

ધારો કે તમે કોઈ દુકાનેથી સામાન ખરીદ્યો અને ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કર્યું. જેવું સેલ્સ પર્સન પોઈન્ટ ઓફ સેલ (POS) મશીન પર કાર્ડ સ્વાઈપ કરશે, ત્યારબાદ યુઝરે પિન (PIN) એન્ટર કરવાની સાથે હવે OTP પણ આપવો પડશે. આમ, ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને બે રીતે ઓથેન્ટિકેટ કરવું ફરજિયાત બનશે.

આ પણ વાંચો: Explainer | ઇરાન યુદ્ધનો એક મહિનો: ટ્રમ્પ ફરી ‘ટાકો’ રમશે કે પછી યુદ્ધ વધશે? જાણો કોનું પલડું ભારે

સાયબર ગઠિયા પર લાગશે લગામ

1 એપ્રિલ પછી દરેક ટ્રાન્ઝેક્શન માટે ઓછામાં ઓછી બે પદ્ધતિઓથી ઓથેન્ટિકેશન કરવું પડશે. આ પગલાથી સાયબર ઠગાઈ પર અંકુશ આવશે અને અનધિકૃત ટ્રાન્ઝેક્શન અટકશે. સાયબર ઠગાઈના એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ગઠિયાએ ચાલાકીથી OTP મેળવીને બેંક ખાતા ખાલી કરી દીધા હતા. ફિશિંગ સ્કેમ અને સિમ સ્કેમ જેવી ઘટનાઓ રોકવા માટે આ નવો નિયમ મહત્વનો સાબિત થશે.

ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન માટેનો નિયમ

RBIની ગાઈડલાઇનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે 1 ઓક્ટોબર 2026 સુધીમાં ઇન્ટરનેશનલ ‘કાર્ડ-નોટ-પ્રેઝન્ટ’ ટ્રાન્ઝેક્શન પર પણ આ જ પ્રકારના ઓથેન્ટિકેશન નિયમો લાગુ કરવામાં આવશે.

Next Post
અમે VIP છીએ, લાઈનમાં ન ઊભા રહીએ! IPL મેચ માટે કર્ણાટકના ધારાસભ્યોની જીદ સામે ઝૂક્યું તંત્ર | karnata…

અમે VIP છીએ, લાઈનમાં ન ઊભા રહીએ! IPL મેચ માટે કર્ણાટકના ધારાસભ્યોની જીદ સામે ઝૂક્યું તંત્ર | karnata...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…
GUJARAT

Gujarat Farmers Movement: ખેતરોમાં વીજ પોલ મુદ્દે ખેડૂતોએ શરૂ કરેલું આંદોલન હવે રાજકારણની અડફેટે ચડ્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી...

Read more

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

VIDEO : ‘મારો વીડિયો કાપતા નહીં, બીપ પણ ન મૂકતા’ સંજય રાઉતના બળવાખોર સાંસદોને અપશબ્દો | Sanjay Raut …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In