• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અસલમ બોડીયા અને મુન્ના તરબૂચની જપ્ત કરાયેલી મિલકતો મુક્ત કરવા આદેશ | Order to release seized propert…

satyasamachar by satyasamachar
April 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અસલમ બોડીયા અને મુન્ના તરબૂચની જપ્ત કરાયેલી મિલકતો મુક્ત કરવા આદેશ | Order to release seized propert…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભાડે આપેલી કાર વેચી મારી, વડોદરાના શખ્સ સામે ગુનો નોંધાયો | Crime registered against Vadodara man fo…

આજે રાત્રે 8.30 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, શું જાહેરાત થશે તે અંગે સસ્પેન્સ | Prime Minist…

અમદાવાદ-મુંબઈ અને સુરત માટે સમર સ્પેશિયલ ટ્રેનો જાહેર, જાણો કઈ તારીખે કયા રૂટ પર દોડશે ટ્રેન | weste…

Load More

વડોદરા : વડોદરા શહેરમાં દાયકાઓથી આતંક મચાવનાર બિચ્છુ ગેંગના સૂત્રધાર
અસલમ ઉર્ફે બોડીયો હૈદરમીયા શેખ અને કુખ્યાત મહમદહુસૈન ઉર્ફે મુન્નો તરબૂચ વિરુદ્ધ
વડોદરા ક્રાઈમ બ્રાન્ચે વર્ષ ૨૦૨૧માં ગુજસીટોક હેઠળ ગુનો નોંધી તેમની મિલકતો જપ્ત
કરી હતી. જોકે
,
તાજેતરમાં વડોદરાની અદાલતે આ જપ્તીના આદેશને આંશિક રીતે રદ કરી
મોટાભાગની સ્થાવર અને જંગમ મિલકતોને મુક્ત કરવાનો આદેશ કરતા હવે આ આદેશ સામે પોલીસ
દ્વારા હાઇકોર્ટમાં રિવીઝન અરજી દાખલ કરવા રાજ્ય સરકારમાં પ્રપોઝલ મોકલવામાં આવી
છે.

ઉલ્લેખનીય છે કે, પોલીસે અગાઉ અસલમ બોડીયા અને મુન્ના તરબૂચની
માતબર રકમની મિલકતો ગુનાહિત પ્રવૃત્તિ દ્વારા વસાવેલી હોવાનું જણાવી બન્નેની
મિલકતો જપ્ત કરી હતી. પરંતુ કોર્ટમાં આ અંગે બન્ને પક્ષે દલીલો થયા બાદ ન્યાયાધીશે
આપેલા ચૂકાદામાં નોંધ્યું હતું કે
, આ મિલકતો અને સંગઠિત
ગુનાખોરી વચ્ચેનો સીધો સંબંધ સાબિત કરવામાં પોલીસ નિષ્ફળ રહી છે. પરિણામે
, અસલમ બોડીયાની તાંદલજા અને વાડી વિસ્તારની મિલકતો તેમજ ૪ રિક્ષાઓ પરની
જપ્તી ઉઠાવી લેવાનો આદેશ કર્યો હતો.

જ્યારે આરોપી મુન્ના તરબૂચની મિલકતોમાં દિવાળીપુરા ખાતે આવેલી
રો હાઉસની એક સ્કીમ અને  ઈનોવા ગાડીને પણ
કોર્ટે મુક્ત કરી છે. જોકે
, દિવાળીપુરામાં આવેલું  ફાર્મ હાઉસ 
પરની જપ્તી કોર્ટે યથાવત રાખી હતી.ઉલ્લેખનીય છે કે
, અસલમ
બોડીયો સામે ૬૪ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે અને તાજેતરમાં જ ૧૮ માર્ચના રોજ
સુપ્રીમ કોર્ટે પણ તેના ગંભીર ગુનાહિત ભૂતકાળને ધ્યાનમાં રાખી જામીન અરજી ફગાવી
દીધી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્પેશિયલ કોર્ટના આ આદેશથી સરકાર પક્ષ સંતુષ્ટ
નથી. પોલીસ હવે મજબૂત પુરાવાઓ સાથે આ ચુકાદાને પડકારવા માટે ટૂંક સમયમાં ગુજરાત
હાઈકોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરશે અને તે માટે રાજ્ય સરકારીમાં પ્રપોઝલ પણ મોકલી
દેવામ આવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

