• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

થરાદમાં ઓનલાઇન ટ્રેડિંગના શંકાસ્પદ નેટવર્કનો પર્દાફાશ, પોલીસે માત્ર ‘જાણવા જોગ’ ફરિયાદ નોંધી હોવાનો …

satyasamachar by satyasamachar
April 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
થરાદમાં ઓનલાઇન ટ્રેડિંગના શંકાસ્પદ નેટવર્કનો પર્દાફાશ, પોલીસે માત્ર ‘જાણવા જોગ’ ફરિયાદ નોંધી હોવાનો …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમરેલી: માતાની નજર સામે બે બાળકોના નદીમાં ડૂબી જવાથી મોત | Two Brothers Drown in River While Mother …

ખેડામાં લવજેહાદ: સગીરા પર 9 શખસોએ આચર્યું દુષ્કર્મ, વીડિયો ઉતારી વાઈરલ કરવાની આપી ધમકી, 8ની ધરપકડ | …

ટ્રેનોના કોચમાં પાણીની ફરિયાદો ટાળવા કેમેરા મૂકાયા | Cameras installed in train coaches to avoid wat…

Load More

Tharad Online Trading Racket: થરાદ પંથકમાં ઓનલાઇન ટ્રેડિંગના શંકાસ્પદ નેટવર્કનો પર્દાફાશ થતા ચકચાર મચી ગઈ છે. થરાદ પોલીસે બાતમીના આધારે મલુપુર રોડ પર આવેલી કૃષ્ણનગર સોસાયટીમાં એક મકાનમાં દરોડો પાડી લેપટોપ, મોબાઈલ અને ડેબિટ કાર્ડ સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે. બીજી તરફ, પોલીસે માત્ર ‘જાણવા જોગ’ ફરિયાદ નોંધી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.

થરાદમાં ઓનલાઇન ટ્રેડિંગના શંકાસ્પદ નેટવર્કનો પર્દાફાશ

પોલીસની પ્રાથમિક માહિતી મુજબ, થરાદના મલુપુર રોડ પર આવેલી કૃષ્ણનગર સોસાયટીના એક રહેણાંક મકાનમાં ગત 15 એપ્રિલ, 2026 હાઈટેક સાધનો સાથે ઓનલાઇન ટ્રેડિંગની શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી હતી. થરાદ પોલીસે અહીં દરોડો પાડતા ઘટનાસ્થળેથી કોમ્પ્યુટર, લેપટોપ, કેમેરા, નેટવર્ક ઉપકરણો અને મોટી સંખ્યામાં ડેબિટ કાર્ડ મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ. 10,69,100નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: VIDEO | ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માગ સાથે થરાદ પ્રાંત અધિકારીની કચેરીએ કોંગ્રેસનો હલ્લાબોલ

પોલીસે માત્ર ‘જાણવા જોગ’ ફરિયાદ નોંધી હોવાનો આક્ષેપ

થરાદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે PSIએ તપાસ શરૂ કરી હતી. દરોડાના બીજા દિવસે આટલો મોટો મુદ્દામાલ જપ્ત થયો હોવા છતાં મામલો માત્ર ‘જાણવા જોગ’ તરીકે નોંધાતા સ્થાનિકોમાં અનેક સવાલો સાથે ચર્ચા થઈ રહી છે.

જેમાં પોલીસની કામગીરી મામલે પંથકમાં ચર્ચા થઈ રહી છે કે, ‘દાળમાં કંઈક કાળુ રંધાઈ રહ્યું છે. ઘટનાના બીજા દિવસે મામલો માત્ર જાણવા જોગનો જ બહાર આવતા અનેક શંકાઓ ઊભી થઈ છે.’

Next Post
ચૂંટણી ટાણે જનતાનો ‘પાવર’: અમદાવાદમાં પ્રચાર કરવા નીકળેલા ભાજપના નેતાઓને લોકોએ તગેડી મૂક્યા, જુઓ વાઈ…

ચૂંટણી ટાણે જનતાનો 'પાવર': અમદાવાદમાં પ્રચાર કરવા નીકળેલા ભાજપના નેતાઓને લોકોએ તગેડી મૂક્યા, જુઓ વાઈ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમરેલી: માતાની નજર સામે બે બાળકોના નદીમાં ડૂબી જવાથી મોત | Two Brothers Drown in River While Mother …

અમરેલી: માતાની નજર સામે બે બાળકોના નદીમાં ડૂબી જવાથી મોત | Two Brothers Drown in River While Mother …

ખેડામાં લવજેહાદ: સગીરા પર 9 શખસોએ આચર્યું દુષ્કર્મ, વીડિયો ઉતારી વાઈરલ કરવાની આપી ધમકી, 8ની ધરપકડ | …

ખેડામાં લવજેહાદ: સગીરા પર 9 શખસોએ આચર્યું દુષ્કર્મ, વીડિયો ઉતારી વાઈરલ કરવાની આપી ધમકી, 8ની ધરપકડ | …

ટ્રેનોના કોચમાં પાણીની ફરિયાદો ટાળવા કેમેરા મૂકાયા | Cameras installed in train coaches to avoid wat…

ટ્રેનોના કોચમાં પાણીની ફરિયાદો ટાળવા કેમેરા મૂકાયા | Cameras installed in train coaches to avoid wat…

હોર્મુઝ જળમાર્ગ ખુલ્યો… સમાચાર આવતાં જ બદલાયું ઘણું બધું ! ભારત માટે આવી 3 ગુડ ન્યૂઝ | Strait of H…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
અમરેલી: માતાની નજર સામે બે બાળકોના નદીમાં ડૂબી જવાથી મોત | Two Brothers Drown in River While Mother …
GUJARAT

Amreli News : અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભૂંડણી ગામે આજે(17 એપ્રિલ) એક હૃદયદ્રાવક દુર્ઘટના ઘટી છે. જેમાં નદી કિનારે કપડાં...

Read more

ખેડામાં લવજેહાદ: સગીરા પર 9 શખસોએ આચર્યું દુષ્કર્મ, વીડિયો ઉતારી વાઈરલ કરવાની આપી ધમકી, 8ની ધરપકડ | …

ટ્રેનોના કોચમાં પાણીની ફરિયાદો ટાળવા કેમેરા મૂકાયા | Cameras installed in train coaches to avoid wat…

હોર્મુઝ જળમાર્ગ ખુલ્યો… સમાચાર આવતાં જ બદલાયું ઘણું બધું ! ભારત માટે આવી 3 ગુડ ન્યૂઝ | Strait of H…

BIG NEWS: લોકસભામાં મહિલા અનામત સંશોધન બિલ ‘નાપાસ’, બહુમતી ના મળી, તરફેણમાં 298 અને વિરૂદ્ધમાં 230 મ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In