• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

શેરમાં રોકાણ અને IPOના બહાને રૂ. 25 લાખની ઓનલાઈન ઠગાઈ | Online fraud of Rs 25 lakh on the pretext of…

satyasamachar by satyasamachar
April 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
શેરમાં રોકાણ અને IPOના બહાને રૂ. 25 લાખની ઓનલાઈન ઠગાઈ | Online fraud of Rs 25 lakh on the pretext of…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ટ્રમ્પની ધમકી બાદ શેરબજાર કડડભૂસ! સેન્સેક્સમાં 800 પોઈન્ટનો ધબડકો, અબજો રૂપિયા સ્વાહા | Stock Market…

એર ઈન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સનનું રાજીનામું! અમદાવાદ પ્લેન ક્રેશ કેસ અને એરસ્પેસ વિવાદ વચ્ચે હવે ન…

સી.ઓ. ચેકિંગ ડ્રાઈવમાં વર્ષ દરમિયાન રૃપિયા 29.64 લાખના દંડની વસૂલાત | Fines worth Rs 29 64 lakh coll…

Load More

રાજકોટના યુવકે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી : આ જ પ્રકારે અત્યાર સુધીમાં અનેક લોકો સાથે છેતરપિંડી થઈ ચૂકી છે, છતાં નવા-નવા લોકો ભોગ બની રહ્યા છે

રાજકોટ, : રાજકોટમાં એક યુવાનને શેરની ટીપ્સ આપી અને આઈપીઓમાં રોકાણ કરાવવાના બહાને ગઠીયાઓએ રૂ. 24.50 લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાઈ છે. જેમાં જુદા-જુદા જે બેન્ક ખાતાઓમાં સાયબર ફ્રોડની રકમ જમા થઈ હતી તેના ધારકોને આરોપી બનાવાયા છે. 

ભોગ બનનાર યુવાને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે અજાણ્યા મોબાઈલ નંબર ધારકે તેને એક ગ્રુપમાં એડ કર્યો હતો. જેમાં શેરબજારને લગતી ટીપ્સ આપવામાં આવતી હતી. ગુ્રપના સભ્યો તેમાં પ્રોફીટના સ્ક્રીન શોટ મુકતા હતા. જેથી તેણે પણ રોકાણ કરવાનું નકકી કરી એડમીનનો સંપર્ક કરતાં તેને ડીમેટ એકાઉન્ટ ખોલી આપ્યું હતું. જેમાં તેણે શરૂઆતમાં રૂ. 6 લાખ જમા કરાવ્યા હતા. જેની સામે તેને રૂ. 8 લાખનો નફો બતાવાતો હતો. 

એક દિવસ ગ્રુપમાં આઈપીઓમાં રોકાણ કરવાનો મેસેજ આવતાં તેણે રૂ. 15 લાખની અરજી કરી હતી. જે શેર તેને લાગ્યાનું જણાવાયું હતું. સાથો-સાથ એમાઉન્ટ બ્લોક થઈ ગયાનું પણ કહેવાયું હતું. એટલું જ નહીં વધુ શેર લાગ્યા છે, જે માટે રૂ. 18.50 લાખ ભરવાનું કહેવાતા તેણે ભર્યા હતા.  હજૂ તેને રૂ. 8 લાખ ભરવાનું કહેવાતું હતું. તેની પાસે વધુ રકમ ન હોવાથી આ રકમ ભરી ન હતી. જેને કારણે તેને કોઈપણ પ્રકારનું વળતર કે મુડી પરત આપવામાં આવી ન હતી. આખરે તેને છેતરપીંડી થયાનો અહેસાસ થતાં સાયબર ક્રાઈમ પોલીસના હેલ્પલાઈન નંબર ઉપર સંપર્ક કર્યો હતો. જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે આજે ગુનો દાખલ કર્યો હતો.

Next Post
ઉત્તર ભારતમાં આગામી ત્રણ દિવસ વરસાદ, કરા અને વીજળી પડવાની શક્યતા | Rain hail and lightning likely in…

ઉત્તર ભારતમાં આગામી ત્રણ દિવસ વરસાદ, કરા અને વીજળી પડવાની શક્યતા | Rain hail and lightning likely in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ટ્રમ્પની ધમકી બાદ શેરબજાર કડડભૂસ! સેન્સેક્સમાં 800 પોઈન્ટનો ધબડકો, અબજો રૂપિયા સ્વાહા | Stock Market…

ટ્રમ્પની ધમકી બાદ શેરબજાર કડડભૂસ! સેન્સેક્સમાં 800 પોઈન્ટનો ધબડકો, અબજો રૂપિયા સ્વાહા | Stock Market…

એર ઈન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સનનું રાજીનામું! અમદાવાદ પ્લેન ક્રેશ કેસ અને એરસ્પેસ વિવાદ વચ્ચે હવે ન…

એર ઈન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સનનું રાજીનામું! અમદાવાદ પ્લેન ક્રેશ કેસ અને એરસ્પેસ વિવાદ વચ્ચે હવે ન…

સી.ઓ. ચેકિંગ ડ્રાઈવમાં વર્ષ દરમિયાન રૃપિયા 29.64 લાખના દંડની વસૂલાત | Fines worth Rs 29 64 lakh coll…

સી.ઓ. ચેકિંગ ડ્રાઈવમાં વર્ષ દરમિયાન રૃપિયા 29.64 લાખના દંડની વસૂલાત | Fines worth Rs 29 64 lakh coll…

યુનિ.ની વિવિધ 11 સીંગલ સંવર્ગની ભરતી પરીક્ષા જાહેર | Recruitment exam for 11 different single cadres…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
ટ્રમ્પની ધમકી બાદ શેરબજાર કડડભૂસ! સેન્સેક્સમાં 800 પોઈન્ટનો ધબડકો, અબજો રૂપિયા સ્વાહા | Stock Market…
GUJARAT

Stock Market Crash: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને આપવામાં આવેલી તાજેતરની ધમકીની સીધી અને નકારાત્મક અસર ભારતીય શેરબજાર પર...

Read more

એર ઈન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સનનું રાજીનામું! અમદાવાદ પ્લેન ક્રેશ કેસ અને એરસ્પેસ વિવાદ વચ્ચે હવે ન…

સી.ઓ. ચેકિંગ ડ્રાઈવમાં વર્ષ દરમિયાન રૃપિયા 29.64 લાખના દંડની વસૂલાત | Fines worth Rs 29 64 lakh coll…

યુનિ.ની વિવિધ 11 સીંગલ સંવર્ગની ભરતી પરીક્ષા જાહેર | Recruitment exam for 11 different single cadres…

કરોડો રૃપિયાના ફ્રોડ 3 કેસમાં 2 શખ્સને 3-3 વર્ષની સજા

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In