• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

AC વાપરવા છતાં બિલ ઘટશે! ઉનાળામાં વીજળીની બચત કરવાની 8 બેસ્ટ ટિપ્સ | how to reduce electricity bill in summer tips

satyasamachar by satyasamachar
April 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
1
VIEWS
Share on FacebookShare on Twitter

Tips to Reduce Electricity Bill in Summer: ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ઘરોમાં વીજળીનો વપરાશ અને લાઈટ બિલમાં મોટો ઉછાળો જોવા મળતો હોય છે. ફ્રીજ, કુલર અને એસીની સાથે હવે ઇન્ડક્શનનો વપરાશ પણ વધ્યો છે. જો તમે પણ ઉનાળામાં આવતા મોંઘા લાઈટ બિલથી પરેશાન છો, તો તમારી કેટલીક નાની ભૂલો સુધારીને તમે બિલમાં મોટો ઘટાડો કરી શકો છો. 

1. લાઈટ ઇન્ડિકેટર દૂર કરો

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ખૂંખાર દીપડો પાંચ કલાકમાં ત્રણ ખેડૂત અને એક વન કર્મચારી પર ત્રાટક્યો | A ferocious leopard attacked …

નવા સપ્તાહમાં સેન્સેક્સ 73255 થી 76288 વચ્ચે અથડાશે | Sensex will hit between 73255 and 76288 in the…

શહેરમાં જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદઘાટન કરાયું | Jagannathji Rath Yatra office inaugurated…

Load More

ઘરના સ્વીચ બોર્ડમાં લાગેલા જૂના લાલ રંગના ઇન્ડિકેટર સતત 5 વૉટ વીજળી વાપરે છે. દરેક રૂમમાં આવા ઇન્ડિકેટર હોય તો તે બિનજરૂરી રીતે આખો દિવસ વીજળીનો વપરાશ કરે છે, જેને કઢાવી નાખવાથી બિલમાં રાહત મળે છે.

2. ટીવીને મેઈન સ્વીચથી બંધ કરો

ટીવીને માત્ર રિમોટથી બંધ કરવાની ભૂલ ન કરો. રિમોટથી બંધ કરવા પર ટીવી ‘સ્ટેન્ડબાય મોડ’ પર રહે છે અને અંદરની સર્કિટ વીજળી વાપરતી રહે છે. હંમેશા મુખ્ય સ્વીચથી પાવર બંધ કરવાની આદત પાડો.

3. એસી ફિલ્ટરની સફાઈ

એસીના ફિલ્ટરમાં ધૂળ જામી જવાથી કુલિંગ ઓછું થાય છે, જેના કારણે કમ્પ્રેસરને વધુ મહેનત કરવી પડે છે અને વીજળીનો વપરાશ વધે છે. ફિલ્ટર નિયમિત સાફ કરવાથી એસી ઝડપથી ઠંડક આપે છે અને બિલ ઓછું આવે છે.

4. ફ્રીજને વારંવાર ન ખોલો

ફ્રીજનું દરવાજો જેટલી વાર ખોલવામાં આવે, તેટલી અંદરની ઠંડક બહાર નીકળી જાય છે. ફરીથી તાપમાન જાળવવા માટે ફ્રીજને વધુ ઊર્જા વાપરવી પડે છે. જરૂર હોય ત્યારે જ ફ્રીજ ખોલવું જેથી વીજળીની બચત થાય.

5. પંખા અને કુલરનો મર્યાદિત ઉપયોગ

જો એસી ચાલતું ન હોય અને માત્ર કુલરનો ઉપયોગ કરતા હોવ, તો પણ લાંબા કલાકો સુધી એકસાથે ઘણા કુલર ચલાવવાથી બિલ વધી શકે છે. રૂમમાં હાજર ન હોવ ત્યારે પંખા અને કુલર બંધ રાખવા ખૂબ મહત્ત્વનું છે.

6. ઇલેક્ટ્રોનિક ડિવાઈસ પ્લગમાંથી કાઢો

મોબાઈલ ચાર્જર, લેપટોપ એડેપ્ટર કે અન્ય ઉપકરણો જો વાપરતા ન હોવ તો તેની સ્વીચ બંધ કરી પ્લગ કાઢી લેવો જોઈએ. સ્વીચ ચાલુ રાખવાથી તે ‘ફેન્ટમ લોડ’ તરીકે વીજળીનો વેડફાટ કરે છે.

