• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરામાં મરણ પ્રસંગમાં હાજરી આપી પરત ફરતા સુરતના પરિવારને અકસ્માત : એકનું મોત | Surat family return…

satyasamachar by satyasamachar
April 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરામાં મરણ પ્રસંગમાં હાજરી આપી પરત ફરતા સુરતના પરિવારને અકસ્માત : એકનું મોત | Surat family return…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું,-‘ટીપ્પણીઓ કરતાં પહેલા તમારો રેકોર્ડ જુઓ’ | india slams…

અમદાવાદમાં સસ્તા ઘરની રીલ્સ મૂકી કન્સલ્ટન્સી ખોલી, વિધવા સહિત 6 લોકોને લાખોનો ચૂનો લગાવી ગઠિયો ફરાર …

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા ઓપરેશન: ફિલ્મી ઢબે પીછો કરી 30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 16…

Load More

Vadodara Accident : વડોદરામાં કરજણ તાલુકાના ને.હા. નં. 48 પર હદલરવા ગામ પાસે મળસ્કે સિગ્નલ વિના ઉભી રહેલી ટ્રક પાછળ કાર અથડાતા મરણ પ્રસંગમાં હાજરી આપી વડોદરાથી સુરત પરત જતા સફાઈ કામદારનું સ્થળ ઉપર કરુણ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ચારને ઇજા પહોંચી હતી.

 વડોદરાથી ભરૂચ તરફના ટ્રેક ઉપર હલદરવા ગામ પાસે આવેલી રોનક હોટલની પાસે એક ટ્રકના ચાલકે કોઈપણ જાતના બેરીકેડ કે આડશ રાખ્યા વિના રાતે અંધારામાં પાર્કિંગ લાઇટ કે સિગ્નલ રાખ્યા વિના રોડ પર અડચણરૂપ ટ્રક ઉભી રાખી હતી. તે સમયે વડોદરા તરફથી આવતી એક કાર ઉભી રહેલી ટ્રકની પાછળ અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાની જાણ કરજણ ફાયર વિભાગને થતાં ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ હાથ ધર્યુ હતુ. કારમાં સવાર 4 વ્યક્તિ પૈકી બે મહિલા અને એક વ્યક્તિને ગંભીર ઇજા થતાં સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. ચાલકની બાજુમાં બેઠેલી વ્યક્તિ ફસાઈ જતાં ફાયર વિભાગની ટીમ દ્વારા ગાડીના પતરા કાપી રેસ્ક્યુ કર્યુ હતુ પરંતુ તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. મૃતક આકાશ અનિલભાઈ સોલંકી (ઉ.વ.28) અને ઈજાગ્રાસ થયેલા તેમના પત્ની ખુશીબેન (રહે. સુંદરમ્ એપાર્ટમેન્ટ પિન્કી ગેસ પાસે, ડભોઇ, સુરત) અને તેમના કાકા તેમજ અન્ય મહિલા વડોદરા ખાતે તેમના ફુવાના બારમાની વિધી અને ભજન કાર્યક્રમ પતાવી પરત આવતા હતા.

Next Post
જામનગરના જુની અદાવતના મનદુખના કારણે બે પાડોશીઓ વચ્ચે તકરાર : પિતા-પુત્ર પર હુમલો, પાડોશી પિતા-પુત્ર …

જામનગરના જુની અદાવતના મનદુખના કારણે બે પાડોશીઓ વચ્ચે તકરાર : પિતા-પુત્ર પર હુમલો, પાડોશી પિતા-પુત્ર ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું,-‘ટીપ્પણીઓ કરતાં પહેલા તમારો રેકોર્ડ જુઓ’ | india slams…

ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું,-‘ટીપ્પણીઓ કરતાં પહેલા તમારો રેકોર્ડ જુઓ’ | india slams…

અમદાવાદમાં સસ્તા ઘરની રીલ્સ મૂકી કન્સલ્ટન્સી ખોલી, વિધવા સહિત 6 લોકોને લાખોનો ચૂનો લગાવી ગઠિયો ફરાર …

અમદાવાદમાં સસ્તા ઘરની રીલ્સ મૂકી કન્સલ્ટન્સી ખોલી, વિધવા સહિત 6 લોકોને લાખોનો ચૂનો લગાવી ગઠિયો ફરાર …

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા ઓપરેશન: ફિલ્મી ઢબે પીછો કરી 30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 16…

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા ઓપરેશન: ફિલ્મી ઢબે પીછો કરી 30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 16…

ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું,-‘ટીપ્પણીઓ કરતાં પહેલા તમારો રેકોર્ડ જુઓ’ | india slams…
GUJARAT

India Slams Pakistan President: પાકિસ્તાનના રાષ્ટ્રપતિની તાજેતરની ટિપ્પણીઓ પર ભારતે સખત પ્રતિક્રિયા આપી છે. આ મામલે વિદેશ મંત્રાલયે શનિવારે (20...

Read more

અમદાવાદમાં સસ્તા ઘરની રીલ્સ મૂકી કન્સલ્ટન્સી ખોલી, વિધવા સહિત 6 લોકોને લાખોનો ચૂનો લગાવી ગઠિયો ફરાર …

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા ઓપરેશન: ફિલ્મી ઢબે પીછો કરી 30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 16…

ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…

ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? | Gujarat Weath…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In