બન્ને આરોપીની પોલીસે જપ્ત કરેલી મિલકતો

પોલીસે જપ્તીની જે કાર્યવાહી કરી હતી તેમાં અસલમ બોડીયોની
મિલકતમાં તેનું તાંદલજામાં આવેલુ મકાન
, વાડી આવેલો ફ્લેટ  અને ૪ ઓટો રિક્ષાનો સમાવેશ થાય છે જ્યારે
મુન્નો તરબૂચની જે મિલકત જપ્ત (ટાંચમાં લેવાઇ હતી) કરવામાં આવી હતી તેમાં
દિવાળીપુરામાં ચાલતી રો હાઉસની સ્કીમ
, એક ઇનોવા કાર અને
દિવાળીપુરામાં આવેલું ફોર્મ હાઇસનો સમાવેશ થતો હતો. આમ
, પોલીસ
દ્વારા જે લાખોની કિંમતની મિલ્કત જપ્ત કરવામાં આવી હતી તે પૈકીની મોટાભાગની મિલકત
અદાલતે મુક્ત કરી દેતા આ બાબત હાલ ભારે ચર્ચાનો વિષય બની છે.

Next Post
ઓ.એન.જી.સી.માંથી તાજી જન્મેલી બાળકી મળી | Newborn baby girl found in ONGC

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભાડે આપેલી કાર વેચી મારી, વડોદરાના શખ્સ સામે ગુનો નોંધાયો | Crime registered against Vadodara man fo…

ભાડે આપેલી કાર વેચી મારી, વડોદરાના શખ્સ સામે ગુનો નોંધાયો | Crime registered against Vadodara man fo…

આજે રાત્રે 8.30 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, શું જાહેરાત થશે તે અંગે સસ્પેન્સ | Prime Minist…

આજે રાત્રે 8.30 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, શું જાહેરાત થશે તે અંગે સસ્પેન્સ | Prime Minist…

અમદાવાદ-મુંબઈ અને સુરત માટે સમર સ્પેશિયલ ટ્રેનો જાહેર, જાણો કઈ તારીખે કયા રૂટ પર દોડશે ટ્રેન | weste…

અમદાવાદ-મુંબઈ અને સુરત માટે સમર સ્પેશિયલ ટ્રેનો જાહેર, જાણો કઈ તારીખે કયા રૂટ પર દોડશે ટ્રેન | weste…

વર્ષ 2019ના હત્યાના કેસમાં વૃદ્ધની જામીન અરજી કોર્ટે ફગાવી | Court rejects bail plea of ​​elderly ma…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ભાડે આપેલી કાર વેચી મારી, વડોદરાના શખ્સ સામે ગુનો નોંધાયો | Crime registered against Vadodara man fo…
GUJARAT

Vadodara : છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે રહેતા અને ફ્રૂટની લારી ચલાવી ગુજરાન કરતા વસીમખાન પઠાણ સાથે તેમના જ પરિચિતે વિશ્વાસઘાત...

Read more

આજે રાત્રે 8.30 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, શું જાહેરાત થશે તે અંગે સસ્પેન્સ | Prime Minist…

અમદાવાદ-મુંબઈ અને સુરત માટે સમર સ્પેશિયલ ટ્રેનો જાહેર, જાણો કઈ તારીખે કયા રૂટ પર દોડશે ટ્રેન | weste…

વર્ષ 2019ના હત્યાના કેસમાં વૃદ્ધની જામીન અરજી કોર્ટે ફગાવી | Court rejects bail plea of ​​elderly ma…

‘વોટની ભીખ માંગવા આવ્યા છે ચોર…’ સુરતમાં ભાજપના ઉમેદવાર સામે સ્થાનિકોનો ઉગ્ર આક્રોશ | bjp candidat…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In