• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચાંદખેડા ઢોંસાકાંડ: પૂછપરછમાં કશું ન મળે તો લાઈ ડિટેક્ટર ટેસ્ટ પણ કરાશે, પોલીસનું મોટું નિવેદન | Cha…

satyasamachar by satyasamachar
April 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ચાંદખેડા ઢોંસાકાંડ: પૂછપરછમાં કશું ન મળે તો લાઈ ડિટેક્ટર ટેસ્ટ પણ કરાશે, પોલીસનું મોટું નિવેદન | Cha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું,-‘ટીપ્પણીઓ કરતાં પહેલા તમારો રેકોર્ડ જુઓ’ | india slams…

અમદાવાદમાં સસ્તા ઘરની રીલ્સ મૂકી કન્સલ્ટન્સી ખોલી, વિધવા સહિત 6 લોકોને લાખોનો ચૂનો લગાવી ગઠિયો ફરાર …

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા ઓપરેશન: ફિલ્મી ઢબે પીછો કરી 30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 16…

Load More

Chandkheda Dosa Case Update: ચાંદખેડામાં બે માસૂમ બાળકીઓના મોત નિપજાવનાર ‘ઢોંસાકાંડ’માં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. શરૂઆતમાં જે ઘટના ફૂડ પોઈઝનિંગ લાગતી હતી, તે હવે ઘરના જ કોઈ સભ્ય દ્વારા કરાયેલું કૃત્ય હોવાની આશંકા પ્રબળ બની છે. ચાંદખેડા PI જયેશ મકવાણાના જણાવ્યા અનુસાર, પોલીસ હવે સાયન્ટિફિક અને ટેકનિકલ પુરાવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

માતાની હાલત કેવી છે? 

હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી માતા ભાવનાબેનના લીવરમાં સોજો હોવાનું સામે આવ્યું છે. તેમની સ્થિતિ સુધર્યા બાદ પોલીસ કડક પૂછપરછ કરશે.

ચાંદખેડા ઢોંસાકાંડ: પૂછપરછમાં કશું ન મળે તો લાઈ ડિટેક્ટર ટેસ્ટ પણ કરાશે, પોલીસનું મોટું નિવેદન 2 - image

પિતાનું રટણ

પિતા હજુ પણ ‘ખીરું’ ખાવાથી જ તબિયત બગડી હોવાનું કહી રહ્યા છે, પરંતુ પોલીસને આ વાત ગળે ઉતરતી નથી. આર્થિક સ્થિતિ નબળી હોવી અને તેની યુટ્યુબર કે મોડલ બનવાની ઈચ્છા પણ તપાસનો વિષય છે.

પૂછપરછમાં સત્ય ન બહાર આવે તો લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાશે

જો પરિવારની પૂછપરછમાં સત્ય બહાર ન આવે તો પોલીસ કોર્ટની મંજૂરી લઈને પરિવારના ચાર સભ્યોનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ પણ કરાવી શકે છે. જેથી સત્ય બહાર આવી શકે.

ગુનો કન્ફર્મ ન થાય ત્યાં સુધી કોઈને જેલમાં રાખી ન શકાય; પોલીસ 

ચાંદખેડાના PI જયેશ મકવાણાએ જણાવ્યું છે કે, અમે અત્યારે પિતા અને દાદાને આરોપી માનીને ચાલી શકીએ નહીં, કારણ કે જ્યાં સુધી ગુનો કન્ફર્મ ના થાય ત્યાં સુધી કોઈને જેલમાં રાખી શકાય નહીં. અત્યારે ચાર લોકો શંકાના દાયરામાં છે, પણ એવું બની શકે કે ભવિષ્યમાં તપાસમાં એવું નીકળે કે આમાંથી કોઈ એક જ સંડોવાયેલું હોય અથવા પતિ-પત્ની બંનેએ મળીને આ કર્યું હોય, એટલે અમે બધી જ સંભાવનાઓ તપાસી રહ્યા છીએ. માતા અને પિતા બંનેના બ્લડ સેમ્પલમાં જે તત્વો મળ્યા છે તે એકસરખા જ છે, બસ કોણે કેટલું ખાધું એ મુજબ તેની માત્રામાં થોડો તફાવત છે. ચાર વર્ષની બાળકીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા હજુ વાર લાગશે કારણ કે તે લાંબી પ્રક્રિયા છે.

