• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચૂંટણી ટાણે જનતાનો ‘પાવર’: અમદાવાદમાં પ્રચાર કરવા નીકળેલા ભાજપના નેતાઓને લોકોએ તગેડી મૂક્યા, જુઓ વાઈ…

satyasamachar by satyasamachar
April 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ચૂંટણી ટાણે જનતાનો ‘પાવર’: અમદાવાદમાં પ્રચાર કરવા નીકળેલા ભાજપના નેતાઓને લોકોએ તગેડી મૂક્યા, જુઓ વાઈ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

NEET પેપર લીક મામલે અમદાવાદ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, 3 આરોપીઓ પકડ્યા | Ahmedabad Police Crack …

ભાજપ સરકારની નીતિઓ સામે કોંગ્રેસનો મોરચો: આજે અમદાવાદથી ગાંધીનગર સુધી 1111 ટ્રેક્ટરો સાથે ખેડૂતોની ર…

અમદાવાદ: ધોળકાના કોઠ ગામે લૂંટારૂઓએ દંપતીને બંધક બનાવી લાખોની લૂંટ મચાવી, સીસીટીવી તોડ્યા | Masked R…

Load More

Ahmedabad News : ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે નેતાઓ મતોની  માગ સાથે જોળી ફેલાવીને જનતાના દ્વારે પહોંચી રહ્યા છે, પરંતુ જનતા હવે માત્ર આશ્વાસનોથી સંતોષ માનવા તૈયાર નથી. અમદાવાદના અસારવા અને વાસણા વિસ્તારમાં પ્રચાર માટે નીકળેલા ભાજપના ઉમેદવારો અને પૂર્વ કોર્પોરેટરોને સ્થાનિકોના ઉગ્ર આક્રોશનો સામનો કરવો પડ્યો છે.

અસારવા: ‘તમને અહીં આવતા શરમ આવવી જોઈએ’

અસારવા વોર્ડની ઓમનગર અને કિસ્મત સોસાયટીમાં જ્યારે ભાજપનું ‘લશ્કર’ પ્રચાર માટે પહોંચ્યું, ત્યારે રહીશોનો પિત્તો ગયો હતો. છેલ્લા 6 મહિનાથી ગટરના ગંદા પાણીની સમસ્યાથી ઝઝૂમતી જનતાએ નેતાઓને સોસાયટીમાં ઘૂસવા જ ન દીધા. સ્થાનિકોનો આરોપ છે કે જ્યારે બાળકો ઝાડા-ઉલ્ટીના ખાટલે હતા અને બોર્ડની પરીક્ષાઓ ચાલતી હતી, ત્યારે કોઈ નેતા ડોકાયું નહોતું.

રહીશોએ રોષ ઠાલવતા કહ્યું કે, પૂર્વ કોર્પોરેટર અનુબેન પટેલે અગાઉ ફોન પર ‘તમારા વોટની જરૂર નથી’ તેવો અહંકાર બતાવ્યો હતો, તો હવે કયા મોઢે વોટ માંગવા આવ્યા છો? ‘ભાજપ ભગાવો’ના નારા સામે કાર્યકર્તાઓએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવી બચાવનો પ્રયાસ કર્યો હતો, પણ લોકોની વેદના આગળ નેતાઓનું જોર ચાલ્યું નહીં.

