• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દેશના અનેક રાજ્યોમાં ચાલુ વર્ષે સરેરાશ ઓછો વરસાદ થશે : હવામાન વિભાગ | Many states of country will ex…

satyasamachar by satyasamachar
April 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
દેશના અનેક રાજ્યોમાં ચાલુ વર્ષે સરેરાશ ઓછો વરસાદ થશે : હવામાન વિભાગ | Many states of country will ex…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ચૂંટણી પહેલા રાજકીય ખેલ જામ્યો: વડોદરામાં રાજકીય ‘સ્વીચ ગેમ’, 700 કાર્યકરોએ બદલ્યા કેમ્પ | Political…

જામનગરમાં શંકર ટેકરીમાં એક યુવાન પર હુમલો કરી રૂપિયા 1,500ની લૂંટ: ત્રણ આરોપી સામે ગુનો નોંધાયો | A …

જામનગરમાં રિક્ષાની લેતી દેતીના મુદ્દે મનદુઃખ રાખી એક રીક્ષા યુવક પર જીવલેણ હુમલો, પત્નીને પણ માર માર…

Load More

– અલ નીનોની તીવ્ર અસરની શક્યતાથી ચોમાસું નબળું રહેશે

– ઉત્તર અને મધ્ય ભારતમાં દૂકાળનું જોખમ : પૂર્વોત્તરના રાજ્યોમાં અતિવૃષ્ટિનો ખતરો, દક્ષિણના રાજ્યોમાં માફકસરનો વરસાદ થશે

નવી દિલ્હી : હવામાન વિભાગના પૂર્વાનુમાનમાં આ વર્ષે ચોમાસું સરેરાશ કરતાં નબળું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હિન્દ મહાસાગરમાં વાતાવરણની સિસ્ટમ આ વર્ષે જુદી હોવાથી તેની અસર દેશના અનેક રાજ્યોમાં પડશે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન જે વરસાદ થશે એ ૯૨ ટકા થશે. દેશમાં સરાસરીથી થોડો ઓછો વરસાદ થશે. એમાંય વળી અમુક રાજ્યોમાં અતિવૃષ્ટિ તો અમુકમાં ઘણો ઓછો વરસાદ થાય એવી સંભાવના છે.

હવામાન વિભાગે ૧૯૭૧થી ૨૦૨૦ની અવધિના ૮૭ સેન્ટીમીટરના આધારે ચાલુ વર્ષના ચોમાસાની શક્યતા વ્યક્ત કરી છે. હજુ આ લાંબી અવધિનું પૂર્વાનુમાન છે એટલે કદાચ આગામી દિવસોમાં જો વાતાવરણ પલટાય તો તેની અસર પડવાની શક્યતા ખરી, છતાં સરેરાશ આ વર્ષે ૯૨ ટકા વરસાદની શક્યતા છે. ચોમાસું ધારણાંથી થોડું નબળું રહેશે. જો એવું થશે તો ખેતી, પશુપાલન અને જળસંસાધનમાં અસર થશે.

પૂર્વાનુમાનોમાં અલ નીનોની અસર વિશે કહેવાયું છે. અલ નીનોના કારણે દેશમાં આ વર્ષે ગરમી પણ વધારે પડવાની શક્યતા છે અને વરસાદનું સાતત્ય પણ ખોરવાશે. પૂર્વોત્તરના રાજ્યોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. તો દક્ષિણના રાજ્યોમાં સરેરાશ જેટલો વરસાદ થાય છે એટલો જ થશે. અમુક સ્થળોએ અતિવૃષ્ટિ થઈ શકે છે. સૌથી વધુ અસર ઉત્તર અને મધ્યભારતના રાજ્યોમાં થવાની સંભાવના છે. ઉત્તર ભારતના રાજ્યોમાં દૂકાળ કે પછી ઘણો ઓછો વરસાદ થશે. દક્ષિણ-પશ્વિમના ચોમાસા વખતે અલ નીનોની તીવ્ર અસર રહેશે. તેના કારણે ચોમાસું નબળું રહી શકે છે. જૂન સુધી તો દેશમાં લગભગ વાતાવરણ સામાન્ય રહેશે, પરંતુ જૂન પછી વાતાવરણ પલટાશે. ઈન્ડિયન ઓસન ડિપોલની અસર રહેવાની હોવાથી દેશના વાતાવરણમાં વારંવાર પરિવર્તન જોવા મળે તો નવાઈ પામવા જેવું નહીં રહે. હવામાન વિભાગે દૂકાળ ક્યા રાજ્યોમાં પડી શકે તે બાબતે હજુ સ્પષ્ટતા કરી નથી, પરંતુ ઉત્તર ભારત, ખાસ તો ગંગા નદીના કિનારે તેની વધારે અસર થઈ શકે છે.

