• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સેન્સેક્સ 505 પોઈન્ટ વધીને 78494 | Sensex rises 505 points to 78 494

satyasamachar by satyasamachar
April 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સેન્સેક્સ 505 પોઈન્ટ વધીને 78494 | Sensex rises 505 points to 78 494
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

૧.૨૫ કરોડની સામે ૧.૨૭ કરોડ ચૂકવી દેવા છતાંય વ્યાજખોરની ધમકી | Despite paying Rs 1 27 crore against R…

૧.૨૫ કરોડની સામે ૧.૨૭ કરોડ ચૂકવી દેવા છતાંય વ્યાજખોરની ધમકી | Despite paying Rs 1 27 crore against R…

દંખેડા-વાઘોડિયારોડ પર ડમ્પરે બાઇકને ટક્કર મારતા પતિ તેમજ પત્નીનું કરૃણ મોત | husband and wife dead i…

દંખેડા-વાઘોડિયારોડ પર ડમ્પરે બાઇકને ટક્કર મારતા પતિ તેમજ પત્નીનું કરૃણ મોત | husband and wife dead i…

ટેન્સાઇલ કંપનીના કેસમાં ફરાર આરોપીઓેને પકડવા ઠેર – ઠેર દરોડા | Raids conducted at various places to …

ટેન્સાઇલ કંપનીના કેસમાં ફરાર આરોપીઓેને પકડવા ઠેર – ઠેર દરોડા | Raids conducted at various places to …

Load More

ઈરાન મોટાભાગની શરતો માનવા તૈયાર થયાના ટ્રમ્પના દાવાએ ફોરેન ફંડોની ખરીદીની હેટ્રિક 

મુંબઈ : ઈરાન પોતાનું યુરેનિયમ અમેરિકાને સોંપવા તૈયાર હોવા સહિતની મોટાભાગની શરતો માનવા તૈયાર થઈ ગયાના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાએ અને લેબનોન તેમ જ ઈઝરાયેલ વચ્ચે પણ ૧૦ દિવસનો યુદ્વ વિરામ જાહેર થતાં વેસ્ટ એશીયામાં યુદ્વનો અંત આવવાની અપેક્ષાએ આજે વૈશ્વિક બજારોમાં રિકવરી સાથે ભારતીય શેર બજારોમાં પણ સપ્તાહના અંતે ફંડો ફરી તેજીમાં આવ્યા હતા. યુદ્વના  અંતના સંકેતે વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવ ઘટાડા તરફી થવા સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકોને ડોલરની સ્પોટ ખરીદી અટકાવવા સૂચના આપ્યાના અહેવાલ અને ગોલ્ડની આયાતના ઓર્ડરો રિઝર્વ બેંકે અટકાવ્યાના અહેવાલ વચ્ચે અમેરિકી ડોલર સામે રૂપિયો સાધારણ મજબૂત થયો હતો. કોર્પોરેટ પરિણામો એકંદર સાધારણથી નબળા જાહેર થઈ રહ્યા હોઈ આઈટી શેરોમાં સાવચેતીમાં  હળવા થવાનું માનસ રહ્યું હતું. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો પણ છેલ્લા સળંગ ત્રીજા દિવસે શેરોમાં કેશમાં નેટ ખરીદદાર બની આજે ફરી ફંડોની એફએમસીજી, કેપિટલ ગુડઝ-પાવર, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ-માઈનીંગ, હેલ્થકેર,  ઓઈલ-ગેસ, બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ શેરોમાં ખરીદી રહી હતી. સેન્સેક્સ ૫૦૪.૮૬ પોઈન્ટ વધીને ૭૮૪૯૩.૫૪ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૫૬.૮૦ પોઈન્ટ વધીને ૨૪૩૫૩.૫૫ બંધ રહ્યા હતા.

એફએમસીજી શેરોમાં ફરી ફંડો તેજીમાં આવ્યા : હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે, એડીએફ ફૂડ્સ ઉછળ્યા