વાસણા: ‘ધીરે બોલ…’ કહેતા નેતાને જનતાએ બતાવી દીધો અરીસો

બીજી તરફ વાસણા વિસ્તારમાં પણ ભાજપના ઉમેદવાર મેહુલ શાહને લોકોએ ઘેરી લીધા હતા. વર્ષોથી ડ્રેનેજ અને પાણીની સુવિધા માટે વલખા મારતા લોકોએ જ્યારે સવાલો પૂછ્યા, ત્યારે નેતાએ નમ્રતા દાખવવાને બદલે પાવર બતાવતા કહ્યું કે, “તુ પહેલા ધીરે બોલ મને સંભળાય છે, શાંતિથી વાત કર.” નેતાનો આવો મિજાજ જોઈ લોકો વધુ ભડક્યા હતા અને નેતાની બોલતી બંધ કરી દીધી હતી. જ્યારે લોકોએ વીડિયો ઉતારવાનું શરૂ કર્યું ત્યારે નેતાજી ‘વીડિયો ન ઉતારીશ’ કહીને બચતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: છોટા ઉદેપુરમાં મનીષાબહેન વકીલને લોકોએ ઘેર્યા, મંત્રીએ કહ્યું- ગાંધીનગર સુધી રજૂઆત કરીશું

સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ

અમદાવાદના આ બંને વિસ્તારોમાં નેતાઓ અને જનતા વચ્ચે થયેલી આ તડાફડીના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. શું આ જનતાનો સ્પષ્ટ સંકેત છે કે “કામ નથી કર્યું, તો મત પણ નહીં?.”

Next Post
ચૂંટણી પહેલા પંચમહાલ ભાજપે 17 કાર્યકરોને 5 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ …

ચૂંટણી પહેલા પંચમહાલ ભાજપે 17 કાર્યકરોને 5 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

NEET પેપર લીક મામલે અમદાવાદ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, 3 આરોપીઓ પકડ્યા | Ahmedabad Police Crack …

NEET પેપર લીક મામલે અમદાવાદ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, 3 આરોપીઓ પકડ્યા | Ahmedabad Police Crack …

ભાજપ સરકારની નીતિઓ સામે કોંગ્રેસનો મોરચો: આજે અમદાવાદથી ગાંધીનગર સુધી 1111 ટ્રેક્ટરો સાથે ખેડૂતોની ર…

ભાજપ સરકારની નીતિઓ સામે કોંગ્રેસનો મોરચો: આજે અમદાવાદથી ગાંધીનગર સુધી 1111 ટ્રેક્ટરો સાથે ખેડૂતોની ર…

અમદાવાદ: ધોળકાના કોઠ ગામે લૂંટારૂઓએ દંપતીને બંધક બનાવી લાખોની લૂંટ મચાવી, સીસીટીવી તોડ્યા | Masked R…

અમદાવાદ: ધોળકાના કોઠ ગામે લૂંટારૂઓએ દંપતીને બંધક બનાવી લાખોની લૂંટ મચાવી, સીસીટીવી તોડ્યા | Masked R…

‘મને કહેશો તો હું ધારાસભ્ય પદેથી અત્યારે જ રાજીનામું ધરી દઈશ..’ ભાજપ MLA ભગા બારડ જૂથબંધી સામે હાર્ય…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
NEET પેપર લીક મામલે અમદાવાદ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, 3 આરોપીઓ પકડ્યા | Ahmedabad Police Crack …
GUJARAT

NEET Exam Scam: નેશનલ એલિજિબિલિટી ઍન્ડ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) પરીક્ષામાં ગેરરીતિ અને વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી આચરવાના આંતરરાજ્ય રેકેટનો અમદાવાદ સાયબર...

Read more

ભાજપ સરકારની નીતિઓ સામે કોંગ્રેસનો મોરચો: આજે અમદાવાદથી ગાંધીનગર સુધી 1111 ટ્રેક્ટરો સાથે ખેડૂતોની ર…

અમદાવાદ: ધોળકાના કોઠ ગામે લૂંટારૂઓએ દંપતીને બંધક બનાવી લાખોની લૂંટ મચાવી, સીસીટીવી તોડ્યા | Masked R…

‘મને કહેશો તો હું ધારાસભ્ય પદેથી અત્યારે જ રાજીનામું ધરી દઈશ..’ ભાજપ MLA ભગા બારડ જૂથબંધી સામે હાર્ય…

અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરારથી ભારતને લાગશે ‘જેકપોટ’, સામાન્ય નાગરિકોને થશે મોટો ફાયદો | US Iran Pe…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In