• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, May 31, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાજપના મુખ્યમંત્રી, જેડીયુથી નિશાંત સહિત બે DyCM, નવી સરકાર પર નીતિશના સાંસદનું મોટું નિવેદન | bihar…

satyasamachar by satyasamachar
April 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભાજપના મુખ્યમંત્રી, જેડીયુથી નિશાંત સહિત બે DyCM, નવી સરકાર પર નીતિશના સાંસદનું મોટું નિવેદન | bihar…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

દિલ્હીમાં આઇએસઆઇ-અન્ડરવર્લ્ડ માટે કામ કરતા 9 આતંકી ઝડપાયા | 9 terrorists working for ISI underworld …

બંગાળમાં મમતાના ભત્રીજા અભિષેક પર હુમલો : ઇંડા ફેંકાયા, શર્ટ ફાડયો | Mamata’s nephew Abhishek attack…

રાજસ્થાનમાં રેતીનું તોફાન, દિલ્હીમાં આંધી : દેશમાં વરસાદે 21નો ભોગ લીધો | Sandstorm in Rajasthan thu…

Load More

Bihar New Government Claim: બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર રાજ્યસભાના સાંસદ બન્યા બાદ હવે રાજ્યમાં નવી સરકારની રચનાની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. નીતીશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડ (JDU)ના સાંસદ રામપ્રીત મંડલે નવી સરકારને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે બિહારના આગામી મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના હશે, જે લગભગ નક્કી થઈ ગયું છે. જેડીયુમાંથી બે ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે, જેમાં નીતીશ કુમારના પુત્ર નિશાંત કુમારનું નામ પણ લગભગ ફાઈનલ માનવામાં આવી રહ્યું છે.

સત્તાવાર જાહેરાત બાકી

ઝંઝારપુરના JDU સાંસદ રામપ્રીત મંડલે શનિવારે એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં NDA સરકારની નવી ફોર્મ્યુલા વિશે વિગતો આપી હતી. તેમણે કહ્યું કે નવો મુખ્યમંત્રી ભાજપનો હશે તે નક્કી છે. હાલમાં મુખ્યમંત્રી JDUના છે અને ભાજપના બે ડેપ્યુટી સીએમ છે, તેવી જ રીતે નવી સરકારમાં જો ભાજપના મુખ્યમંત્રી હશે તો JDU તરફથી બે ડેપ્યુટી CM પદ આપવામાં આવશે. જો કે નવી સરકારને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

નીતીશ કુમાર ગમે ત્યારે આપી શકે છે રાજીનામું

મુખ્યમંત્રી નીતીશ કુમાર ટૂંક સમયમાં જ પોતાના પદ પરથી રાજીનામું આપવાના છે. તેઓ રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા છે. સત્તાધારી પક્ષના નેતાઓનું કહેવું છે કે નીતીશ કુમાર દ્વારા ટૂંક સમયમાં NDA વિધાનમંડળની બેઠક બોલાવવામાં આવશે. આ બેઠકમાં તેઓ તમામ સભ્યોની સામે પોતાના રાજીનામાની સત્તાવાર જાહેરાત કરશે અને ત્યારબાદ રાજ્યપાલને મળીને રાજીનામું સોંપશે. આ પ્રક્રિયા બાદ બિહારમાં નવી સરકાર બનાવવાની કવાયત તેજ થશે.

15 એપ્રિલે શપથ સમારોહ યોજાય તેવી શક્યતા

નવા મુખ્યમંત્રીની પસંદગી નીતીશના રાજીનામા બાદ યોજાનારી NDA ધારાસભ્ય દળની બેઠકમાં કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ દ્વારા તે જ બેઠકમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 15 એપ્રિલના રોજ યોજાય તેવી શક્યતા છે.

