• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જેમ્સ એન્ડ જ્વેલરી નિકાસ 3 ટકાથી વધુ ઘટી પાંચ વર્ષના તળિયે ઉતરી આવી | Gems and jewellery exports fal…

satyasamachar by satyasamachar
April 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જેમ્સ એન્ડ જ્વેલરી નિકાસ 3 ટકાથી વધુ ઘટી પાંચ વર્ષના તળિયે ઉતરી આવી | Gems and jewellery exports fal…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

માર્કેટ અપડેટ: સોના-ચાંદીમાં તેજીનો ઝળકાટ અને શેરબજારમાં આગેકૂચ, રોકાણકારો ખુશખુશાલ | Market Live Up…

સાવધાન! પારો 40 ડિગ્રીને પાર જશે, ગુજરાત સહિત 12 રાજ્યોમાં ‘લૂ’નું એલર્ટ; અહીં થશે વરસાદ | IMD Heatw…

ધારૃકા ગામે ચોર હોવાની શંકાએ યુવકો પર હુમલો | Youths attacked on suspicion of being thieves in Dharu…

Load More

મુંબઈ : સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં દેશની જેમ્સ એન્ડ જ્વેલરીની અમેરિકા ખાતે નિકાસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે પરંતુ  ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, કેનેડા સહિત અન્ય દેશોમાં નિકાસમાં વધારો થતા અમેરિકામાં થયેલા ઘટાડાની ગંભીર અસર જોવા મળી નથી.  

સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતની જેમ્સ એન્ડ જ્વેલરી નિકાસ ડોલરના સ્વરૂપમાં  વાર્ષિક ધોરણે ૩.૩૨ ટકા ઘટી ૨૭.૭૨ અબજ ડોલર રહી હતી.  ડોલરના સ્વરૂપનો નિકાસ આંક પાંચ વર્ષની નીચી સપાટીએ રહ્યો હતો એમ જેમ એન્ડ જ્વેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું. રૂપિયાના સ્વરૂપમાં નિકાસ વાર્ષિક ધોરણે ૦.૯૩ ટકા વધી રૂપિયા ૨,૪૪,૮૨૭.૨૬ કરોડ રહી હતી. 

નાણાં વર્ષ ૨૦૨૦-૨૧માં કોરોનાના કાળમાં જેમ એન્ડ જ્વેલરીનો નિકાસ આંક ૨૮.૭૦ અબજ ડોલર રહ્યો હતો ત્યારબાદ ગત નાણાં વર્ષનો આંક સૌથી નીચો રહ્યો છે. 

ભારતના માલસામાન પર ઊંચા ટેરિફને પરિણામે અમેરિકા ખાતે નિકાસ ૪૫ ટકા ઘટી ૫.૦૯ અબજ ડોલર રહી હતી. અમેરિકા ખાતે નિકાસમાં ઘટાડો થયો છે પરંતુ યુનાઈટેડ આરબ અમીરાતસ, હોંગકોંગ, કેનેડા તથા ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં નિકાસમાં જોરદાર વૃદ્ધિ જોવા મળી હોવાનું કાઉન્સિલના સુત્રોએ જણાવ્યું હતું. 

કટ તથા પોલિશ્ડ ડાયમન્ડસની નિકાસ  પણ વાર્ષિક ધોરણે ૮.૫૦ ટકા ઘટી ૧૨.૧૬ અબજ ડોલર રહેવા પામી છે. જેમ એન્ડ જ્વેલરીની એકંદર નિકાસમાં પચાસ ટકા હિસ્સો કટ તથા પોલિશ્ડ ડાયમન્ડસનો રહે છે. કટ તથા પોલિશ્ડ ડાયમન્ડસની નિકાસ બે દાયકા કરતા વધુ સમયની નીચી સપાટીએ રહી છે. 

ડાયમન્ડસના કટિંગ તથા પોલિશિંગનું ભારત વિશ્વનું સૌથી મોટું મથક છે. વિશ્વમાં પ્રોસેસ થતા દર ૧૦માંથી નવ હીરાનું પ્રોસેસિંગ ભારતમાં થાય છે. યુકે તથા યુરોપ સાથે મુકત વેપાર કરાર બાદ ભારતની જેમ એન્ડ જ્વેલરીની નિકાસમાં વધારો થવાની અપેક્ષા રાખવામાં આવે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
ઈરાન તણાવથી IPO બજાર ઠપ : રૂ.3 લાખ કરોડથી વધુના ઇશ્યૂ અટવાયા | IPO market stalled due to Iran tensio…

ઈરાન તણાવથી IPO બજાર ઠપ : રૂ.3 લાખ કરોડથી વધુના ઇશ્યૂ અટવાયા | IPO market stalled due to Iran tensio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

માર્કેટ અપડેટ: સોના-ચાંદીમાં તેજીનો ઝળકાટ અને શેરબજારમાં આગેકૂચ, રોકાણકારો ખુશખુશાલ | Market Live Up…

માર્કેટ અપડેટ: સોના-ચાંદીમાં તેજીનો ઝળકાટ અને શેરબજારમાં આગેકૂચ, રોકાણકારો ખુશખુશાલ | Market Live Up…

સાવધાન! પારો 40 ડિગ્રીને પાર જશે, ગુજરાત સહિત 12 રાજ્યોમાં ‘લૂ’નું એલર્ટ; અહીં થશે વરસાદ | IMD Heatw…

સાવધાન! પારો 40 ડિગ્રીને પાર જશે, ગુજરાત સહિત 12 રાજ્યોમાં ‘લૂ’નું એલર્ટ; અહીં થશે વરસાદ | IMD Heatw…

ધારૃકા ગામે ચોર હોવાની શંકાએ યુવકો પર હુમલો | Youths attacked on suspicion of being thieves in Dharu…

ધારૃકા ગામે ચોર હોવાની શંકાએ યુવકો પર હુમલો | Youths attacked on suspicion of being thieves in Dharu…

કુંભારવાડામાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો, 2 લોકોને ઇજા | Stone pelting between 2 groups in Kumbharwada 2 …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
માર્કેટ અપડેટ: સોના-ચાંદીમાં તેજીનો ઝળકાટ અને શેરબજારમાં આગેકૂચ, રોકાણકારો ખુશખુશાલ | Market Live Up…
GUJARAT

Stock Market and MCX Price Updates : આજે ભારતીય શેર બજાર અને સોના-ચાંદી માર્કેટમાં સાર્વત્રિક તેજી જોવા મળી રહી છે....

Read more

સાવધાન! પારો 40 ડિગ્રીને પાર જશે, ગુજરાત સહિત 12 રાજ્યોમાં ‘લૂ’નું એલર્ટ; અહીં થશે વરસાદ | IMD Heatw…

ધારૃકા ગામે ચોર હોવાની શંકાએ યુવકો પર હુમલો | Youths attacked on suspicion of being thieves in Dharu…

કુંભારવાડામાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો, 2 લોકોને ઇજા | Stone pelting between 2 groups in Kumbharwada 2 …

ઘોઘામાં ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો | Man caught betting online on cricket matche…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In