• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રાજબાઇ માતાજીના મંદિરે પદયાત્રિકોનો સંઘ પહોંચે તે પહેલાં અકસ્માત નડયો | An accident occurred before …

satyasamachar by satyasamachar
April 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રાજબાઇ માતાજીના મંદિરે પદયાત્રિકોનો સંઘ પહોંચે તે પહેલાં અકસ્માત નડયો | An accident occurred before …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગર PGVCL ના કર્મચારીને લાંચ કેસમાં જેલ સજાનો સેશન્સ કોર્ટ દ્વારા હુકમ | Jamnagar Sessions Court …

વેદાંતાના માલિક અનિલ અગ્રવાલ વિરુદ્ધ FIR: પ્લાન્ટ બ્લાસ્ટમાં 21 શ્રમિકોના મોત મામલે બેદરકારીનો આરોપ …

જામનગરમાં ઇન્ટરનેટ મારફતે થયેલ અનઓથોરાઈઝ્ડ ટ્રાંઝેક્શન કેસમાં ફરાર આરોપી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમના…

Load More

લખતરથી વીરમગામ પહોંચે તે પહેલાં કરૂણાંતિકા સર્જાઇ : ગઢકાથી 700થી 800 ભાવિકોનાં સંઘની ધ્વજારોહણની ઇચ્છા અધૂરી રહી; 16મીએ શક્તિ માતાના મંદિરે ધજા ચડાવી તા. 17નાં મેરા ગામ પહોંચવાના હતા : લખતર નજીક ગમખ્વાર અકસ્માતના પગલે ગઢકા, ખારચિયા સહિતના ગામોમાં ઘેરો શોક

રાજકોટ, : રાજકોટ નજીક ભાવનગર હાઇ-વે પર આવેલા ગઢકા ગામેથી ગત તા. 8ના રોજ 700થી 800 પરિવારોનો સંઘ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પાસે આવેલા મેરા ગામે જવા ઉપડયો હતો. મુંધવા પરિવાર દ્વારા તા. 18થી 24 સુધી મેરા ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન હતું. શ્રધ્ધાપૂર્વક ધાર્મિક મહોત્સવમાં ભાગ લઇ ભગવાન ભોળાનાથના મંદિરે ધજા ચડાવવાના હતા. પરંતુ ગઇકાલે રાત્રિના લખતર નજીક અકસ્માતે ડમ્પરની હડફેટે આવી જતાં 6 પદયાત્રિકો સહિત 7ના કરૂણ મોત નિપજ્યા હોવાનું ગઢકા ગામના અગ્રણીઓએ જણાવ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી નજીક મેરા ગામે જવા માટે મુંધવા પરિવારના શ્રધ્ધાળુ લોકો એકત્ર થઇને ધર્મોત્સવમાં સંકલ્પ સાથેની મનોકામના સિધ્ધ થાય તેવા સંકલ્પ સાથે નીકળ્યા હતાં. જેમાં ગઢકા ગામે સમગ્ર વિસ્તારના મુંધવા પરિવારના સભ્યો એકત્ર થયા હતા. ઘટનાની વિગતોના સંદર્ભે ગઢકા ગામના મેહુલભાઇએ જણાવ્યું હતું કે તા. 9ને બુધવારે સંઘ અહીંથી રવાના થયો ત્યારે પરિવારના ભાઈઓ-બહેનો સહિત 700થી 800 લોકો સાથે જ હતા. પદયાત્રાના રૂટ ઉપર આવેલા તમામ દેવસ્થાનોમાં પૂજા-અર્ચન બાદ ધ્વજારોહણનો ઉપક્રમ હોવાથી રાત્રિ દરમિયાન યાત્રિકો પગપાળા ચાલતા હતા અને સવારે ઉતારે પહોંચીને ધ્વજારોહણ કરતા હતા તેમ જણાવી મૃતકના પરિવારજન મસાભાઈ મુંધવાએ કહ્યું હતું કે પદયાત્રિકોનો તા. ૧૪ના મંગળવારે વિરમગામમાં આવેલા રાજબાઇ માતાજીના મંદિરે મુકામ હતો. ત્યાં મંદિરે ધજા ચડાવવાનાં હતા. પરંતુ ગઇકાલે રાત્રિના લખતરથી હાઇ-વે ઉપર આગળ રસ્તો ક્રોસ કરવા જતાં કાળમુખા ડમ્પરે હડફેટે લેતાંગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક સાથે છ પદયાત્રિકો સહિત 7 વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા હતાં.

