• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, August 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરતના ખજોદમાં આગ અને GPCBની નોટિસ બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું : ડ્રીમ સિટી નજીક 5 લાખ લિટર પાણી…

satyasamachar by satyasamachar
April 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરતના ખજોદમાં આગ અને GPCBની નોટિસ બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું : ડ્રીમ સિટી નજીક 5 લાખ લિટર પાણી…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

Surat Corporation : સુરત પાલિકાના ખજોદ ડિસ્પોઝલ સાઈટ પર આગથી ભારે પ્રદુષણ બાદ જીપીસીબીએ પાલિકાને નોટિસ ફટકારી છે. આ નોટિસ બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું છે અને ખજોદમાં આગનું કારણ જાણવા માટે મોનિટરીંગ કરવા સીસીટીવી કેમેરા અને આગ લાગે તો ઝડપથી પાણી પુરવઠો મળે તે માટે ડ્રીમ સિટી નજીક 5 લાખ લિટર પાણીની ટાંકી પમ્પ માટે આયોજન કર્યું છે. આ ઉપરાંત એક્સપર્ટ દ્વારા તૈયાર કરાયેલ ‘રેનેઝાઇમ’ નામના બાયો-એન્ઝાઈમનો ઉપયોગ માટે પણ કવાયત હાથ ધરી છે. 

સુરત પાલિકાની ખજોદ ડમ્પિંગ સાઈટ પર કચરામાં લાગેલી આગના ધુમાળા છેક દિપલી ગામ સુધી પહોંચ્યા હતા. જેના કારણે સ્થાનિકોના સ્વાસ્થ્ય પર અસર પડે તેવી ફરિયાદ બાદ જીપીસીબી એક્શનમાં આવ્યું હતું. પાલિકાની ગંભીર બેદરકારી બદલ જીપીસીબીએ કડક કાર્યવાહી શરૂ કરી છે અને નોટિસ ફટકારી 15 દિવસમાં જવાબ આપવા માટે તાકીદ કરી છે. આ નોટિસ બાદ પાલિકા તંત્ર ખજોદ માટે અલાયદી વ્યવસ્થા માટે મંડી પડ્યું છે. ખજોદ ખાતે ગત તા.24 મી માર્ચે સી.ડી. ટ્રાન્સપોર્ટ એજન્સીના પ્રોસેસિંગ પ્લાન્ટ પાછળ સ્ટોર કરાયેલા આરડીએફના જથ્થામાં આગ બુઝાવવા માટે પાલિકા દ્વારા 10 ફાયર ટેન્ડર અને આશરે 82 લાખ લિટર પાણીનો ઉપયોગ કર્યો હતો. ત્યાર બાદ આગ ફેલાઈ નહિ તે માટે 18 જેટલા પોકલેન અને જેસીબી મશીન દ્વારા 140 ટ્રકના 250 થી વધુ ફેરા કરી 1500 ટન માટીનો જથ્થો ઢાંકવામાં આવ્યો છે.

વારંવાર બનતી આવી ઘટના નિવારવા માટે પાલિકામાં તાકીદની બેઠક બોલાવી હતી. જેમાં નિષ્ણાતો દ્વારા ‘બાયો કલ્ચર’નો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. જેથી અમદાવાદના એક્સપર્ટ દ્વારા તૈયાર કરાયેલ ‘રેનેઝાઇમ’ નામના બાયો-એન્ઝાઈમનો ઉપયોગ કરી મિથેન ગેસને બ્રેક કરી આગ અને ધુમાડાને નિયંત્રિત કરવા માટે આજે સફળતાપૂર્વક ડેમો કરવામાં આવ્યો હતો. આ બાયો-એન્ઝાઈમ અને ફાયર ફાઈટિંગ ફોર્મનો ડ્રોનના માધ્યમથી છંટકાવ કરવાની શક્યતા પણ ચકાસવામાં આવી રહી છે.

 આ ઉપરાંત આગનું કારણ જાણવા તથા ત્વરિત માહિતી મળે તે માટે સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત, ભવિષ્યમાં આગની ઘટનામાં ફાયર ટેન્ડરોને પાણી રિફિલ કરવા માટે ભીમરાડ કે અલથાણ ન જવું પડે તે માટે ખજોદ નજીક ડ્રીમ સિટીમાં આવેલી 5 લાખ લિટરની ટાંકી પર પંપની વ્યવસ્થા કરી સાઈટ પર જ સતત પાણીનો પુરવઠો મળે તેવી કાયમી વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. આમ જીપીસીબીની નોટિસ બાદ પાલિકા તંત્રએ ખજોદ ખાતેની કામગીરી શરૂ કરી છે. 

Next Post

AC વાપરવા છતાં બિલ ઘટશે! ઉનાળામાં વીજળીની બચત કરવાની 8 બેસ્ટ ટિપ્સ | how to reduce electricity bill in summer tips

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In