• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

લીલાસર્કલ આલેખ કોમ્પ્લેક્ષમાં લાગેલી આગ હોસ્પિટલમાં પ્રસરતા દોડધામ | Fire breaks out in Leelasarkal …

satyasamachar by satyasamachar
April 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
લીલાસર્કલ આલેખ કોમ્પ્લેક્ષમાં લાગેલી આગ હોસ્પિટલમાં પ્રસરતા દોડધામ | Fire breaks out in Leelasarkal …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આરટીઈના 3 રાઉન્ડના અંતે શહેર-જિલ્લામાં 28 સીટો બાકી

મુખ્યમંત્રી શિવકુમારે ભાજપનો ખેલ પાડી દીધો, કર્ણાટકમાં ક્રોસ વોટિંગ કરાવી 5 બેઠકો જીતી | Karnataka M…

ધંધુકા નગરપાલિકામાં જન્મ મરણના દાખલા મેળવવામાં લોકોને હાલાકી | People face trouble in getting birth …

Load More

હોસ્પિટલમાં એડમિટ ૧૨ દર્દીઓનું રેસક્યૂ કરી અન્યત્ર રિફર કરાયા

ફાયર વિભાગે આશરે બે કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી, મોટી દુર્ઘટના ટળી

ભાવનગર –  શહેરના લીલાસર્કલ વિસ્તારમાં આવેલા આલેખ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં બપોરના ૪ કલાકના અરસામાં અગમ્ય કારણસર આગ લાગી હતી, જે કોમ્પ્લેક્ષમાં આવેલી સદવિચાર હોસ્પિટલમાં પ્રસરી હતી. બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ટીમો ઘટના સ્થળે પહોંચી ૧૨ દર્દીઓનું રેસ્ક્યૂ કરી અન્યત્ર ખસેડી બે કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે આ બનાવમાં મોટી દુર્ઘટના ટળી છે.

શહેરના લીલાસર્કલ વિસ્તારમાં આવેલા આલેખ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આજે બપોરના ૪ કલાકના અરસમાં આગ ભભૂકી ઉઠી હતી. જે કોમ્પ્લેક્ષમાં આવેલી સદવિચાર હોસ્પિટલમાં પ્રસરતા દોડધામ મચી હતી. બનાવની જાણ ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગને કરતા ફાયર વિભાગની હેડ અને પૂર્વ ઝોનલ કચેરીમાંથી કુલ ૪ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં આગના કારણે હોસ્પિટલમાં ધુમાડો પ્રસરેલો હોય ફાયરની ટીમો દ્વારા હોસ્પિટલમાં એડમિટ ૧૦થી ૧૨ દર્દીઓનું રેસ્ક્યૂ કરી અન્યત્ર ખસેડયા હતા અને આશરે ૨૬ હજાર લીટર પાણીનો છંટકાવ કરી હોસ્પિટલમાં ધુમાડાનું વેન્ટીલેશન કરી બે કલાકની જહેમત બાદ આગને સંપૂર્ણ કાબુમાં લીધી હતી. આગના કારણે બેઝમેન્ટમાં પાર્ક થયેલા અમુક વાહનોને પણ નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. સદ્નસીબે સમયસર આગ કાબુમાં આવી જતાં મોટી દુર્ઘટના ટળી હતી. આલેખ કોમ્પ્લેક્સમાં હોસ્પિટલ ઉપરાંત લાઈબ્રેરી અને કોચિંગ ક્લાસિસ પણ આવેલા હોય આગની ઘટનાથી દોડધામ મચી હતી. જોકે આગનું કારણ સામે આવ્યું નથી.

Next Post
શામળદાસ કોલેજ પાસે બનાવેલ નવો ગેટ બંધ રહેતા રાહદારીઓને અડચણ | New gate near Shamaldas College closed…

શામળદાસ કોલેજ પાસે બનાવેલ નવો ગેટ બંધ રહેતા રાહદારીઓને અડચણ | New gate near Shamaldas College closed...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આરટીઈના 3 રાઉન્ડના અંતે શહેર-જિલ્લામાં 28 સીટો બાકી

આરટીઈના 3 રાઉન્ડના અંતે શહેર-જિલ્લામાં 28 સીટો બાકી

મુખ્યમંત્રી શિવકુમારે ભાજપનો ખેલ પાડી દીધો, કર્ણાટકમાં ક્રોસ વોટિંગ કરાવી 5 બેઠકો જીતી | Karnataka M…

મુખ્યમંત્રી શિવકુમારે ભાજપનો ખેલ પાડી દીધો, કર્ણાટકમાં ક્રોસ વોટિંગ કરાવી 5 બેઠકો જીતી | Karnataka M…

ધંધુકા નગરપાલિકામાં જન્મ મરણના દાખલા મેળવવામાં લોકોને હાલાકી | People face trouble in getting birth …

ધંધુકા નગરપાલિકામાં જન્મ મરણના દાખલા મેળવવામાં લોકોને હાલાકી | People face trouble in getting birth …

NSE IPOની તૈયારી : LIC, SBI સહિતના શેરધારકો માલામાલ બનશે | Preparation of NSE IPO : Shareholders inc…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
આરટીઈના 3 રાઉન્ડના અંતે શહેર-જિલ્લામાં 28 સીટો બાકી
GUJARAT

આરટીઈના 3 રાઉન્ડના અંતે શહેર-જિલ્લામાં 28 સીટો બાકી

શહેરમાં ૧૧૧૧ અને જિલ્લામાં ૮૩૧ એડમિશન કન્ફોર્મ પ્રવેશ પ્રક્રિયાના સળંગ ત્રણ રાઉન્ડ બાદ વધારાના ચોથા રાઉન્ડમાં સ્કુલ ચેન્જ માટે તા....

Read more

મુખ્યમંત્રી શિવકુમારે ભાજપનો ખેલ પાડી દીધો, કર્ણાટકમાં ક્રોસ વોટિંગ કરાવી 5 બેઠકો જીતી | Karnataka M…

ધંધુકા નગરપાલિકામાં જન્મ મરણના દાખલા મેળવવામાં લોકોને હાલાકી | People face trouble in getting birth …

NSE IPOની તૈયારી : LIC, SBI સહિતના શેરધારકો માલામાલ બનશે | Preparation of NSE IPO : Shareholders inc…

મેડિકલ કોલેજના 6 સિનિયર તબીબોએ 13 જુનિયર ડોક્ટરોનું રેગિંગ કરતા ચકચાર | 6 senior doctors of Bhavnaga…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In