યાત્રાળુઓના સંઘના આયોજન વિશે વધુમાં જણાવાયું હતું કે તા. 16ના દેત્રોજ તાલુકાના શક્તિ માતાજીના મંદિરે ધજા ચડાવવાનું આયોજન હતું. તા. 17નાં પાટેશ્વર મહાદેવ મંદિર જે મેરા ગામે આવેલું છે. પાટડી તાલુકાના આ ગામે ભગવાન ભોળાનાથના મંદિરે ધ્વજારોહણ બાદ તા. ૧૮થી શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન હતું. જેમાં સૌરાષ્ટ્ર-ગુજરાતના મુંધવા પરિવારના અનેક લોકો ભાગ લેવાના હતા પરંતુ ગમખ્વાર દુર્ઘટનાને પગલે આ વિસ્તારના ગામો સહિત અનેક પરિવારોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

Next Post
દેશના અનેક રાજ્યોમાં ચાલુ વર્ષે સરેરાશ ઓછો વરસાદ થશે : હવામાન વિભાગ | Many states of country will ex…

દેશના અનેક રાજ્યોમાં ચાલુ વર્ષે સરેરાશ ઓછો વરસાદ થશે : હવામાન વિભાગ | Many states of country will ex...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગર PGVCL ના કર્મચારીને લાંચ કેસમાં જેલ સજાનો સેશન્સ કોર્ટ દ્વારા હુકમ | Jamnagar Sessions Court …

જામનગર PGVCL ના કર્મચારીને લાંચ કેસમાં જેલ સજાનો સેશન્સ કોર્ટ દ્વારા હુકમ | Jamnagar Sessions Court …

વેદાંતાના માલિક અનિલ અગ્રવાલ વિરુદ્ધ FIR: પ્લાન્ટ બ્લાસ્ટમાં 21 શ્રમિકોના મોત મામલે બેદરકારીનો આરોપ …

વેદાંતાના માલિક અનિલ અગ્રવાલ વિરુદ્ધ FIR: પ્લાન્ટ બ્લાસ્ટમાં 21 શ્રમિકોના મોત મામલે બેદરકારીનો આરોપ …

જામનગરમાં ઇન્ટરનેટ મારફતે થયેલ અનઓથોરાઈઝ્ડ ટ્રાંઝેક્શન કેસમાં ફરાર આરોપી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમના…

જામનગરમાં ઇન્ટરનેટ મારફતે થયેલ અનઓથોરાઈઝ્ડ ટ્રાંઝેક્શન કેસમાં ફરાર આરોપી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમના…

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી-વિદેશી દારૂ ઝડપાયો : આરોપી ફરાર | liquor se…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
જામનગર PGVCL ના કર્મચારીને લાંચ કેસમાં જેલ સજાનો સેશન્સ કોર્ટ દ્વારા હુકમ | Jamnagar Sessions Court …
GUJARAT

Jamnagar : જામનગરમાં લાંચ લેવાના ગુનામાં પી.જી.વી.સી.એલ.ના એક કર્મચારીને સેશન્સ કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે.  આ કેસની જાહેર થયેલી...

Read more

વેદાંતાના માલિક અનિલ અગ્રવાલ વિરુદ્ધ FIR: પ્લાન્ટ બ્લાસ્ટમાં 21 શ્રમિકોના મોત મામલે બેદરકારીનો આરોપ …

જામનગરમાં ઇન્ટરનેટ મારફતે થયેલ અનઓથોરાઈઝ્ડ ટ્રાંઝેક્શન કેસમાં ફરાર આરોપી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમના…

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી-વિદેશી દારૂ ઝડપાયો : આરોપી ફરાર | liquor se…

મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબર: હવે NEET UGની પ્રેક્ટિસ ફ્રીમાં કરી શકશો, જાણો કેવી રીતે | googles…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In