પોલીસે જણાવ્યું છે કે હવે આગામી સમયમાં જો પૂછપરછમાં સત્ય બહાર ન આવે તો કોર્ટની મંજૂરી લઈને લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરવામાં આવશે. 

દીકરાની અપેક્ષા અંગે પોલીસનું નિવેદન

પરિવારને દીકરાની અપેક્ષા હતી તે અંગે પોલીસે કહ્યું છે કે, આ એક સામાન્ય બાબત છે અને તેના આધારે સીધો આક્ષેપ ના કરી શકાય કે એટલે જ આ બન્યું હશે. જોકે, તપાસમાં એવું આવ્યું છે કે વિમલની આર્થિક સ્થિતિ નબળી હતી; તેના બીજા ભાઈઓ ઓસ્ટ્રેલિયામાં સારું કમાય છે, જ્યારે વિમલને યુટ્યુબર કે મોડલ બનવું હતું પણ એમાં તેને સફળતા મળી નહોતી. અમે CDR (કોલ ડિટેઈલ) અને WhatsApp પણ ચેક કર્યા છે, પણ તેમાં સગા-સંબંધીઓ સાથેની સામાન્ય વાતો સિવાય કંઈ શંકાસ્પદ મળ્યું નથી. 

શું હતી સમગ્ર ઘટના?

ચાંદખેડાની મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલભાઈ પ્રજાપતિ ગત છઠ્ઠી એપ્રિલના રોજ સ્થાનિક ‘ઘનશ્યામ ડેરી’માંથી ઢોસાનું તૈયાર ખીરું લાવ્યા હતા. આ ખીરામાંથી બનાવેલા ઢોસા ખાધા બાદ સમગ્ર પરિવારની તબિયત લથડી હતી. ગંભીર ફૂડ પોઈઝનિંગના આક્ષેપ વચ્ચે ચાર વર્ષની મીશ્રી અને અઢી મહિનાની રાહા નામની બંને બાળકીઓનું કરુણ મોત નીપજ્યું હતું. બાળકીઓના પિતા વિમલ અને માતા ભાવનાબેન હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Next Post
વડોદરામાં મરણ પ્રસંગમાં હાજરી આપી પરત ફરતા સુરતના પરિવારને અકસ્માત : એકનું મોત | Surat family return…

વડોદરામાં મરણ પ્રસંગમાં હાજરી આપી પરત ફરતા સુરતના પરિવારને અકસ્માત : એકનું મોત | Surat family return...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું,-‘ટીપ્પણીઓ કરતાં પહેલા તમારો રેકોર્ડ જુઓ’ | india slams…

ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું,-‘ટીપ્પણીઓ કરતાં પહેલા તમારો રેકોર્ડ જુઓ’ | india slams…

અમદાવાદમાં સસ્તા ઘરની રીલ્સ મૂકી કન્સલ્ટન્સી ખોલી, વિધવા સહિત 6 લોકોને લાખોનો ચૂનો લગાવી ગઠિયો ફરાર …

અમદાવાદમાં સસ્તા ઘરની રીલ્સ મૂકી કન્સલ્ટન્સી ખોલી, વિધવા સહિત 6 લોકોને લાખોનો ચૂનો લગાવી ગઠિયો ફરાર …

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા ઓપરેશન: ફિલ્મી ઢબે પીછો કરી 30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 16…

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા ઓપરેશન: ફિલ્મી ઢબે પીછો કરી 30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 16…

ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું,-‘ટીપ્પણીઓ કરતાં પહેલા તમારો રેકોર્ડ જુઓ’ | india slams…
GUJARAT

India Slams Pakistan President: પાકિસ્તાનના રાષ્ટ્રપતિની તાજેતરની ટિપ્પણીઓ પર ભારતે સખત પ્રતિક્રિયા આપી છે. આ મામલે વિદેશ મંત્રાલયે શનિવારે (20...

Read more

અમદાવાદમાં સસ્તા ઘરની રીલ્સ મૂકી કન્સલ્ટન્સી ખોલી, વિધવા સહિત 6 લોકોને લાખોનો ચૂનો લગાવી ગઠિયો ફરાર …

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા ઓપરેશન: ફિલ્મી ઢબે પીછો કરી 30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 16…

ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…

ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? | Gujarat Weath…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In