• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વિદેશી ફંડો ફરી શેરોમાં ખરીદદાર : સેન્સેક્સ 918 પોઈન્ટની છલાંગે 77550 | Foreign funds are buyers in …

satyasamachar by satyasamachar
April 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વિદેશી ફંડો ફરી શેરોમાં ખરીદદાર : સેન્સેક્સ 918 પોઈન્ટની છલાંગે 77550 | Foreign funds are buyers in …
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભરણપોષણથી બચવા માટે પતિએ અનેક બેંક ખાતાઓનો ઉપયોગ કર્યાનો પત્નીનો આક્ષેપ | Wife alleges husband used …

ભરણપોષણથી બચવા માટે પતિએ અનેક બેંક ખાતાઓનો ઉપયોગ કર્યાનો પત્નીનો આક્ષેપ | Wife alleges husband used …

આજવા સરોવર ઊંડું કરવાની કામગીરીને લઈને વિવાદ : સામાન્ય સભાની મંજૂરી વગર કામગીરી શરૂ કરાઈ હોવાનો આક્ષ…

આજવા સરોવર ઊંડું કરવાની કામગીરીને લઈને વિવાદ : સામાન્ય સભાની મંજૂરી વગર કામગીરી શરૂ કરાઈ હોવાનો આક્ષ…

ઉદ્ધવ ઠાકરે જૂથમાં ભંગાણ: વ્હીપ છતાં 9માંથી માત્ર 3 જ સાંસદો બેઠકમાં હાજર | shiv sena ubt crisis liv…

ઉદ્ધવ ઠાકરે જૂથમાં ભંગાણ: વ્હીપ છતાં 9માંથી માત્ર 3 જ સાંસદો બેઠકમાં હાજર | shiv sena ubt crisis liv…

Load More

મુંબઈ : ઈરાન અને અમેરિકા બે અઠવાડિયાનો યુદ્વ વિરામ કરવા સંમત થયા સાથે હવે યુદ્વના અંતનો આરંભ થયો હોવાનું અને કાયમી યુદ્વના અંત માટે પાકિસ્તાનમાં બન્ને  દેશોના પ્રતિનિધિઓની મંત્રણા યોજાતા પૂર્વે ઈઝરાયેલના લેબનોન પર ગઈકાલે નરસંહાર કરનારા ભયાવહ હુમલાને પગલે મામલો બિચક્યા બાદ છેલ્લે ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે પણ યુદ્વના અંત માટે સમજૂતીની પહેલને લઈ આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં સપ્તાહના અંતે ફરી તોફાની તેજી થઈ હતી. યુદ્વનો અંત થવાની અને ફરી વિશ્વની ઈંધણ સુરક્ષા સુનિશ્ચિત થવાના પોઝિટીવ પરિબળે ભારત સહિત ઘણા દેશોએ હાશકારો અનુભવતાં ફરી શેરોમાં ફંડો, મહારથીઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો મોટાપાયે સક્રિય લેવાલ બની ગયા હતા. ઓટોમોબાઈલ, બેંકિંગ-ફાઈનાન્સ, પાવર-કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોએ આક્રમક ખરીદી અને ફાર્મા, મેટલ-માઈનીંગ, એફએમસીજી, ઓઈલ-ગેસ શેરોમાં સિલેક્ટિવ ખરીદી કરી હતી. જો કે આઈટી-સોફ્ટવેર શેરોમાં આજે પ્રોફિટ બુકિંગ થયું હતું. નિફટી ૫૦ સ્પોટ ફરી ૨૪૦૦૦ની સપાટી પાર કરી અંતે ૨૭૫.૫૦ પોઈન્ટ વધીને ૨૫૦૫૦.૬૦ અને સેન્સેક્સ ૯૧૮.૬૦ પોઈન્ટના ઉછાળે ૭૭૫૫૦.૨૫ બંધ રહ્યા હતા.

