• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, July 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મનમોહક નજારો: કેદારનાથમાં ફરી હિમવર્ષા, યાત્રા શરૂ થાય તે પહેલા જ બદલાયું હવામાન, જુઓ VIDEO | kedarn…

satyasamachar by satyasamachar
April 4, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
મનમોહક નજારો: કેદારનાથમાં ફરી હિમવર્ષા, યાત્રા શરૂ થાય તે પહેલા જ બદલાયું હવામાન, જુઓ VIDEO | kedarn…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

स्पाइडर-मैन अपने सबसे बड़े प्रशंसकों के बीच लौटेगा: अल्लू सिनेमाज और सोनी पिक्चर्स इंडिया हैदराबाद म…

हैदराबाद ने रचा इतिहास: अल्लू सिनेमाज़ और सोनी पिक्चर्स इंडिया ने आयोजित किया ‘स्पाइडर-मैन: ब्रांड न…

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર

Load More

Kedarnath Snowfall: બાબા કેદારના ભક્તો માટે એક તરફ કપાટ ખુલવાની આતુરતા છે, તો બીજી તરફ કુદરત પોતાની અલગ જ રમત રમી રહી છે. હિમાલયના શિખરો પર હવામાન પલટાયું છે અને એપ્રિલ મહિનામાં પણ કેદારનાથ ધામમાં ભારે હિમવર્ષાનો દોર જામ્યો છે. આ હિમવર્ષાને કારણે ચારધામ યાત્રાની તૈયારીઓમાં જોતરાયેલા તંત્ર અને શ્રમજીવીની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

શ્રમજીવીની મહેનત પર ફરી વળ્યું પાણી

આગામી 22 એપ્રિલના રોજ કેદારનાથ ધામના કપાટ ખુલવાના છે. જેના માટે વહીવટીતંત્ર અને બદ્રી-કેદાર મંદિર સમિતિ (BKTC) દિવસ-રાત તૈયારીઓ કરી રહ્યા હતા. જોકે, છેલ્લા 24 કલાકથી થઈ રહેલી હિમવર્ષાએ શ્રમજીવીની મહેનત પર પાણી ફેરવી દીધું છે. મંદિર પરિસર અને જે પદયાત્રાના માર્ગો પરથી તાજેતરમાં જ બરફ હટાવવામાં આવ્યો હતો, તે માર્ગો ફરીથી અનેક ફૂટ બરફની ચાદરમાં દટાઈ ગયા છે. 

આ પણ વાંચો: ‘તેને ટીમમાંથી બહાર કરો!’ સૌથી મોંઘા ખેલાડી પર ગાવસ્કર લાલઘૂમ, KKRને આપી ખાસ સલાહ

કેદારપુરીમાં સફેદ આફત

BKTC ના સભ્ય વિનીત પોસ્તીએ જણાવ્યું કે, ધામમાં હવામાન પળવારમાં રંગ બદલી રહ્યું છે. ગઈકાલ સાંજથી જ અવિરત બરફ પડી રહ્યો છે, જેના કારણે પદયાત્રા માર્ગ પર સફાઈ કરેલા રસ્તાઓ ફરીથી દુર્ગમ બન્યા છે. ઉપરાંત રહેવાની વ્યવસ્થા માટે ટેન્ટ કોલોની વસાવવાનું કામ અટકી પડ્યું છે. જ્યારે મૂળભૂત સુવિધાઓ જેવી કે, વિજળી અને પાણીની લાઈનો નાખવામાં ભારે અવરોધ આવી રહ્યો છે.

તંત્ર માટે અગ્નિપરીક્ષા

એપ્રિલ મહિનામાં સામાન્ય રીતે બરફ પીગળવાની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વર્ષે ઉલટું જોવા મળી રહ્યું છે. જો આગામી દિવસોમાં પણ આવું જ હવામાન રહ્યું, તો 22 એપ્રિલ પહેલા તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવી એ વહીવટીતંત્ર માટે કોઈ અગ્નિપરીક્ષા સાબિત થશે. હાલમાં શ્રદ્ધાળુઓ માટે આ નજારો અત્યંત સુંદર છે, પરંતુ કામ કરી રહેલા કર્મચારીઓ માટે તે જીવના જોખમ સમાન છે.

યાત્રા પર શું થશે અસર?

હિમવર્ષાને કારણે કેદારનાથ પદયાત્રા માર્ગ પર ગ્લેશિયર તૂટવાનો ભય પણ વધી ગયો છે. પ્રશાસને શ્રદ્ધાળુઓને હવામાનની અપડેટ લઈને જ યાત્રાનું આયોજન કરવા વિનંતી કરી છે. કપાટ ખુલતા પૂર્વે જો બરફ હટાવવાની કામગીરી પૂર્ણ નહીં થાય, તો શરૂઆતના દિવસોમાં યાત્રીઓની સંખ્યા પર નિયંત્રણ મુકવામાં આવી શકે છે.

Next Post
કોંગ્રેસ ઈચ્છે છે કે ગલ્ફ દેશો ભારતને દુશ્મન સમજે: યુદ્ધ અંગે PM મોદીનું મોટું નિવેદન | PM Modi Slam…

કોંગ્રેસ ઈચ્છે છે કે ગલ્ફ દેશો ભારતને દુશ્મન સમજે: યુદ્ધ અંગે PM મોદીનું મોટું નિવેદન | PM Modi Slam...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

स्पाइडर-मैन अपने सबसे बड़े प्रशंसकों के बीच लौटेगा: अल्लू सिनेमाज और सोनी पिक्चर्स इंडिया हैदराबाद म…

स्पाइडर-मैन अपने सबसे बड़े प्रशंसकों के बीच लौटेगा: अल्लू सिनेमाज और सोनी पिक्चर्स इंडिया हैदराबाद म…

हैदराबाद ने रचा इतिहास: अल्लू सिनेमाज़ और सोनी पिक्चर्स इंडिया ने आयोजित किया ‘स्पाइडर-मैन: ब्रांड न…

हैदराबाद ने रचा इतिहास: अल्लू सिनेमाज़ और सोनी पिक्चर्स इंडिया ने आयोजित किया ‘स्पाइडर-मैन: ब्रांड न…

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર

બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
स्पाइडर-मैन अपने सबसे बड़े प्रशंसकों के बीच लौटेगा: अल्लू सिनेमाज और सोनी पिक्चर्स इंडिया हैदराबाद म…
GUJARAT

भारत में स्पाइडर-मैन फ्रेंचाइज़ी के प्रति दर्शकों की बेमिसाल दीवानगी को सम्मान देते हुए, यह ऐतिहासिक साझेदारी भारत का पहला...

Read more

हैदराबाद ने रचा इतिहास: अल्लू सिनेमाज़ और सोनी पिक्चर्स इंडिया ने आयोजित किया ‘स्पाइडर-मैन: ब्रांड न…

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર

બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In