• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમે VIP છીએ, લાઈનમાં ન ઊભા રહીએ! IPL મેચ માટે કર્ણાટકના ધારાસભ્યોની જીદ સામે ઝૂક્યું તંત્ર | karnata…

satyasamachar by satyasamachar
March 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમે VIP છીએ, લાઈનમાં ન ઊભા રહીએ! IPL મેચ માટે કર્ણાટકના ધારાસભ્યોની જીદ સામે ઝૂક્યું તંત્ર | karnata…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

Load More

IPL 2026 Match : બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાનારી IPL 2026ની મેચો પહેલા કર્ણાટકમાં ક્રિકેટ કરતા વધુ રાજકારણ ગરમાયું છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની ઓપનિંગ મેચ પહેલા ધારાસભ્યોએ ફ્રી VIP ટિકિટો માટે સરકાર પર દબાણ લાવતા અંતે KSCA (કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન) એ નમતું જોખ્યું છે.

શું છે સમગ્ર મામલો?

ગુરુવારે કર્ણાટક વિધાનસભામાં ધારાસભ્યોએ આક્ષેપ કર્યો હતો કે, તેમને ટિકિટ ખરીદવા માટે સામાન્ય જનતાની જેમ ઓનલાઈન લાઈનમાં ઊભા રહેવાનું કહેવામાં આવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય વિજયાનંદ કાશપ્પનવરે જાહેરમાં નારાજગી વ્યક્ત કરતા કહ્યું, “અમે VIP છીએ. અમે લાઈનમાં ઉભા રહીશું નહી. ગત્ત IPL દરમિયાન અમને સામાન્ય ગેલેરીમાં બેસાડવામાં આવ્યા હતા, જે સ્વીકાર્ય નથી. અમારું સન્માન જળવાવું જોઈએ.”

સ્પીકરની માંગ અને સરકારની દખલ

વિધાનસભા સ્પીકર યુ.ટી. ખાદરે સરકારને સૂચના આપી હતી કે, દરેક ધારાસભ્યને 4 VIP ટિકિટ મળવી જોઈએ. જોકે, ડેપ્યુટી સીએમ ડી.કે. શિવકુમારે શુક્રવારે સ્પષ્ટતા કરી હતી કે મોટાભાગની ટિકિટો વેચાઈ ગઈ હોવાથી 4 ટિકિટ આપવી મુશ્કેલ છે, પરંતુ હવે દરેક ધારાસભ્યને 2 ટિકિટ આપવામાં આવશે જેથી તેઓ પરિવારના સભ્યને સાથે લઈ જઈ શકે.

આ પણ વાંચો : ‘યુદ્ધના કારણે આખી દુનિયા પરેશાન, અફવાઓથી બચો…’ નોઈડા એરપોર્ટના ઉદ્ધાટન સમયે બોલ્યા PM મોદી

ધારાસભ્યોની ધમકી અને એક્સાઈઝ લાઈસન્સનો મુદ્દો

રાજકારણીઓએ ક્રિકેટ બોડીને ઘેરવા માટે નવી રણનીતિ અપનાવી હતી. ભાજપના નેતા અશોકાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ક્રિકેટ એસોસિએશન પાસે એક્સાઈઝ (દારૂ)નું લાઈસન્સ કેમ છે? તેમણે કહ્યું, “જો સરકાર આ બાબતે કડક થશે, તો તેઓ આપોઆપ લાઈનમાં આવી જશે.”

તેજસ્વી સૂર્યાએ ધારાસભ્યોની ઝાટકણી કાઢી

એક તરફ ધારાસભ્યો ટિકિટ માટે લડી રહ્યા છે, ત્યારે ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ પોતાની જ પાર્ટીના અને વિપક્ષના ધારાસભ્યોની ટીકા કરી છે. તેમણે કહ્યું કે, “રાજકીય વર્ગ સત્તાને જવાબદારી નહીં પણ હક માને છે તે દુખદ છે. ભારત આનાથી વધુ સારું ડિઝર્વ કરે છે. હું વેંકટેશ પ્રસાદ (KSCA પ્રેસિડેન્ટ) ની સાથે ઉભો છું.”

આખરે ઘીના ઠામમાં ઘી

કર્ણાટકના 224 ધારાસભ્યો અને 28 સાંસદોને VIP ટ્રીટમેન્ટ મળશે. ધારાસભ્યો માટે સ્ટેડિયમમાં એક ખાસ સ્ટેન્ડ નિર્ધારિત કરવામાં આવશે.KSCA પ્રમુખ વેંકટેશ પ્રસાદે સીએમ સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર સાથે મુલાકાત કરી સમાધાન કર્યું.

Next Post
ઐતિહાસિક સિદ્ધિ: કચ્છમાં એક દાયકા બાદ ગુંજશે ‘ઘોરાડ’નો કલરવ, રાજસ્થાનથી ઈંડું લાવી કરાયો સફળ ઉછેર | …

ઐતિહાસિક સિદ્ધિ: કચ્છમાં એક દાયકા બાદ ગુંજશે 'ઘોરાડ'નો કલરવ, રાજસ્થાનથી ઈંડું લાવી કરાયો સફળ ઉછેર | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…
GUJARAT

Gujarat Farmers Movement: ખેતરોમાં વીજ પોલ મુદ્દે ખેડૂતોએ શરૂ કરેલું આંદોલન હવે રાજકારણની અડફેટે ચડ્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી...

Read more

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

VIDEO : ‘મારો વીડિયો કાપતા નહીં, બીપ પણ ન મૂકતા’ સંજય રાઉતના બળવાખોર સાંસદોને અપશબ્દો | Sanjay Raut …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In