• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, November 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

BAPS સ્વામિનારાયણ મંદિર, મહુવા દ્વારા. ઐતિહાસિક ભવ્ય ત્રિદિવસિય “અન્નકૂટ ઉત્સવ” નું થયેલ વિશિષ્ટ આયો…

satyasamachar by satyasamachar
November 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
BAPS સ્વામિનારાયણ મંદિર, મહુવા દ્વારા. ઐતિહાસિક ભવ્ય ત્રિદિવસિય “અન્નકૂટ ઉત્સવ” નું થયેલ વિશિષ્ટ આયો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભાવનગર મંડળે ટિકિટ ચેકિંગ દ્વારા એક જ દિવસમાં રેકોર્ડ રૂ. 11.61 લાખની આવક મેળવી નવો કીર્તિમાન સ્થાપ્…

Vivek Oberoi Sends a Special Message to ‘Real-Life Brother’ Yash, Wishes Him Luck as He Steps Into t…

अयोध्येतील राम मंदिरानंतर पाकिस्तानमध्ये नेमकं काय घडलं?

Load More

આગામી દીપાવલી ના તહેવારો તથા ગુજરાતી નવા વર્ષ વિક્રમ સવંત 2083 ની શરૂઆત નિમિત્તે, તારીખ 10 નવેમ્બર 2026 ના રોજ, મહુવા શહેરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા યોજવામાં આવેલ 1111 કરતા પણ વધારે છે વાનગીઓ યુક્ત ભવ્ય અન્નકૂટ ઉત્સવ આયોજન કરવામાં આવેલ છે જેમાં મહુવા શહેર તથા ગ્રામ્ય પંથકના હજારો વ્યક્તિઓને આ દર્શનનો લાભ પ્રાપ્ત થનાર છે.

“સવાર 10:30 કલાકથી આ અન્નકૂટ ઉત્સવ શરૂ થશે જેમાં થાળ આરતી સમયે વિવિધ રાજકીય આગેવાનો , ઉદ્યોગપતિઓ ડોક્ટરો તથા સત્સંગી ભાવિકજનોની હાજરીમાં ..

હિન્દુ સનાતન ધર્મની પરંપરા ગત વિધિ પ્રમાણે ગોવર્ધન પૂજા અને અન્નકૂટ ઉત્સવની આરતી બાયપાસ રોડ ઉપર આવેલ શિખરબદ્ધ સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય રીતે ઉજવવામાં આવશે”

આ દિપાવલી પર્વ નિમિત્તે થનાર કાર્યક્રમની વિગત:-

તારીખ 6 નવેમ્બરના ધનતેરસના દિવસે ગાય માતાનું પૂજન વિધિ ભગતજી મહારાજ સ્મૃતિ મંદિર ખાતે સાંજના છ કલાકે તથા તારીખ: 7 નવેમ્બર કાલીચૌદસ ના દિવસે શ્રી હનુમાનજીની પૂજન વિધિ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર બાયપાસ રોડ, મહુવા ઉપર કરવામાં આવશે.. જેનો લાભ લેવા માટે હરિભક્તોને આમંત્રિત કરવામાં આવે છે

અને

તારીખ 08 નવેમ્બર દીપાવલીના દિવસના રોજ , ચોપડા પૂજન, દિપોત્સવ તથા મહા આરતી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, સાંજ ના  05:00 થી 7: 30 કલાક દરમિયાન
અને
તારીખ 8 નવેમ્બર દિપાવલી ના રોજ ભગતજી મહારાજના જન્મસ્થાન ઉપર તથા તારીખ 09 નવેમ્બરના રોજ ભગતજી  મહારાજ સ્મૃતિ મંદિર* માં પણ અત્યંત ભવ્ય રીતે *આ બંને સ્થાન પર અન્નકૂટ ઉત્સવ ના દર્શન સવારના નવ વાગ્યાથી થી સાંજના છ વાગ્યા સુધી થનાર છે

