• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઓસ્ટ્રેલિયાના કડક વિઝા નિયમોની અસર ભારતીય વિદ્યાર્થીઓની 40 ટકા અરજી રિજેક્ટ | Australia’s strict vis…

satyasamachar by satyasamachar
April 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઓસ્ટ્રેલિયાના કડક વિઝા નિયમોની અસર ભારતીય વિદ્યાર્થીઓની 40 ટકા અરજી રિજેક્ટ | Australia’s strict vis…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રિ-મોન્સુન તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજતા જામનગર જિલ્લા કલેક્ટર પી બી પંડ્યા

રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે બેંક ઓફ બરોડા અને ICICI બેંક દ્વારા વિશાળ લોનમેળાનું કરાયું આયોજન

ઘરમાંથી કાઢી મૂકાયેલ મહિલાનું તેની બે વર્ષની માસૂમ બાળકી સાથે પુનઃ મિલન કરાવતી ‘અભયમ ૧૮૧’ ટીમ

Load More

– 2026માં સ્ટૂડન્ટ વિઝા પ્રક્રિયા કડક બનાવી હતી

– ભારતને હાઈએસ્ટ રિસ્ક કેટેગરીમાં મૂક્યું હતું. હાલ,ખોટા દસ્તાવેજો અને નકલી ફાઈનાન્શિયલ માહિતી આપનાર સામે કાર્યવાહી થઈ રહી છે   

નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વર્ષ ૨૦૨૬ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાએ વિદ્યાર્થી વિઝા પ્રક્રિયા વધુ કડક કરી હતી. જેના પરિણામે ભારતીય વિદ્યાર્થીઓની લગભગ ૪૦ ટકા વિઝા અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે. 

આંકડા મુજબ, એક તરફ ભારતીય વિદ્યાર્થીઓ તરફથી અરજીઓમાં લગભગ ૩૬%નો વધારો થયો છે, તો બીજી તરફ મંજૂરીનો દર ઘટયો છે. ઓસ્ટ્રેલિયાએ જાન્યુઆરી ૨૦૨૬થી ભારતને પોતાના વિદ્યાર્થી વિઝા ફ્રેમવર્ક હેઠળ હાઈએસ્ટ રિસ્ક કેટેગરીમાં મૂકી દીધું હતું. આ બદલાવ બાદ ભારતીય વિદ્યાર્થીઓ માટે વધુ કડક ચકાસણી, વધારાના દસ્તાવેજો અને નાણાકીય પુરાવા જરૂરી બની ગયા છે.  ભારત સિવાય નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા દેશોના વિદ્યાર્થીઓ પર પણ આ નિયમોની અસર થઈ છે. કેટલાક દેશોમાં તો રિજેકશન દર ૫૦ ટકાથી વધુ પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયન સરકાર આ પગલાં ખરેખર અભ્યાસ કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓની ખાતરી કરવા માટે લઈ રહી છે. ખોટા દસ્તાવેજો અથવા નકલી ફાઇનાન્શિયલ માહિતી આપનાર અરજદારો સામે કડક કાર્યવાહી થઈ રહી છે. 

Next Post
રાજબાઇ માતાજીના મંદિરે પદયાત્રિકોનો સંઘ પહોંચે તે પહેલાં અકસ્માત નડયો | An accident occurred before …

રાજબાઇ માતાજીના મંદિરે પદયાત્રિકોનો સંઘ પહોંચે તે પહેલાં અકસ્માત નડયો | An accident occurred before ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પ્રિ-મોન્સુન તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજતા જામનગર જિલ્લા કલેક્ટર પી બી પંડ્યા

પ્રિ-મોન્સુન તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજતા જામનગર જિલ્લા કલેક્ટર પી બી પંડ્યા

રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે બેંક ઓફ બરોડા અને ICICI બેંક દ્વારા વિશાળ લોનમેળાનું કરાયું આયોજન

રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે બેંક ઓફ બરોડા અને ICICI બેંક દ્વારા વિશાળ લોનમેળાનું કરાયું આયોજન

ઘરમાંથી કાઢી મૂકાયેલ મહિલાનું તેની બે વર્ષની માસૂમ બાળકી સાથે પુનઃ મિલન કરાવતી ‘અભયમ ૧૮૧’ ટીમ

ઘરમાંથી કાઢી મૂકાયેલ મહિલાનું તેની બે વર્ષની માસૂમ બાળકી સાથે પુનઃ મિલન કરાવતી ‘અભયમ ૧૮૧’ ટીમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સિંગાપોરના ભારત સ્થિત હાઈ કમિશનર સિમોન વોંગ સાથે મુલાકાત

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
પ્રિ-મોન્સુન તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજતા જામનગર જિલ્લા કલેક્ટર પી બી પંડ્યા
GUJARAT

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને જામનગર જિલ્લામાં સંભવિત પૂર કે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સામે અગમચેતીના ભાગરૂપે...

Read more

રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે બેંક ઓફ બરોડા અને ICICI બેંક દ્વારા વિશાળ લોનમેળાનું કરાયું આયોજન

ઘરમાંથી કાઢી મૂકાયેલ મહિલાનું તેની બે વર્ષની માસૂમ બાળકી સાથે પુનઃ મિલન કરાવતી ‘અભયમ ૧૮૧’ ટીમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સિંગાપોરના ભારત સ્થિત હાઈ કમિશનર સિમોન વોંગ સાથે મુલાકાત

CM ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં હાજર થવાનો આરોપ, વિપક્ષનો જોરદાર હોબાળો | Partap Singh B…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In