ઓટો ઈન્ડેક્સની ૧૫૭૧ પોઈન્ટની છલાંગ : સોના બીએલડબલ્યુ, અશોક લેલેન્ડ, એક્સાઈડમાં તેજી

ઈરાન યુદ્વના વિરામની સાથે હવે આગામી દિવસોમાં ક્રુડ ઓઈલના ભાવમાં વધુ ઘટાડાની અપેક્ષા અને ઈંધણ પુરવઠો સુનિશ્ચિત બનતાં ઓટોમોબાઈલ ઉદ્યોગ પરનું જોખમ ટળતાં આજે ઓટો શેરોમાં ફરી ફંડોએ આક્રમક ખરીદી કરી હતી. સોના બીએલડબલ્યુ રૂ.૩૧.૩૫ વધીને રૂ.૫૫૪.૨૫, અશોક લેલેન્ડ રૂ.૭.૬૦ વધીને રૂ.૧૭૮, મધરસન સુમી રૂ.૫.૨૦ વધીને રૂ.૧૨૨.૧૦,  એક્સાઈડ રૂ.૧૩.૫૦ વધીને રૂ.૩૨૪.૬૫, આઈશર મોટર્સ રૂ.૨૭૬.૩૫ વધીને રૂ.૭૪૨૧.૨૫, હીરો મોટોકોર્પ રૂ.૧૮૨.૮૫ વધીને રૂ.૫૪૬૮.૪૫, ભારત ફોર્જ રૂ.૫૮ વધીને રૂ.૧૭૯૭.૯૦, બજાજ ઓટો રૂ.૨૯૯ વધીને રૂ.૯૮૧૩.૬૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૯૪.૫૦ વધીને રૂ.૩૨૬૧.૮૦, ટીવીએસ મોટર રૂ.૧૧૦.૫૦ વધીને રૂ.૩૮૩૮.૬૫, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૯.૩૫ વધીને રૂ.૩૪૨.૫૫, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫૦.૮૫ વધીને રૂ.૨૨૭૧.૨૦, ઉનો મિન્ડા રૂ.૨૩.૪૦ વધીને રૂ.૧૦૭૭.૫૫, એમઆરએફ રૂ.૨૬૯૬.૬૫ વધીને રૂ.૧,૩૬,૬૬૬.૨૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૫૭૦.૬૩ પોઈન્ટની છલાંગે ૫૮૭૧૪.૩૯ બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં તેજી : બેંકેક્સ ૧૨૭૪ પોઈન્ટ ઉછળ્યો : આઈસીઆઈસીઆઈ રૂ.૪૧, એક્સિસ રૂ.૩૩ ઉછળ્યા

ફંડો, મહારથીઓ ફરી ફ્રન્ટલાઈન બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આક્રમક ખરીદદાર બની જતાં મોટી તેજી જોવાઈ હતી. આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૪૧.૨૫ વધીને રૂ.૧૩૨૨, ફેડરલ બેંક રૂ.૮.૪૫ વધીને રૂ.૨૯૧.૮૦, એક્સિસ બેંક રૂ.૩૨.૮૫ વધીને રૂ.૧૩૫૧.૪૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨૫.૮૦ વધીને રૂ.૧૦૬૬.૭૦, યુનિયન બેંક રૂ.૪.૩૫ વધીને રૂ.૧૮૯, એચડીએફસી બેંક રૂ.૧૩.૧૫ વધીને રૂ.૮૧૦.૪૦, પીએનબી રૂ.૨.૧૦ વધીને રૂ.૧૧૧.૭૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૫.૭૦ વધીને રૂ.૮૩૦.૬૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૨૭૩.૯૭ પોઈન્ટ ઉછળીને ૬૨૯૮૪.૮૯ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં આક્રમક ખરીદી : અપાર રૂ.૫૯૩, સિમેન્સ રૂ.૧૭૦, કમિન્સ રૂ.૨૩૧ ઉછળ્યા

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોએ આજે આક્રમક ખરીદી કરી હતી. અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫૯૨.૬૫ ઉછળીને રૂ.૧૧,૩૪૯.૪૫, સિમેન્સ રૂ.૧૭૦.૧૦ વધીને રૂ.૩૩૯૦.૧૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૨૩૧.૦૫ વધીને રૂ.૫૧૩૭.૮૫, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૩૯.૩૫ વધીને રૂ.૮૯૪.૪૫, એસ્ટ્રલ રૂ.૬૬.૮૦ વધીને રૂ.૧૬૩૦.૬૦, પાવર ઈન્ડિયા રૂ.૧૧૦૫.૧૦ વધીને રૂ.૨૮,૪૧૧.૮૫, થર્મેક્સ રૂ.૧૧૦.૨૦ વધીને રૂ.૩૬૪૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૬૦૨.૨૬ પોઈન્ટ ઉછળીને ૭૨૧૮૦.૭૭ બંધ રહ્યો હતો.

