• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, July 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

શેલ ઇન્ડિયા કંપની બની દેશની સૌથી મોટી ગેસ સપ્લાયર, મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારતને મોટી રાહત | Shell …

satyasamachar by satyasamachar
April 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
શેલ ઇન્ડિયા કંપની બની દેશની સૌથી મોટી ગેસ સપ્લાયર, મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારતને મોટી રાહત | Shell …
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Mrs. R. D. Gardi Bhavnagar Women’s Education Board

Mrs. R. D. Gardi Bhavnagar Women’s Education Board

અંબાજી – અંબાજી મંદિર અને ગબ્બર ખાતે ધજા ચડાવવા ટ્રસ્ટ દ્વારા નક્કી કરાયો ચાર્જ….

અંબાજી – અંબાજી મંદિર અને ગબ્બર ખાતે ધજા ચડાવવા ટ્રસ્ટ દ્વારા નક્કી કરાયો ચાર્જ….

The ultimate serving of dinner-tainment! Three reasons why the grand finale of COLORS’ Laughter Chef…

The ultimate serving of dinner-tainment! Three reasons why the grand finale of COLORS’ Laughter Chef…

Load More

Shell India Gas Supply : અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ થવા છતાં હજુ પણ વિશ્વના અનેક દેશો ક્રૂડ ઓઈલના સંકટનો સામનો કરી રહ્યા છે. જ્યારે ઈરાને હોર્મુઝ જળમાર્ગ બંધ કર્યો, યુદ્ધના કારણે ભારતના સૌથી મોટા સપ્લાયર કતરથી પણ સપ્લાય ચેન અટકી પડી ત્યારે ભારત પોતાના પ્લાન મુજબ ગેસ પુરવઠો વધારવામાં સફળ થયું છે, જેના કારણે વિશ્વમાં ગેસ સપ્લાય કરતી સૌથી મોટી કંપની શેલ પબ્લિક લિમિટેડ કંપની (Shell PLC) દેશની સૌથી મોટી ગેસ સપ્લાયર બની છે. મધ્ય-પૂર્વમાં તણાવ છતાં શેલે ભારતને અનેકઘણો પુરવઠો પુરો પાડ્યો છે.

શેલે ભારતમાં ગેસની સપ્લાય ઝડપી શરૂ કરી

રિપોર્ટ મુજબ મધ્ય-પૂર્વમાં સંકટ છતાં શેલ પીએલસીએ ભારતમાં LNGની સપ્લાય ઝડપી શરૂ કરી દીધી છે. શેલે ભારતના ફર્ટિલાઈઝર્સ સેક્ટરમાં મુખ્ય કોન્ટ્રાક્ટ મેળવવાની સાથે સ્પૉટ અને ટર્મ ડિમાન્ડનો મોટો હિસ્સો પણ મેળવી લીધો છે, જેના કારણે ભારતને ગેસનો પુરવઠો સતત મળતો રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ માર્ચ મહિનામાં ભારતીય ફર્ટિલાઈઝર કંપનીએ બહોળા પ્રમાણમાં જેટલું એલએનજી ખરીદ્યું હતું, તેમાં શેલ ટોપ સપ્લાયર તરીકે ઉભરી આવી છે.

આ પણ વાંચો : ‘અમને અમેરિકા પર વિશ્વાસ નથી’ ઈસ્લામાબાદમાં મંત્રણા નિષ્ફળ ગયા બાદ ઈરાનના સ્પીકરનું નિવેદન

હોર્મુઝ બંધ બાદ ભારતે બહાર પાડેલા ટેન્ડરમાં શેલે બાજી મારી

હોર્મુઝ બંધ થવાના કારણે ખાડી દેશો તરફથી આવતો LNGનો પુરવઠો ખોરવાયો હતો, છતાં ભારત સરકારે યુરિયા ઉત્પાદન માટે કાચા માલની જરૂરિયાત પુરી કરાવ માટે ખૂબ જ મોટા જથ્થા માટે ટેન્ડર બહાર પાડ્યું હતું. ટેન્ડર મુજબ શેલે કુલ 6 ટીબીયુ (ટ્રિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ)માંથી 4 ટીબીયુનો કોન્ટ્રાક્ટ મેળવી લીધો છે. આનાથી શેલ ફર્ટિલાઈઝર કંપનીઓ સહિત અન્ય ઉદ્યોગો અને રિટેલ વેચાણકર્તાઓને પણ ગેસ પુરવઠો પુરો પાડ્યો છે.