આ પણ વાંચો: સાવધાન! તમે જે ભાત ખાઓ છો તે પ્લાસ્ટિક તો નથી ને? ઘરે આ રીતે કરો અસલી-નકલીની ઓળખ

7. ભારે ઉપકરણો એકસાથે ન ચલાવો

એસી અને ઇન્ડક્શન જેવા વધુ પાવર ખેંચતા ઉપકરણો એકસાથે ચલાવવાનું ટાળો. તેનાથી વીજળીના કનેક્શન પર લોડ વધે છે અને વાયરિંગ ગરમ થઈ શકે છે. વારાફરતી ઉપયોગ કરવાથી કનેક્શન સુરક્ષિત રહે છે.

8. નિર્ધારિત લોડ જાળવો

તમારા ઘરેલુ કનેક્શનની જે મર્યાદા (કિલોવૉટ) નક્કી કરેલી હોય, તેનાથી વધુ વીજળી વાપરવાથી પેનલ્ટી એટલે કે દંડ થઈ શકે છે. વધુ લોડને કારણે યુનિટના રેટ પણ બદલાઈ શકે છે, તેથી લોડ મેનેજમેન્ટ કરવું જરૂરી છે.

Next Post
‘ખાડી ક્ષેત્રના દેશો સાથે સતત સંપર્કમાં છીએ, કતાર ભારત માટે ઊર્જાનો મહત્ત્વનો સપ્લાયર’, કેન્દ્રનું મ…

'ખાડી ક્ષેત્રના દેશો સાથે સતત સંપર્કમાં છીએ, કતાર ભારત માટે ઊર્જાનો મહત્ત્વનો સપ્લાયર', કેન્દ્રનું મ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ખૂંખાર દીપડો પાંચ કલાકમાં ત્રણ ખેડૂત અને એક વન કર્મચારી પર ત્રાટક્યો | A ferocious leopard attacked …

ખૂંખાર દીપડો પાંચ કલાકમાં ત્રણ ખેડૂત અને એક વન કર્મચારી પર ત્રાટક્યો | A ferocious leopard attacked …

નવા સપ્તાહમાં સેન્સેક્સ 73255 થી 76288 વચ્ચે અથડાશે | Sensex will hit between 73255 and 76288 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 73255 થી 76288 વચ્ચે અથડાશે | Sensex will hit between 73255 and 76288 in the…

શહેરમાં જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદઘાટન કરાયું | Jagannathji Rath Yatra office inaugurated…

શહેરમાં જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદઘાટન કરાયું | Jagannathji Rath Yatra office inaugurated…

AI ક્ષેત્રે રોકાણ નહીં કરાય તો વિદેશી કંપનીઓ બજાર પર કબજો જમાવશે | If no investment is made in the A…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ખૂંખાર દીપડો પાંચ કલાકમાં ત્રણ ખેડૂત અને એક વન કર્મચારી પર ત્રાટક્યો | A ferocious leopard attacked …
GUJARAT

ગીરગઢડાના થોરડીની સીમમાં દીપડાની રંજાડ કિસાનો ખેતરમાં કામ કરતા હતા ત્યારે ન્હોર તથા દાંત ભરાવી દીધા, પાંજરા નજીક આવીને નાઠો,...

Read more

નવા સપ્તાહમાં સેન્સેક્સ 73255 થી 76288 વચ્ચે અથડાશે | Sensex will hit between 73255 and 76288 in the…

શહેરમાં જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદઘાટન કરાયું | Jagannathji Rath Yatra office inaugurated…

AI ક્ષેત્રે રોકાણ નહીં કરાય તો વિદેશી કંપનીઓ બજાર પર કબજો જમાવશે | If no investment is made in the A…

લોધિકામાં પતિએ ઢસડીને રૂમની બહાર કાઢી મૂકતાં પત્નીએ એસિડ પી લીધું | In Lodhika wife drank acid after…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In