• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દિલ્હી વિધાનસભાની સુરક્ષામાં મોટી ચૂક: ગેટ તોડી અંદર ઘૂસી કાર, સ્પીકરની ગાડી પર શાહી ફેંકી શખસ ફરાર …

satyasamachar by satyasamachar
April 6, 2026
in GUJARAT
Reading Time: 3 mins read
A A
0
દિલ્હી વિધાનસભાની સુરક્ષામાં મોટી ચૂક: ગેટ તોડી અંદર ઘૂસી કાર, સ્પીકરની ગાડી પર શાહી ફેંકી શખસ ફરાર …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મોંઘી બનતી ખાનગી શાળાઓ વચ્ચે સુરત પાલિકાની શાળામાં વધ્યો વિશ્વાસ : ગત વર્ષે 13 હજાર વિદ્યાર્થીઓએ લીધ…

VIDEO: અમદાવાદ ઇન્કમટેક્સ બ્રિજ નીચે યુવક પર જીવલેણ હુમલાનો કેસ, તમામ 5 આરોપીઓ ઝડપાયા | ahmedabad in…

સુરતમાં પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી: લિંબાયતમાં નવો રોડ બેસી જતાં ડમ્પર ફસાયું, કલાકો સુધી ટ્રાફ…

Load More

Delhi Assembly Security Breach: દિલ્હી વિધાનસભામાં સુરક્ષાની ગંભીર બેદરકારી સામે આવી છે. આજ (6 એપ્રિલ) રોજ એક અજ્ઞાત કાર વિધાનસભાનો ગેટ તોડીને અંદર ઘૂસી ગઈ હતી, જેના કારણે સમગ્ર પરિસરમાં હડકંપ મચી ગયો છે. ઉત્તરપ્રદેશ રજિસ્ટ્રેશન નંબર ધરાવતી સફેદ રંગની ટાટા સિયેરા કાર બપોરે 2:05 વાગ્યે મોલ રોડ પર આવેલા અને સામાન્ય રીતે બંધ રહેતા ગેટ નંબર 2ને તોડીને વીઆઈપી એન્ટ્રીથી અંદર પ્રવેશી હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટનામાં સુરક્ષામાં મોટી ખામી જોવા મળી છે. કાર સવાર શખ્સોએ વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાની ગાડી પર શાહી ફેંકી હતી. એટલું જ નહીં, કાર ચાલકે વિધાનસભા અધ્યક્ષની ઓફિસ પાસે બરામદામાં ફૂલોનો એક ગુલદસ્તો પણ મૂક્યો હોવાની માહિતી મળી રહી છે. આ હરકત કર્યા બાદ આરોપીઓ તે જ કારમાં પૂરપાટ ઝડપે ગેટની બહાર નીકળીને ફરાર થઈ ગયા હતા. જે ગેટથી આ કાર અંદર ઘૂસી ત્યાં CRPFના જવાનો તૈનાત હતા, તેમ છતાં કાર અંદર ઘૂસવામાં સફળ રહી હતી.

આ પણ વાંચો: ભાજપના મુખ્યમંત્રી પેમા ખાંડુ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો તપાસનો આદેશ, 1270 કરોડના સરકારી કોન્ટ્રાક્ટની ફાળવણીમાં ગરબડનો આરોપ

દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાલ વિધાનસભા પરિસરમાં તપાસ કરી રહ્યા છે. ડીસીપીના જણાવ્યા અનુસાર, કારની ટક્કરથી લોખંડનો ગેટ પણ ક્ષતિગ્રસ્ત થયો છે. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજ ખંગાળી રહી છે અને યુપી નંબરની તે કારના આધારે આરોપીઓની ઓળખ કરવા અને તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Next Post
જામનગર શહેરને ફાટક મુક્ત બનાવવાની દિશામાં જામનગર પાલિકાનું મહત્વપૂર્ણ પગલું લેવાયું | Jamnagar Munic…

જામનગર શહેરને ફાટક મુક્ત બનાવવાની દિશામાં જામનગર પાલિકાનું મહત્વપૂર્ણ પગલું લેવાયું | Jamnagar Munic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મોંઘી બનતી ખાનગી શાળાઓ વચ્ચે સુરત પાલિકાની શાળામાં વધ્યો વિશ્વાસ : ગત વર્ષે 13 હજાર વિદ્યાર્થીઓએ લીધ…

મોંઘી બનતી ખાનગી શાળાઓ વચ્ચે સુરત પાલિકાની શાળામાં વધ્યો વિશ્વાસ : ગત વર્ષે 13 હજાર વિદ્યાર્થીઓએ લીધ…

VIDEO: અમદાવાદ ઇન્કમટેક્સ બ્રિજ નીચે યુવક પર જીવલેણ હુમલાનો કેસ, તમામ 5 આરોપીઓ ઝડપાયા | ahmedabad in…

VIDEO: અમદાવાદ ઇન્કમટેક્સ બ્રિજ નીચે યુવક પર જીવલેણ હુમલાનો કેસ, તમામ 5 આરોપીઓ ઝડપાયા | ahmedabad in…

સુરતમાં પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી: લિંબાયતમાં નવો રોડ બેસી જતાં ડમ્પર ફસાયું, કલાકો સુધી ટ્રાફ…

સુરતમાં પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી: લિંબાયતમાં નવો રોડ બેસી જતાં ડમ્પર ફસાયું, કલાકો સુધી ટ્રાફ…

ઉમરગામ પાલિકામાં પાણી, સફાઈ સહિતના મુદ્દે વિપક્ષનો હલ્લાબોલ | Congress creates ruckus in Umargam Mun…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મોંઘી બનતી ખાનગી શાળાઓ વચ્ચે સુરત પાલિકાની શાળામાં વધ્યો વિશ્વાસ : ગત વર્ષે 13 હજાર વિદ્યાર્થીઓએ લીધ…
GUJARAT

Surat : ખાનગી શાળાઓની ઊંચી ફી અને દર વર્ષે વધતા શૈક્ષણિક ખર્ચે વાલીઓના બજેટની કમર તોડી નાખી છે. તેના સીધા...

Read more

VIDEO: અમદાવાદ ઇન્કમટેક્સ બ્રિજ નીચે યુવક પર જીવલેણ હુમલાનો કેસ, તમામ 5 આરોપીઓ ઝડપાયા | ahmedabad in…

સુરતમાં પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી: લિંબાયતમાં નવો રોડ બેસી જતાં ડમ્પર ફસાયું, કલાકો સુધી ટ્રાફ…

ઉમરગામ પાલિકામાં પાણી, સફાઈ સહિતના મુદ્દે વિપક્ષનો હલ્લાબોલ | Congress creates ruckus in Umargam Mun…

અમદાવાદમાં શેરબજારના નામે કૌટુંબિક મામા સાથે 10 કરોડથી વધુની ઠગાઈ, CA દંપતીની ધરપકડ | ca couple arre…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In