શેલ પાસે 65 જહાજો

ઉલ્લેખનીય છે કે, ભારતને જેટલી નેચરલ ગેસની જરૂરિયાત હોય છે, તેમાંથી અડધો પુરવઠો આયાત કરવામાં આવે છે. તેનો ઉપયોગ ફર્ટિલાઈઝર પ્રોડક્શન, એનર્જી પ્રોડક્શન, ટ્રાન્સપોર્ટેશન માટે સીએનજી, ઘરોમાં પીએનજીની સપ્લાય માટે કરવામાં આવે છે. રિપોર્ટ મુજબ શેલ કંપનીઓ પાસે 65થી વધુ ચાર્ટર્ડ જહાજો છે.

મધ્ય-પૂર્વમાં વણસેલી સ્થિતિ અને ગેસ પુરવઠાની અછત વચ્ચે આ ગેસ સપ્લાયથી ભારતને મોટી મદદ મળી છે. જ્યારે મધ્ય પૂર્વમાં યુદ્ધની શરૂઆત થઈ હતી, ત્યારે કતરના એનર્જી સાઈટ પર હુમલા થયા હતા, જેના કારણે કતરે ભારતની LNG નિકાસમાં 40 ટકા ઘટાડો કર્યો હતો. કતરમાં વિશ્વમાં સૌથી વધુ નેચરલ ગેસનું ઉત્પાદન થાય છે. 

આ પણ વાંચો : સાઉદી અને કતરે પાકિસ્તાનનું ઘટાડ્યું ટેન્શન, હવે UAEને ચૂકવી શકશે દેવું

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
ગુજરાતના રાજકારણમાં અજીબ ડ્રામા: દાહોદમાં એક જ નેતાએ ભાજપ, કોંગ્રેસ અને AAP ત્રણેયમાંથી ફોર્મ ભર્યું…

ગુજરાતના રાજકારણમાં અજીબ ડ્રામા: દાહોદમાં એક જ નેતાએ ભાજપ, કોંગ્રેસ અને AAP ત્રણેયમાંથી ફોર્મ ભર્યું...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Mrs. R. D. Gardi Bhavnagar Women’s Education Board

Mrs. R. D. Gardi Bhavnagar Women’s Education Board

અંબાજી – અંબાજી મંદિર અને ગબ્બર ખાતે ધજા ચડાવવા ટ્રસ્ટ દ્વારા નક્કી કરાયો ચાર્જ….

અંબાજી – અંબાજી મંદિર અને ગબ્બર ખાતે ધજા ચડાવવા ટ્રસ્ટ દ્વારા નક્કી કરાયો ચાર્જ….

The ultimate serving of dinner-tainment! Three reasons why the grand finale of COLORS’ Laughter Chef…

The ultimate serving of dinner-tainment! Three reasons why the grand finale of COLORS’ Laughter Chef…

પૂરની સ્થિતિ બાદ નવસારીમાં રોગચાળો અટકાવવા વહીવટીતંત્ર સજ્જ

પૂરની સ્થિતિ બાદ નવસારીમાં રોગચાળો અટકાવવા વહીવટીતંત્ર સજ્જ

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
Mrs. R. D. Gardi Bhavnagar Women’s Education Board
GUJARAT

Mrs. R. D. Gardi Bhavnagar Women’s Education Board

Foundation Day CelebrationA 101- year proud and successful journey of women’s education and empowerment Smt. R. D. Gardi Bhavnagar Stree...

Read more

અંબાજી – અંબાજી મંદિર અને ગબ્બર ખાતે ધજા ચડાવવા ટ્રસ્ટ દ્વારા નક્કી કરાયો ચાર્જ….

The ultimate serving of dinner-tainment! Three reasons why the grand finale of COLORS’ Laughter Chef…

પૂરની સ્થિતિ બાદ નવસારીમાં રોગચાળો અટકાવવા વહીવટીતંત્ર સજ્જ

વરસાદની વિકટ પરિસ્થિતિમાં પીજીવીસીએલની ત્વરિત કામગીરીથી જાળીલા ગામમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરાયો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In