
નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ટિકિટ ચેકિંગ સ્ટાફે ૧,૦૫,૯૨૮ કેસ કર્યા
ભાવનગર મંડળના પાંચ કર્મચારીનું ડીઆરએમના હસ્તે સન્માન
ભાવનગર – ભાવનગર રેલવે મંડળના ટિકિટ ચેકિંગ સ્ટાફે ગત વર્ષ દરમિયાન રેલવેમાં મફતની મુસાફરી કરતા એક લાખથી વધુ લોકોને પકડયા હતા. જેમના થકી રેલવેને ૭.૧૫ કરોડની રેકોર્ડબ્રેક આવક થવા પામી છે.
<a href=
<p>The post ટ્રેનોમાં મફતની મુસાફરી ભારે પડી, રૃા.૦૭.૧૫ કરોડના દંડની વસૂલાત first appeared on gandhinagarmetro.com.</p>