Next Post
બંગાળમાં યાદીમાંથી બહાર કરાયેલા 34 લાખ લોકો મતદાન નહીં કરી શકે | 34 lakh people excluded from the li…

બંગાળમાં યાદીમાંથી બહાર કરાયેલા 34 લાખ લોકો મતદાન નહીં કરી શકે | 34 lakh people excluded from the li...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ચૂંટણી પહેલા રાજકીય ખેલ જામ્યો: વડોદરામાં રાજકીય ‘સ્વીચ ગેમ’, 700 કાર્યકરોએ બદલ્યા કેમ્પ | Political…

ચૂંટણી પહેલા રાજકીય ખેલ જામ્યો: વડોદરામાં રાજકીય ‘સ્વીચ ગેમ’, 700 કાર્યકરોએ બદલ્યા કેમ્પ | Political…

જામનગરમાં શંકર ટેકરીમાં એક યુવાન પર હુમલો કરી રૂપિયા 1,500ની લૂંટ: ત્રણ આરોપી સામે ગુનો નોંધાયો | A …

જામનગરમાં શંકર ટેકરીમાં એક યુવાન પર હુમલો કરી રૂપિયા 1,500ની લૂંટ: ત્રણ આરોપી સામે ગુનો નોંધાયો | A …

જામનગરમાં રિક્ષાની લેતી દેતીના મુદ્દે મનદુઃખ રાખી એક રીક્ષા યુવક પર જીવલેણ હુમલો, પત્નીને પણ માર માર…

જામનગરમાં રિક્ષાની લેતી દેતીના મુદ્દે મનદુઃખ રાખી એક રીક્ષા યુવક પર જીવલેણ હુમલો, પત્નીને પણ માર માર…

જામનગરમાં એક હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ બ્રધરનું એકાએક પલ્સ ધીમા પડી ગયા બાદ અપમૃત્યુ | Nu…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ચૂંટણી પહેલા રાજકીય ખેલ જામ્યો: વડોદરામાં રાજકીય ‘સ્વીચ ગેમ’, 700 કાર્યકરોએ બદલ્યા કેમ્પ | Political…
GUJARAT

વડોદરા શહેર અને જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા રાજકીય પાટા પર ભારે ચહલપહલ અને ગરમાવો જોવા મળી રહ્યો છે.  શરૂઆતમાં...

Read more

જામનગરમાં શંકર ટેકરીમાં એક યુવાન પર હુમલો કરી રૂપિયા 1,500ની લૂંટ: ત્રણ આરોપી સામે ગુનો નોંધાયો | A …

જામનગરમાં રિક્ષાની લેતી દેતીના મુદ્દે મનદુઃખ રાખી એક રીક્ષા યુવક પર જીવલેણ હુમલો, પત્નીને પણ માર માર…

જામનગરમાં એક હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ બ્રધરનું એકાએક પલ્સ ધીમા પડી ગયા બાદ અપમૃત્યુ | Nu…

છોટા ઉદેપુર ભાજપમાં મોટું ઓપરેશન, ચૂંટણી ટાણે વધુ 10 બળવાખોરોને સસ્પેન્ડ કરાયા | 10 BJP Workers Susp…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In