તેજીના ખેલાડીઓ ફરી સક્રિય : સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજીના મંડાણ : ૩૩૨૫ શેરો પોઝિટીવ બંધ

સપ્તાહના અંતે ફંડો, ખેલંદાઓ ફરી સક્રિય બની જઈ આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક તેજી કરતાં માર્કેટબ્રેડથ ફરી સંગીન બની  હતી. બીએસઈમાં આજે કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૫૬ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૩૩૨૫ અને ઘટનારની ૯૮૬ રહી હતી. 

કન્ઝયુમર ઈન્ડેક્સ ૧૨૫૨ પોઈન્ટ ઉછળ્યો : અંબર રૂ.૩૪૯, બર્જર રૂ.૧૯, એશીયન  પેઈન્ટ રૂ.૯૦ વધ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડો સક્રિય લેવાલ બનતાં મોટા ઉછાળા જોવાયા હતા. અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૩૪૯ વધીને રૂ.૭૨૪૩.૫૦, બર્જર પેઈન્ટ રૂ.૧૯.૪૫ વધીને રૂ.૪૫૪.૭૦,  એશીયન પેઈન્ટ રૂ.૯૦.૦૫ વધીને રૂ.૨૩૫૯.૪૦, વોલ્ટાસ રૂ.૩૦.૭૫ વધીને રૂ.૧૩૧૫.૧૫, બ્લુ સ્ટાર રૂ.૩૫.૩૫ વધીને રૂ.૧૬૮૯.૫૫, હવેલ્સ ઈન્ડિયા રૂ.૨૫.૨૦ વધીને રૂ.૧૨૮૨.૧૦, ટાઈટન કંપની રૂ.૬૫.૨૫ વધીને રૂ.૪૫૦૨.૧૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૨૫૧.૫૪ પોઈન્ટની છલાંગે ૫૮૨૦૩.૨૩ બંધ રહ્યો હતો.

મેટલ શેરોમાં આકર્ષણ જળવાયું : જિન્દાલ સ્ટેનલેસ, અદાણી એન્ટર., સેઈલ, જિન્દાલ સ્ટીલ, લોઈડ્સ વધ્યા

મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોનું ખરીદીનું આકર્ષણ જળવાયું હતું. જિન્દાલ સ્ટેનલેસ રૂ.૨૨.૨૫ વધીને રૂ.૭૭૯.૯૫, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૪૮.૨૦ વધીને રૂ.૨૦૮૮.૨૦, સેઈલ રૂ.૨.૭૫ વધીને રૂ.૧૬૬.૧૦, જિન્દાલ સ્ટીલ રૂ.૧૭.૮૫ વધીને રૂ.૧૨૧૭.૫૫, લોઈડ્સ મેટલ રૂ.૧૮.૯૫ વધીને રૂ.૧૫૦૬.૨૫, એપીએલ અપોલો રૂ.૨૩.૫૫ વધીને રૂ.૨૦૬૪.૧૫, વેદાન્તા રૂ.૭.૯૦ વધીને રૂ.૭૪૫.૧૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૪૦૮.૩૮ પોઈન્ટ વધીને ૪૦૭૬૫.૦૪  બંધ રહ્યો હતો.

FPIs/FIIની કેશમાં રૂ.૬૭૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૪૧૦ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-ઘણા દિવસો બાદ શેરોમાં નેટ ખરીદદાર બની જઈ આજે-ગુરૂવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૬૭૨.૦૯ કરોડના શેરોની ચોખ્ખી  ખરીદી કરી હતી. કુલ રૂ.૧૮,૩૦૩.૯૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૭,૬૩૧.૮૭ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૪૧૦.૦૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી  રહી હતી. કુલ રૂ.૧૫,૯૮૨.૪૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૫૭૨.૪૧ કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૬.૪૪ લાખ કરોડ વધીને રૂ.૪૫૧.૨૩ લાખ કરોડ

યુદ્ધ વિરામના પોઝિટીવ પરિબળે ફરી ફંડો, ખેલંદાઓ બજારમાં સક્રિય બની જઈ સપ્તાહના અંતે શેરોમાં આજે મોટાપાયે ખરીદદાર બનતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૬.૪૪ લાખ કરોડ વધીને રૂ.૪૫૧.૨૩ લાખ કરોડ રહ્યું હતું.