આ ગુજરાતી નવા વર્ષે યોજાનાર અન્નકૂટ ઉત્સવનો પ્રસાદ મહુવા પંથકના 12,000 કરતાં પણ  વધારે અન્નકૂટ સેવકો તથા ભાવિક ભક્તોને પહોંચાડવામાં આવશે તથા મહુવાની વિવિધ સામાજિક સેવાકીય સંસ્થાઓ અને તેમના સેવકો દ્વારા સેંકડો ગરીબ-અનાથ,નિરાધાર, તથા મંદ બુદ્ધિ ગ્રસ્ત લોકોને પ્રસાદ પહોંચાડવામાં આવશે અને વિશેષમાં ,ભૂખ્યાને ભોજન જેવી સંસ્થા તથા કીડિયારુ પૂરતા સંગઠન દ્વારા  કીડી જેવા નાનકડા જીવને પણ આ પ્રસાદ પ્રાપ્ત થશે. અને તમામ માટે સર્વજીવ હિતાવહ ની પ્રાર્થના કરવામાં આવશે.

સમગ્ર ઉત્સવનું આયોજન, BAPS સ્વામિનારાયણ મંદિર અને તેમના સંતો તથા સેવકો દ્વારા કરવામાં આવેલ છે, તો તમામ ધર્મપ્રેમી જનતા ને આ ભવ્ય અન્નકૂટ ઉત્સવનો દર્શનલાભ લેવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

Next Post
मेधा राणा जुड़ीं अहान शेट्टी की फिल्म ‘सनकी’ से, निभाएंगी उनकी प्रेमिका का किरदार

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભાવનગર મંડળે ટિકિટ ચેકિંગ દ્વારા એક જ દિવસમાં રેકોર્ડ રૂ. 11.61 લાખની આવક મેળવી નવો કીર્તિમાન સ્થાપ્…

ભાવનગર મંડળે ટિકિટ ચેકિંગ દ્વારા એક જ દિવસમાં રેકોર્ડ રૂ. 11.61 લાખની આવક મેળવી નવો કીર્તિમાન સ્થાપ્…

Vivek Oberoi Sends a Special Message to ‘Real-Life Brother’ Yash, Wishes Him Luck as He Steps Into t…

Vivek Oberoi Sends a Special Message to ‘Real-Life Brother’ Yash, Wishes Him Luck as He Steps Into t…

अयोध्येतील राम मंदिरानंतर पाकिस्तानमध्ये नेमकं काय घडलं?

अयोध्येतील राम मंदिरानंतर पाकिस्तानमध्ये नेमकं काय घडलं?

मेधा राणा जुड़ीं अहान शेट्टी की फिल्म ‘सनकी’ से, निभाएंगी उनकी प्रेमिका का किरदार

मेधा राणा जुड़ीं अहान शेट्टी की फिल्म ‘सनकी’ से, निभाएंगी उनकी प्रेमिका का किरदार

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
ભાવનગર મંડળે ટિકિટ ચેકિંગ દ્વારા એક જ દિવસમાં રેકોર્ડ રૂ. 11.61 લાખની આવક મેળવી નવો કીર્તિમાન સ્થાપ્…
GUJARAT

2 નવેમ્બર, 2026ના રોજ 1,198 કેસ દ્વારા અત્યાર સુધીની સૌથી વધુ એકદિવસીય ટિકિટ ચેકિંગ આવક પ્રાપ્ત કરી પશ્ચિમ રેલવેના ભાવનગર...

Read more

Vivek Oberoi Sends a Special Message to ‘Real-Life Brother’ Yash, Wishes Him Luck as He Steps Into t…

अयोध्येतील राम मंदिरानंतर पाकिस्तानमध्ये नेमकं काय घडलं?

मेधा राणा जुड़ीं अहान शेट्टी की फिल्म ‘सनकी’ से, निभाएंगी उनकी प्रेमिका का किरदार

BAPS સ્વામિનારાયણ મંદિર, મહુવા દ્વારા. ઐતિહાસિક ભવ્ય ત્રિદિવસિય “અન્નકૂટ ઉત્સવ” નું થયેલ વિશિષ્ટ આયો…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In