અલનીનોના કારણે આ વર્ષે ચોમાસું સામાન્યથી નબળું રહેવાના અંદાજો વચ્ચે ઈરાન યુદ્વ અંતની શકયતાએ ફરી ક્રુડ ઓઈલની આયાત પૂર્વવત થવાની અને ફુગાવા પર અંકુશ મેળવી શકવાની શકયતાએ આજે એફએમસીજી શેરોમાં પણ ફંડો ફરી તેજીમાં આવ્યા હતા. હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૧૦૧.૬૫ વધીને રૂ.૨૨૪૧.૧૦, નેસ્લે ઈન્ડિયા રૂ.૨૭.૧૦ વધીને રૂ.૧૨૮૫.૬૫, એડીએફ ફૂડ્સ રૂ.૨૯.૮૦ વધીને રૂ.૨૨૫.૯૫, બજાજ કન્ઝયુમર રૂ.૪૨ વધીને રૂ.૪૭૦.૪૫, વીએસટી ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૩.૫૦ વધીને રૂ.૨૬૫.૧૦, ક્યુપીડ રૂ.૭.૧૮ વધીને રૂ.૧૦૨.૬૮, કોલગેટ પામોલીવ રૂ.૧૨૮.૧૦ વધીને રૂ.૨૧૦૬.૨૦, ગ્લોબસ સ્પિરીટ રૂ.૫૯.૭૦ વધીને રૂ.૧૦૧૪.૦૫, ઈમામી રૂ.૨૫.૫૦ વધીને રૂ.૪૫૧.૪૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૪૬૦.૭૦ પોઈન્ટ વધીને ૧૮૩૮૩.૬૮ બંધ રહ્યો હતો.

મેટલ-માઈનીંગ શેરોમાં લોઈડ્સ મેટલ, જિન્દાલ સ્ટીલ, એનએમડીસી, નાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલમાં તેજી

એલ્યુમીનિયમ સહિત મેટલની માંગમાં ફરી ઝડપી વધારો થઈ રહ્યાના અહેવાલો અને વિશ્વબજારમાં તેજીના કરંટે આજે ફંડોએ મેટલ-માઈનીંગ શેરોમાં વધુ વેલ્યુબાઈંગ કર્યું હતું. લોઈડ્સ મેટલ રૂ.૬૫.૭૫ વધીને રૂ.૧૬૨૨.૭૦, જિન્દાલ સ્ટીલ રૂ.૪૫.૬૫ વધીને રૂ.૧૨૬૯.૫૦, એનએમડીસી રૂ.૨.૬૦ વધીને રૂ.૮૯.૭૮, એપીએલ અપોલો રૂ.૫૯.૯૦ વધીને રૂ.૨૧૦૫.૪૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૨૪.૩૫ વધીને રૂ.૧૨૩૯.૯૦, નાલ્કો રૂ.૫.૯૫ વધીને રૂ.૪૩૮.૭૦, સેઈલ રૂ.૧.૯૫ વધીને રૂ.૧૭૩.૫૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૪૬૬.૨૭ પોઈન્ટ વધીને ૪૨૪૧૬.૧૯ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સની ૧૬૩૨ પોઈન્ટની છલાંગ : કાર્બોરેન્ડમ, ઝેનટેક, સુઝલોન, કોચીન શીપમાં તેજી

યુદ્વના અંતની અપેક્ષાએ પાવર-કેપિટલ ગુડઝ કંપનીઓ માટે મિડલ ઈસ્ટમાં બિઝનેસની મોટી તકો ખુલવાની અપેક્ષાએ શેરોમાં ફંડોની આક્રમક ખરીદી થઈ હતી. કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૫૬.૩૦ વધીને રૂ.૯૩૯.૯૫, ઝેનટેક રૂ.૮૮.૬૦ વધીને રૂ.૧૬૧૪.૩૫, સુઝલોન રૂ.૨.૬૮ વધીને રૂ.૫૨.૯૪, કોચીન શિપ રૂ.૬૫.૯૫ વધીને રૂ.૧૫૬૧.૪૫, કેઈઆઈ રૂ.૧૯૦.૬૦ વધીને રૂ.૪૮૪૧.૧૦, સિમેન્સ રૂ.૧૪૨.૧૦ વધીને રૂ.૩૭૦૬.૫૫, પોલીકેબ રૂ.૨૮૪.૫૦ વધીને રૂ.૮૧૮૪.૯૫, પ્રીમિયમ એનજીૅ રૂ.૩૫.૪૦ વધીને રૂ.૧૦૩૭.૪૫, સીજી પાવર રૂ.૧૯.૦૫ વધીને રૂ.૭૭૪.૮૫, ભેલ રૂ.૭.૬૫ વધીને રૂ.૩૧૬.૭૦, પાવર ઈન્ડિયા રૂ.૬૬૯.૭૦ વધીને રૂ.૨૮,૯૨૦, એસ્ટ્રલ રૂ.૩૪.૦૫ વધીને રૂ.૧૬૧૨.૮૫, મઝગાંવ ડોક રૂ.૫૪.૩૦ વધીને રૂ.૨૬૧૮.૩૦, એબીબી ઈન્ડિયા રૂ.૧૪૨.૩૫ વધીને રૂ.૭૦૨૯.૯૫, કમિન્સ ઈન્ડિયા રૂ.૧૦૨.૭૦ વધીને રૂ.૫૧૪૧.૭૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૬૩૨.૩૬ પોઈન્ટ વધીને ૭૬૧૧૨.૨૧ બંધ રહ્યો હતો.