Next Post
એક જ પધ્ધતિએ નિવૃત્ત બેન્ક મેનેજર સાથે ઓનલાઇન ઠગાઇનો વધુ એક કિસ્સોઃ18 લાખ ગુમાવ્યા | online fraud of…

એક જ પધ્ધતિએ નિવૃત્ત બેન્ક મેનેજર સાથે ઓનલાઇન ઠગાઇનો વધુ એક કિસ્સોઃ18 લાખ ગુમાવ્યા | online fraud of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભરણપોષણથી બચવા માટે પતિએ અનેક બેંક ખાતાઓનો ઉપયોગ કર્યાનો પત્નીનો આક્ષેપ | Wife alleges husband used …

ભરણપોષણથી બચવા માટે પતિએ અનેક બેંક ખાતાઓનો ઉપયોગ કર્યાનો પત્નીનો આક્ષેપ | Wife alleges husband used …

આજવા સરોવર ઊંડું કરવાની કામગીરીને લઈને વિવાદ : સામાન્ય સભાની મંજૂરી વગર કામગીરી શરૂ કરાઈ હોવાનો આક્ષ…

આજવા સરોવર ઊંડું કરવાની કામગીરીને લઈને વિવાદ : સામાન્ય સભાની મંજૂરી વગર કામગીરી શરૂ કરાઈ હોવાનો આક્ષ…

ઉદ્ધવ ઠાકરે જૂથમાં ભંગાણ: વ્હીપ છતાં 9માંથી માત્ર 3 જ સાંસદો બેઠકમાં હાજર | shiv sena ubt crisis liv…

ઉદ્ધવ ઠાકરે જૂથમાં ભંગાણ: વ્હીપ છતાં 9માંથી માત્ર 3 જ સાંસદો બેઠકમાં હાજર | shiv sena ubt crisis liv…

વડોદરામાં કોટાલી નજીક ફરાસખાનાના ગોડાઉનમાં તેમજ રતનપુરમાં ફેક્ટરીમાં આગ | Fire breaks out in Faraskh…

વડોદરામાં કોટાલી નજીક ફરાસખાનાના ગોડાઉનમાં તેમજ રતનપુરમાં ફેક્ટરીમાં આગ | Fire breaks out in Faraskh…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ભરણપોષણથી બચવા માટે પતિએ અનેક બેંક ખાતાઓનો ઉપયોગ કર્યાનો પત્નીનો આક્ષેપ | Wife alleges husband used …
GUJARAT

ભરણપોષણથી બચવા માટે પતિએ અનેક બેંક ખાતાઓનો ઉપયોગ કર્યાનો પત્નીનો આક્ષેપ | Wife alleges husband used …

Vadodara News : વડોદરા શહેરના બગીખાના રોડ વિસ્તારમાં રહેતી પરણીતા 47 વર્ષીય મહિલાની ફરિયાદના આધારે નવાપુરા પોલીસે તેના પતિ અમિત...

Read more

આજવા સરોવર ઊંડું કરવાની કામગીરીને લઈને વિવાદ : સામાન્ય સભાની મંજૂરી વગર કામગીરી શરૂ કરાઈ હોવાનો આક્ષ…

ઉદ્ધવ ઠાકરે જૂથમાં ભંગાણ: વ્હીપ છતાં 9માંથી માત્ર 3 જ સાંસદો બેઠકમાં હાજર | shiv sena ubt crisis liv…

વડોદરામાં કોટાલી નજીક ફરાસખાનાના ગોડાઉનમાં તેમજ રતનપુરમાં ફેક્ટરીમાં આગ | Fire breaks out in Faraskh…

ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના અપમાનનો વિવાદ વકર્યો: કમલમનું તેડું આવતા ભરૂચ-નર્મદાના દિગ્ગજો કમલમમ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In