• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જિલ્લાની 3 પાલિકાની 18 બેઠક બિનહરીફ, 78 સીટ પર ચૂંટણી થશે | 18 seats of 3 municipalities in the dist…

satyasamachar by satyasamachar
April 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જિલ્લાની 3 પાલિકાની 18 બેઠક બિનહરીફ, 78 સીટ પર ચૂંટણી થશે | 18 seats of 3 municipalities in the dist…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ધારી પત્રકાર સંઘ – રાજકીય આગેવાનો – સામાજીક આગેવાનો પહોંચ્યા રજુઆત કરવા

સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.7000નો ઘટાડો: ક્રૂડતેલમાં પીછેહટ

હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં | Ritabrata will remain the leader…

Load More

અપક્ષ સહિત ૧૮૯ ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામશે ૬

પાલિતાણા ન.પા.માં ૮, મહુવા ન.પા.માં ૬ અને વલ્લભીપુર ન.પા.માં ૦૪ સીટ ભાજપની જોળીમાં

ભાવનગર- ભાવનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ૧૮ બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે. પહેલેથી હાર ભાળી ગયેલા હરીફ ઉમેદવારોની ચૂંટણી લડવામાં પાછીપાનીથી ભાજપના ઉમેદવારોની જોળીમાં જીત આવી ગઈ છે.

પાલિતાણા નગરપાલિકાના ૯ વોર્ડની ૩૬ બેઠક, મહુવા ન.પા.ના ૯ વોર્ડની ૩૬ અને વલ્લભીપુર ન.પા.ના ૬ વોર્ડની ૨૪ મળી કુલ ૯૬ બેઠક માટે ચૂંટણી જાહેર કરાઈ છે. તેમાં ૨૭૮ ઉમેદવારે ૨૯૨ ફોર્મ ભર્યા હતા. ત્યારબાદ ફોર્મ ચકાસણીમાં ત્રણેય ન.પા.માં કુલ ૭૬ ફોર્મ અમાન્ય ઠર્યા હતા અને ગઈકાલે ૧૫મીએ ૯ ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ત્રણ પાલિકાની ચૂંટણીનું અંતિમ ચિત્ર સામે આવ્યું હતું. ૯૬ પૈકીની ૧૮ બેઠક બિનહરીફ થતાં હવે ૨૬મીએ ૭૮ સીટ ઉપર ચૂંટણી થશે. આ ૭૮ બેઠક પર કબજો કરવા માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ભારતનો સામ્યવાદી પક્ષ (માર્કસવાદી) અને અપક્ષના છ મળી ૧૮૯ ઉમેદવાર એડીચોટીનું જોર લગાવશે. મતદાનને આડે માત્ર ૯ દિવસ જ બાકી રહ્યા હોય, હાલ તમામ ઉમેદવારો, પક્ષો, કાર્યકરો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થઈ ગયા છે.

પાલિતાણામાં ચૂંટણી લડયાં વિના ભાજપના આઠ ઉમેદવાર જીત્યા

પાલિતાણા ન.પા.ના ૯ વોર્ડની ૩૬ બેઠક પૈકી આઠ બેઠક ભાજપે બિનહરીફ કરી લીધી છે. જેમાં પાંચ મહિલા ઉમેદવારો અને ત્રણ પુરૃષ ઉમેદવાર ચૂંટણી લડયાં વિના જ જીતી ગયા છે. વોર્ડ નં.૧માં કિરણબેન ગોવિંદભાઈ કુકડેજા, આરીફાબેન અલારખભાઈ નાઝા, વોર્ડ નં.૨માં કોમલબેન કેતનભાઈ પરમાર, રેખાબેન મહેન્દ્રભાઈ મારૃ, જયપાલસિંહ હરદેવસિંહ ગોહિલ અને તુષારભાઈ નાગજીભાઈ બારડની પેનલ બિનહરીફ થઈ છે. વોર્ડ નં.૬માં કુંજલબેન કાનજીભાઈ બારૈયા અને વોર્ડ નં.૯માં વિક્રમભાઈ ભગવાનભાઈ આલગોતરને બિનહરીફ જાહેર કરાયા છે.

મહુવામાં ભાજપના છ મહિલા ઉમેદવાર બિનહરીફ

મહુવા નગરપાલિકાના વોર્ડ નં.૬માં ચાંદનીબેન અશોકભાઈ મહેતા અને જીલુબેન જશુભાઈ શિયાળ, વોર્ડ નં.૭માં કુસુમબેન રાજેન્દ્રસિંહ ગોહિલ અને નિલમબેન નિલેશભાઈ ગોહિલ તેમજ વોર્ડ નં.૯માં મધુબેન બાબુભાઈ ગુજરિયા અને જાગૃતિબેન વિશાલભાઈ ચોસલા બિનહરીફ જાહેર થયા છે. આ ત્રણેય વોર્ડમાં હવે બે-બે બેઠક જીતવા ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામશે.

વલ્લભીપુરમાં ભાજપની પેનલ વિજેતા

વલ્લભીપુર ન.પા.ના વોર્ડ નં.૩ ઉપર ભાજપે કબજો જમાવી લીધો છે. વોર્ડ નં.૩માં ભાજપના નીઘલબેન વિશ્વરાજસિંહ પરમાર, સીમાબેન હિરેનગિરિ ગોસાઈ,  દીપકકુમાર લાભુભાઈ સોલંકી અને સંજયકુમાર હરજીવનભાઈ ભાલાણીની પેનલ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે.

Next Post
લીલાસર્કલ આલેખ કોમ્પ્લેક્ષમાં લાગેલી આગ હોસ્પિટલમાં પ્રસરતા દોડધામ | Fire breaks out in Leelasarkal …

લીલાસર્કલ આલેખ કોમ્પ્લેક્ષમાં લાગેલી આગ હોસ્પિટલમાં પ્રસરતા દોડધામ | Fire breaks out in Leelasarkal ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ધારી પત્રકાર સંઘ – રાજકીય આગેવાનો – સામાજીક આગેવાનો પહોંચ્યા રજુઆત કરવા

ધારી પત્રકાર સંઘ – રાજકીય આગેવાનો – સામાજીક આગેવાનો પહોંચ્યા રજુઆત કરવા

સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.7000નો ઘટાડો: ક્રૂડતેલમાં પીછેહટ

સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.7000નો ઘટાડો: ક્રૂડતેલમાં પીછેહટ

હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં | Ritabrata will remain the leader…

હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં | Ritabrata will remain the leader…

સળંગ પાંચમાં દિવસે તેજી : સેન્સેક્સ 254 પોઈન્ટ વધીને 77409 | Rising for the fifth consecutive day: S…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ધારી પત્રકાર સંઘ – રાજકીય આગેવાનો – સામાજીક આગેવાનો પહોંચ્યા રજુઆત કરવા
GUJARAT

મિશન બ્રોડગેજ સુવિધા અંતર્ગત અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ ને લેખિત મૌખિક રજુઆતો – સારા પરિણામ માટે વધુ એક ડગલું અમરેલી...

Read more

સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.7000નો ઘટાડો: ક્રૂડતેલમાં પીછેહટ

હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં | Ritabrata will remain the leader…

સળંગ પાંચમાં દિવસે તેજી : સેન્સેક્સ 254 પોઈન્ટ વધીને 77409 | Rising for the fifth consecutive day: S…

એબિકલ ઇન્કના વડા વિકાસ ગર્ગ પરિવારની રૂ. 930 કરોડની સંપત્તિ ટાંચમાં | Abical Inc head Vikas Garg’s f…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In