• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સમજૂતી બાદ પત્ની છેલ્લી ઘડીએ ફરી જતાં નારાજ સુપ્રીમે પતિને ધરાર ડાઇવોર્સ આપ્યા | Angry SC grants fin…

satyasamachar by satyasamachar
April 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સમજૂતી બાદ પત્ની છેલ્લી ઘડીએ ફરી જતાં નારાજ સુપ્રીમે પતિને ધરાર ડાઇવોર્સ આપ્યા | Angry SC grants fin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

Load More

– પતિ દોઢ કરોડ રોકડા આપવા તૈયાર હતો છતાં પત્નીએ કેસ કર્યો   

– પત્નીને બ્લેકની મિલક્તમાં ભાગ પડાવવાની લાલચ ભારે પડી, લેખિતમાં તેનો  ઉલ્લેખ ન હોઇ કોર્ટે તેની વાત નકારી કાઢી પતિને ડાઇવોર્સ આપી દીધાં

નવી દિલ્હી : પતિ અને પત્ની વચ્ચે ડાઇવોર્સ મામલે થયેલાં સમાધાન બાદ અલગ થવા માટે નાણાંકીય વળતરની પતાવટ થઇ ગયા પછી પણ પત્નીએ ફરી જઇ પતિ અને તેના પરિવારજનો પર ફોજદારી કેસ નોંધાવતાં સુપ્રીમ કોર્ટે કાયદાની પ્રક્રિયાનો દુરૂપયોગ થતો અટકાવવાના એક પગલાંમાં કલમ ૧૪૨ હેઠળ પ્રાપ્ત પોતાની ખાસ સત્તાનો ઉપયોગ કરી એક જ ઝાટકે ૨૩ વર્ષના લગ્નજીવનનો અંત આણી પતિને ડાઇવોર્સ આપી દીધાં હતા. 

લગ્નવિવાદોમાં અદાલતી પ્રક્રિયાનો દુરૂપયોગ કરવાના ચલણ સામે લાલ આંખ કરી સુપ્રીમ કોર્ટે સોમવારે પોતાની વિશેષ સત્તાનો ઉપયોગ કરી પત્નીના વિરોધને કોરાણે હડસેલી દઇ ૨૩ વર્ષના લગ્નજીવનનું વિસર્જન કરી તેના દ્વારા પતિ સામે નોંધાવવામાં આવેલો ઘરેલુ હિંસાનો કેસ પણ કાઢી નાંખ્યો હતો. 

આ કિસ્સામાં પતિ-પત્ની વચ્ચે ૨૦૦૦ના વર્ષમાં લગ્ન થયા હતા. ૨૦૨૩માં ત્રેવીસ વર્ષના લગ્નજીવન બાદ પતિએ છૂટાછેડા માટે અરજી કરી હતી. ફેમિલિ કોર્ટે બંને પક્ષોને સમજૂતી કરી લેવા જણાવ્યું હતું. 

બંને પક્ષો પરસ્પર સંમતિથી છૂટાછેડાં લેવા અને તમામ વિવાદ પુરાં કરવા  માટે સંમત થયા હતા. 

આ સમજૂતી અનુસાર પતિએ પત્નીને દોઢ કરોડ રૂપિયા રોકડાં આપવા, કાર લેવા માટે ૧૪ લાખ આપવા અને ઘરેણાં આપવાની સંમતિ આપી હતી. 

પત્નીએ પણ જોઇન્ટ બિઝનેસ એકાઉન્ટમાંથી ૨.૫ કરોડ રૂપિયા પતિને ટ્રાન્સફર કરી આપવાની પણ વાત માની હતી. પણ છેલ્લી ઘડીએ પત્નીએ છૂટાછેડા આપવાની સંમતિ પાછી ખેંચી લઇ પતિ અને તેના પરિવારજનો સામે ઘરેલૂહિંસાનો કેસ પણ નોંધાવી દીધો હતો. 

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો જસ્ટિસ રાજેશ બિંદાલ અને જસ્ટિસ વિજય બિશ્નોઇની બનેલી બેન્ચે આ મામલે કડક વલણ અપનાવી જણાવ્યું હતું કે પરસ્પર સંમતિથી ડાઇવોર્સના કેસમાં કોઇપણ પક્ષ આખરી આદેશ પૂર્વે પોતાની સંમતિ પાછી ખેંચી શકે છે પણ જો બંને પક્ષો વચ્ચે સમજૂતી સધાઇ ચૂકી હોય તો તેમાંથી પાછળ હટવાના પગલાંને માન્ય ન કરી શકાય. 

સમજૂતીને કોર્ટે મંજૂર રાખી હોય તે આગળની કાર્યવાહીનો આધાર બની જાય છે. આવી સમજૂતીમાંથી મુકરી જવાથી સિસ્ટમ નબળી પડે છે. 

પત્નીએ સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો હતો કે પરસ્પર સમજૂતી ઉપરાંત પતિએ ૧૨૦ કરોડ રૂપિયાના ઘરેણાં અને ૫૦ કરોડ રૂપિયાના સોનાના બિસ્કિટ પાછાં આપવાનું વચન આપ્યું હતું. ટેક્સ બચાવવાની દાનતે આ બાબતનો કોઇ લેખિત ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. આ બાબતે બેન્ચે નારાજી વ્યક્ત કરી જણાવ્યું હતું કે આવી દલીલ કરવી એ ન્યાય વ્યવસ્થાનું ગંભીર અનાદર  કરવા સમાન છે.

 ૨૩ વર્ષના લગ્નજીવનમાં પહેલીવાર ઘરેલું હિંસાનો ઉલ્લેખ કરવામાં આવ્યો. આ કેસને બાદમાં ઇરાદાપૂર્વક નોંધાવવામાં આવ્યો જેથી વિવાદ ચાલુ રહે.બેન્ચે તેના ચૂકાદામાં જણાવ્યું હતું કે આવી રીતે સમજૂતીમાંથી મુકરી જનારને તો આકરો દંડ કરવો જોઇએ. 

Next Post
CNC મશીન ખરીદવા ગયેલાં વેપારી સાથે રૂ. 67 લાખની છેતરપિંડી | Businessman who went to buy CNC machine …

CNC મશીન ખરીદવા ગયેલાં વેપારી સાથે રૂ. 67 લાખની છેતરપિંડી | Businessman who went to buy CNC machine ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

રામમંદિરમાં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં, ટ્રસ્ટના CEOની નિમણૂક કરવા મંથન | ayodh…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …
GUJARAT

ફાઈલ તસવીર  Gujarat Rain Update Latest News: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મધ્ય અને ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો...

Read more

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

રામમંદિરમાં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં, ટ્રસ્ટના CEOની નિમણૂક કરવા મંથન | ayodh…

કેરળથી-તમિલનાડુથી દિલ્હી-પંજાબ સુધી વરસાદ, ગુજરાત મોનસૂન અંગે પણ લેટેસ્ટ અપડેટ | india weather updat…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In