• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, July 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગરના લૂંટના ગુન્હામાં 5 વર્ષથી નાસતા ફરતા અને ઇનામી આરોપીની રાજકોટ રેન્જની ટીમ દ્વારા ધરપકડ | Ra…

satyasamachar by satyasamachar
April 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગરના લૂંટના ગુન્હામાં 5 વર્ષથી નાસતા ફરતા અને ઇનામી આરોપીની રાજકોટ રેન્જની ટીમ દ્વારા ધરપકડ | Ra…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

स्पाइडर-मैन अपने सबसे बड़े प्रशंसकों के बीच लौटेगा: अल्लू सिनेमाज और सोनी पिक्चर्स इंडिया हैदराबाद म…

हैदराबाद ने रचा इतिहास: अल्लू सिनेमाज़ और सोनी पिक्चर्स इंडिया ने आयोजित किया ‘स्पाइडर-मैन: ब्रांड न…

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર

Load More

Jamnagar Police : જામનગર જિલ્લાના લૂંટના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને રાજકોટ રેન્જ પોલીસ ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.

 રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જામનગર પોલીસ દ્વારા જાહેર કરાયેલા ઇનામી આરોપીઓને પ્રાથમિકતા આપીને શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી.

 આ અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. બારના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ્પેક્ટર પી.એન. મોરી તથા બી.સી.મીયાત્રા સહિતની ટીમ દ્વારા હ્યુમન સોર્સ અને ટેક્નિકલ એનાલિસિસના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.

મળેલ બાતમીના આધારે રૂ.10,000 ના ઇનામી આરોપી ભુવાનસીંગ રાયસીંગ વસુનિયા (રહે. પીપલવા, તા. કુકસી, જી. ધાર, મધ્યપ્રદેશ)ને દાહોદ હાઇવે પર રાબડાલ બસ સ્ટેશન નજીકથી ઝડપી લેવામાં આવ્યો હતો.

 ઉલ્લેખનીય છે કે આ આરોપી સામે જામનગર જિલ્લાના પંચકોશી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટના ગુનામાં (આઈપીસી કલમ 395, 397, 120(બી)) વાડીમાં સુતા લોકો પર હુમલો કરી અંદાજે રૂ.8.5 લાખના મુદ્દામાલની લૂંટ ચલાવવાનો આરોપ છે.

 આરોપીને આગળની કાર્યવાહી માટે જામનગર પંચકોશી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

 આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. બાર, પો.સબ ઇન્સ્પેક્ટર પી.એન.મોરી, બી.સી.મીયાત્રા તેમજ સ્ટાફના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

Next Post
મનમોહક નજારો: કેદારનાથમાં ફરી હિમવર્ષા, યાત્રા શરૂ થાય તે પહેલા જ બદલાયું હવામાન, જુઓ VIDEO | kedarn…

મનમોહક નજારો: કેદારનાથમાં ફરી હિમવર્ષા, યાત્રા શરૂ થાય તે પહેલા જ બદલાયું હવામાન, જુઓ VIDEO | kedarn...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

स्पाइडर-मैन अपने सबसे बड़े प्रशंसकों के बीच लौटेगा: अल्लू सिनेमाज और सोनी पिक्चर्स इंडिया हैदराबाद म…

स्पाइडर-मैन अपने सबसे बड़े प्रशंसकों के बीच लौटेगा: अल्लू सिनेमाज और सोनी पिक्चर्स इंडिया हैदराबाद म…

हैदराबाद ने रचा इतिहास: अल्लू सिनेमाज़ और सोनी पिक्चर्स इंडिया ने आयोजित किया ‘स्पाइडर-मैन: ब्रांड न…

हैदराबाद ने रचा इतिहास: अल्लू सिनेमाज़ और सोनी पिक्चर्स इंडिया ने आयोजित किया ‘स्पाइडर-मैन: ब्रांड न…

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર

બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
स्पाइडर-मैन अपने सबसे बड़े प्रशंसकों के बीच लौटेगा: अल्लू सिनेमाज और सोनी पिक्चर्स इंडिया हैदराबाद म…
GUJARAT

भारत में स्पाइडर-मैन फ्रेंचाइज़ी के प्रति दर्शकों की बेमिसाल दीवानगी को सम्मान देते हुए, यह ऐतिहासिक साझेदारी भारत का पहला...

Read more

हैदराबाद ने रचा इतिहास: अल्लू सिनेमाज़ और सोनी पिक्चर्स इंडिया ने आयोजित किया ‘स्पाइडर-मैन: ब्रांड न…

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર

બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In