ફાઈનાન્સ-બેંકિંગ શેરોમાં ફેડરલ બેંક, સ્ટેટ બેંક, ધુનસેરી ઈન્વે., એન્જલ વન, ક્રિસિલમાં આકર્ષણ

ફાઈનાન્સ-બેંકિંગ શેરોમાં પણ ફંડોની આજે ખરીદી રહી હતી. ફેડરલ બેંક રૂ.૯.૪૦ વધીને રૂ.૨૯૩.૭૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૨.૮૫ વધીને રૂ.૧૦૮૦.૩૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૪.૧૦ વધીને રૂ.૩૮૩.૫૦ રહ્યા હતા. આ સાથે ધુનસેરી ઈન્વેસ્ટમેન્ટ રૂ.૯૮.૫૫ વધીને રૂ.૯૪૮.૫૫, એન્જલ વનનો ત્રિમાસિક નફો ૮૪ ટકા વધીને રૂ.૩૨૦ કરોડ થતાં શેર રૂ.૩૦.૯૫ વધીને રૂ.૩૨૩.૩૫, ઉગ્રો કેપિટલ રૂ.૧૦.૦૮ વધીને રૂ.૧૧૪.૯૪, આઈઆઈએફએલ કેપ્સ રૂ.૧૬.૫૫ વધીને રૂ.૩૧૩.૪૦,  ક્રિસિલ રૂ.૨૨૦.૪૦ વધીને રૂ.૪૩૩૫.૨૫, એચડીએફસી એએમસી રૂ.૧૨૯.૮૦ વધીને રૂ.૨૭૯૨.૪૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૧૫.૯૮ પોઈન્ટ વધીને ૬૩૭૧૮.૩૫ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોનું વધતું આકર્ષણ : અંબર, વોલ્ટાસ, ટાઈટન, એશીયન પેઈન્ટસમાં તેજી

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોનું ખરીદીનું આકર્ષણ વધતું જોવાયું હતું. અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૪૯ વધીને રૂ.૭૯૬૦.૩૦, વોલ્ટાસ રૂ.૩૧ વધીને રૂ.૧૪૪૦, ટાઈટન રૂ.૬૫ વધીને રૂ.૪૫૨૬.૩૦, હવેલ્સ રૂ.૧૪.૮૦ વધીને રૂ.૧૩૦૫.૮૫, એશીયન પેઈન્ટસ રૂ.૨૩.૦૫ વધીને રૂ.૨૪૬૩.૪ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૬૪૦.૨૩ પોઈન્ટ વધીને ૬૦૩૨૯.૬૯ બંધ રહ્યો હતો.

ક્રુડ ઓઈલના ભાવ ઘટતાં ઓઈલ-ગેસ શેરોમાં ફંડોનું આકર્ષણ : અદાણી ટોટલ ગેસ, રિલાયન્સ વધ્યા

ઈરાન યુદ્વના અંતના સંકેતે અને રશીયા પાસેથી ભારતની ઓઈલ આયાત ચાલુ રહેવાના અહેવાલે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટાડા તરફી રહેતાં ઓઈલની આયાત સસ્તી થવાના પોઝિટીવ પરિબળે ફંડોની ઓઈલ-ગેસ શેરોમાં ખરીદી જળવાઈ હતી. અદાણી ટોટલ ગેસ રૂ.૩૪.૯૫ વધીને રૂ.૬૩૨.૯૦, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૩.૧૫ વધીને રૂ.૧૬૯.૨૫, ઓઈલ ઈન્ડિયા રૂ.૭.૮૦ વધીને રૂ.૪૭૦.૧૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૧.૬૫ વધીને રૂ.૧૩૬૫.૧૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૨૮૩.૭૩ પોઈન્ટ વધીને ૨૭૧૪૪.૮૪ બંધ રહ્યો હતો.

સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં ફંડો, એચએનઆઈનું આકર્ષણ જળવાયું : ૨૯૯૯ શેરો પોઝિટીવ બંધ

સપ્તાહના અંતે ફરી સેન્સેક્સ, નિફટીમાં તેજી થવા સાથે  સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, ઓપરેટરોની ખરીદી જળવાઈ રહેતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૫૦૭ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૯૯૯ અને ઘટનારની સંખ્યા ૧૩૨૭ રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૬૮૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૪૭૨૧ કરોડની ચોખ્ખી વેચવાલી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે સતત ત્રીજા દિવસે શેરોમાં નેટ ખરીદદાર રહી આજે-શુક્રવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૬૮૩.૨૦ કરોડના શેરોની ચોખ્ખી  ખરીદી કરી હતી. કુલ રૂ.૧૬,૦૩૪.૮૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૩૫૧.૬૮ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૪૭૨૧.૪૮કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી  રહી હતી. કુલ રૂ.૧૭,૫૧૩.૯૯કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૨,૨૩૫.૪૭ કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૪.૮૪ લાખ કરોડ વધીને રૂ.૪૬૫.૬૪ લાખ કરોડ પહોંચ્યું

સપ્તાહના અંતે ફરી સેન્સેક્સ, નિફટી બેઝડ આક્રમક તેજી સાથે આજે અનેક શેરોમાં આકર્ષણે રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪.૮૪ લાખ કરોડ વધીને રૂ.૪૬૫.૬૪ લાખ કરોડ રહ્યું હતું.

Next Post
બગોદરા-બાવળા હાઈવે પર ગોઝારો અકસ્માત: ડાયરો જોઈ પરત ફરતી રીક્ષા પલટી, ચાલકનું મોત અને 5 ગંભીર | Bago…

બગોદરા-બાવળા હાઈવે પર ગોઝારો અકસ્માત: ડાયરો જોઈ પરત ફરતી રીક્ષા પલટી, ચાલકનું મોત અને 5 ગંભીર | Bago...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

૧.૨૫ કરોડની સામે ૧.૨૭ કરોડ ચૂકવી દેવા છતાંય વ્યાજખોરની ધમકી | Despite paying Rs 1 27 crore against R…

૧.૨૫ કરોડની સામે ૧.૨૭ કરોડ ચૂકવી દેવા છતાંય વ્યાજખોરની ધમકી | Despite paying Rs 1 27 crore against R…

દંખેડા-વાઘોડિયારોડ પર ડમ્પરે બાઇકને ટક્કર મારતા પતિ તેમજ પત્નીનું કરૃણ મોત | husband and wife dead i…

દંખેડા-વાઘોડિયારોડ પર ડમ્પરે બાઇકને ટક્કર મારતા પતિ તેમજ પત્નીનું કરૃણ મોત | husband and wife dead i…

ટેન્સાઇલ કંપનીના કેસમાં ફરાર આરોપીઓેને પકડવા ઠેર – ઠેર દરોડા | Raids conducted at various places to …

ટેન્સાઇલ કંપનીના કેસમાં ફરાર આરોપીઓેને પકડવા ઠેર – ઠેર દરોડા | Raids conducted at various places to …

પતિને જાતિ અપમાનિત શબ્દો કહી અપમાનિત કરતી પત્ની | Wife insults husband with casteist words

પતિને જાતિ અપમાનિત શબ્દો કહી અપમાનિત કરતી પત્ની | Wife insults husband with casteist words

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
૧.૨૫ કરોડની સામે ૧.૨૭ કરોડ ચૂકવી દેવા છતાંય વ્યાજખોરની ધમકી | Despite paying Rs 1 27 crore against R…
GUJARAT

૧.૨૫ કરોડની સામે ૧.૨૭ કરોડ ચૂકવી દેવા છતાંય વ્યાજખોરની ધમકી | Despite paying Rs 1 27 crore against R…

વડોદરા,આજવારોડ પર ૧૬.૫ ટકાના માસિક વ્યાજે રૃપિયા ધિરનાર આરોપી પાસેથી લીધેલા ૧.૨૫ કરોડની સામે ૧.૨૭ કરોડ ચૂકવી દીધા હતા. પરંતુ,...

Read more

દંખેડા-વાઘોડિયારોડ પર ડમ્પરે બાઇકને ટક્કર મારતા પતિ તેમજ પત્નીનું કરૃણ મોત | husband and wife dead i…

ટેન્સાઇલ કંપનીના કેસમાં ફરાર આરોપીઓેને પકડવા ઠેર – ઠેર દરોડા | Raids conducted at various places to …

પતિને જાતિ અપમાનિત શબ્દો કહી અપમાનિત કરતી પત્ની | Wife insults husband with casteist words

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In