નિશાંત કુમારનું પોલિટિકલ ડેબ્યૂ

મુખ્યમંત્રી નીતીશ કુમારના પુત્ર નિશાંત કુમારે એક મહિના પહેલા જ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. આ પહેલા તેઓ સક્રિય રાજકારણથી દૂર રહેતા હતા. નીતીશ કુમારના રાજ્યસભા ચૂંટણી માટેના નામાંકન બાદ નિશાંતે JDUનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું. ત્યારથી તેઓ પાર્ટીની ગતિવિધિઓમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે. નિશાંત કુમારે પાર્ટીના નેતાઓ સાથે અલગ-અલગ બેઠકો યોજીને ફીડબેક લીધો છે. પાર્ટીના કાર્યકરો દ્વારા તેમને મુખ્યમંત્રી બનાવવાની માંગ પણ સતત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Googleનું મોટું એલાન: ઇન્ટરનેટ વગર પણ સ્માર્ટફોનમાં ચાલશે AI; પ્રાઇવસીની પણ ચિંતા નહીં…

નવા મુખ્યમંત્રીની રેસમાં ભાજપના આ નેતાઓ

ભાજપ તરફથી મુખ્યમંત્રી પદની રેસમાં અત્યારે ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. આ સિવાય કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય, મંત્રી દિલીપ જયસ્વાલ, ધારાસભ્ય સંજીવ ચૌરસિયા, સાંસદ સંજય જયસ્વાલ અને પૂર્વ ડેપ્યુટી સીએમ રેણુ દેવી સહિત અન્ય નેતાઓના નામ પણ ચર્ચામાં છે. આગામી એક-બે દિવસમાં આ મામલે સ્થિતિ સ્પષ્ટ થવાની સંભાવના છે.

Next Post
‘હું રોજ 4-5 નરાધમોની હવસનો શિકાર બનતી…’, એક ભૂલના કારણે ધોરણ 9ની વિદ્યાર્થિની દુષ્કર્મનો ભોગ બની!…

'હું રોજ 4-5 નરાધમોની હવસનો શિકાર બનતી...', એક ભૂલના કારણે ધોરણ 9ની વિદ્યાર્થિની દુષ્કર્મનો ભોગ બની!...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

દિલ્હીમાં આઇએસઆઇ-અન્ડરવર્લ્ડ માટે કામ કરતા 9 આતંકી ઝડપાયા | 9 terrorists working for ISI underworld …

દિલ્હીમાં આઇએસઆઇ-અન્ડરવર્લ્ડ માટે કામ કરતા 9 આતંકી ઝડપાયા | 9 terrorists working for ISI underworld …

બંગાળમાં મમતાના ભત્રીજા અભિષેક પર હુમલો : ઇંડા ફેંકાયા, શર્ટ ફાડયો | Mamata’s nephew Abhishek attack…

બંગાળમાં મમતાના ભત્રીજા અભિષેક પર હુમલો : ઇંડા ફેંકાયા, શર્ટ ફાડયો | Mamata’s nephew Abhishek attack…

રાજસ્થાનમાં રેતીનું તોફાન, દિલ્હીમાં આંધી : દેશમાં વરસાદે 21નો ભોગ લીધો | Sandstorm in Rajasthan thu…

રાજસ્થાનમાં રેતીનું તોફાન, દિલ્હીમાં આંધી : દેશમાં વરસાદે 21નો ભોગ લીધો | Sandstorm in Rajasthan thu…

ભારતમાં કચરાના લીધે 2047 સુધીમાં 119.5 મેટ્રિક ટન કાર્બન ડાયોકસાઇડ ઠલવાશે | India’s waste to emit 11…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
દિલ્હીમાં આઇએસઆઇ-અન્ડરવર્લ્ડ માટે કામ કરતા 9 આતંકી ઝડપાયા | 9 terrorists working for ISI underworld …
GUJARAT

– એક જૂથ પાક.ના એજન્ટ જ્યારે બીજુ દાઉદના સંપર્કમાં હતું – દિલ્હી, મુંબઇ, રાજસ્થાન, પંજાબમાં એનઆઇએના દરોડામાં મોટી સંખ્યામાં હથિયારો...

Read more

બંગાળમાં મમતાના ભત્રીજા અભિષેક પર હુમલો : ઇંડા ફેંકાયા, શર્ટ ફાડયો | Mamata’s nephew Abhishek attack…

રાજસ્થાનમાં રેતીનું તોફાન, દિલ્હીમાં આંધી : દેશમાં વરસાદે 21નો ભોગ લીધો | Sandstorm in Rajasthan thu…

ભારતમાં કચરાના લીધે 2047 સુધીમાં 119.5 મેટ્રિક ટન કાર્બન ડાયોકસાઇડ ઠલવાશે | India’s waste to emit 11…

ભારતે હોર્મુઝમાં બાકીના 13 જહાજોને પરત લાવવા ઓપરેશન શરૂ કર્યુ | India begins operation to bring back…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In