• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

CNC મશીન ખરીદવા ગયેલાં વેપારી સાથે રૂ. 67 લાખની છેતરપિંડી | Businessman who went to buy CNC machine …

satyasamachar by satyasamachar
April 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
CNC મશીન ખરીદવા ગયેલાં વેપારી સાથે રૂ. 67 લાખની છેતરપિંડી | Businessman who went to buy CNC machine …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ચાંદીની કિંમતમાં એકઝાટકે 6300થી વધુનો કડાકો, સોનું પણ 1829 રૂપિયા તૂટ્યું, રોકાણકારો નિરાશ | Gold an…

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

Load More

150 ફૂટ રીંગ રોડ પરની પેઢીનાં માલિક સહિત 3 સામે ગુનો : મશીનનાં પૈસા આપી દીધાં બાદ પેઢીને તાળાં લાગી ગયાં, EOWને તપાસ

રાજકોટ, : ગોંડલ રોડ પર પ્રથમ પ્રાઇમ બિલ્ડિંગમાં રહેતાં અને સોની બજારની જુની ગધીવાડનાં માધવ કોમ્પલેક્સમાં જય ભવાની ડાઇસ મેક નામની પેઢીમાં સોના-ચાંદીનો વેપાર કરતાં કૃણાલ ભરતભાઇ પાલા (ઉ.વ. 26)એ સીએનસી મશીન ખરીદવા આપેલા રૂ. 67.26 લાખની છેતરપિંડી કરવા અંગે સાવરીયા કોર્પોરેશન નામની પેઢીનાં માલિક રાહુલ સાગઠીયા, જયદીપ ગિરિશભાઇ નનેરા અને આશિષ પટેલ સામે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઇ છે. જેની તપાસ ઇઓડબલ્યુને સોંપાઇ છે.

ફરિયાદમાં કૃણાલે જણાવ્યું છે કે, તેને સીએનસી મશીન ખરીદવી હોવાથી લોનનું કામ કરતાં નૈમિષ અનાડા મારફત રિધમ તોગડીયા સાથે સંપર્ક થયો હતો. જેણે 150 ફૂટ રીંગ રોડ પર શિલ્પ કોમ્પલેક્સમાં આવેલી સાવરીયા કોર્પોરેશન નામની પેઢી સાથે સંપર્ક કરાવી આપ્યો હતો. જ્યાં આશિષ અને જયદીપ મળ્યાં હતાં. જેમણે કહ્યું કે બંને પેઢીમાં કામ કરે છે. પેઢીનાં માલિક રાહુલભાઇ છે. જે હાજર નથી. 

જેથી બંને સાથે સીએનસી મશીન ખરીદવા બાબતે વાત કરતાં રૂ. 67.26 લાખનું કોટેશન કાઢી આપ્યું હતું. જે માટે લોન લેવાની હતી. હોસ્પિટલ ચોક ખાતે એસબીઆઇ બેંકનો સંપર્ક કરતાં રૂ. 49.90 લાખની લોન મળશે તેમ કહેવાયું હતું. જેથી બાકીના રૂ. 17.36 લાખ આરટીજીએસથી સાવરીયા કોર્પોરેશનમાં ટ્રાન્સફર કર્યા હતા. લોન મંજૂર થઇ જતાં તે રકમ પણ ટ્રાન્સફર કરી દીધી હતી.

બીજા દિવસે નૈમિષભાઇને સીએનસી મશીન ક્યારે આવશે તેમ પુછતાં આશિષ તેનો ફોન ઉપાડતો નથી તેમ કહ્યું હતું. તે જ દિવસે સાંજે નૈમિષે કોલ કરી પેઢીને તાળા મારેલાં હોવાનું કહ્યું હતું. એટલું જ નહીં આશિષ અને જયદીપનો કોઇ સંપર્ક નહીં થતો હોવાનું પણ કહ્યું હતું. બીજા દિવસે તેના પિતા અને ભાઇ કિશન ઉપરાંત નૈમિષ પેઢીએ ગયા હતા ત્યારે તે બંધ મળી હતી. 

આ રીતે પોતાની સાથે છેતરપિંડી થયાનું સ્પષ્ટ થતાં ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હવે ઇઓડબલ્યુએ તપાસ આગળ ધપાવી છે. આ કેસમાં હજુ સુધી કોઇ આરોપીની ધરપકડ નહીં થયાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. 

Next Post
સૌરાષ્ટ્રમાં જબરી ખેંચતાણઃ ભાજપનાં 70, કોંગ્રેસના 4 ઉમેદવારો બિનહરિફ | Forceful pullout in Saurashtr…

સૌરાષ્ટ્રમાં જબરી ખેંચતાણઃ ભાજપનાં 70, કોંગ્રેસના 4 ઉમેદવારો બિનહરિફ | Forceful pullout in Saurashtr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ચાંદીની કિંમતમાં એકઝાટકે 6300થી વધુનો કડાકો, સોનું પણ 1829 રૂપિયા તૂટ્યું, રોકાણકારો નિરાશ | Gold an…

ચાંદીની કિંમતમાં એકઝાટકે 6300થી વધુનો કડાકો, સોનું પણ 1829 રૂપિયા તૂટ્યું, રોકાણકારો નિરાશ | Gold an…

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ચાંદીની કિંમતમાં એકઝાટકે 6300થી વધુનો કડાકો, સોનું પણ 1829 રૂપિયા તૂટ્યું, રોકાણકારો નિરાશ | Gold an…
GUJARAT

Silver and Gold Price : આજે કોમોડિટી માર્કેટમાં રોકાણકારો માટે એક ચિંતાજનક દિવસ રહ્યો છે, જેમાં કિંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર...

Read more

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

રામમંદિરમાં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં, ટ્રસ્ટના CEOની નિમણૂક કરવા મંથન | ayodh…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In