• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ટાટા ટ્રસ્ટનો ઐતિહાસિક નિર્ણય : હવે બિન-પારસીઓ પણ બની શકશે ટ્રસ્ટી, કાયદાકીય પ્રક્રિયા શરૂ | Tata Tr…

satyasamachar by satyasamachar
April 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ટાટા ટ્રસ્ટનો ઐતિહાસિક નિર્ણય : હવે બિન-પારસીઓ પણ બની શકશે ટ્રસ્ટી, કાયદાકીય પ્રક્રિયા શરૂ | Tata Tr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ચાણક્ય નીતિ: વધારે પડતા ‘ભલા’ હોવું પણ જોખમી! થોડું ‘ચાલાક’ બનવું જરૂરી, આ સલાહ એકવાર જરૂર વાંચજો | Chanakya Niti: Why Being Too Honest and Simple Can Be Dangerous in Today’s World

ઈરાનના પડકાર વચ્ચે ભારતનાં ‘દેશ ગરિમા’ જહાજે હોર્મુઝ પાર કર્યું, બેએ રસ્તા બદલ્યા, પર્સિયન ગલ્ફમાં હ…

પવિત્ર તીર્થ નગરી પાલીતાણામાં અખાત્રીજને લઈને વર્ષીતપના પારણા માટે તપસ્યાર્થીઓ પાલીતાણા ખાતે ઉમટી પડ…

Load More

Tata Trust Historic Rule Change : ટાટા જૂથની લોકકલ્યાણકારી સંસ્થા ટાટા ટ્રસ્ટે રવિવારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. ટ્રમ્પે ‘બાઈ હીરાબાઈ જમશેદજી ટાટા નવસારી ચેરિટેબલ ઈન્સ્ટિટ્યુશન’ના ટ્રસ્ટી બનવાના વર્તમાન વિવાદાસ્પદ નિયમોમાં ફેરફાર કરવા માટે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે. વર્તમાન નિયમ મુજબ માત્ર પારસીઓને જ ટ્રસ્ટી બનાવાતા હતા, જોકે નવા નિયમ મુજબ હવે બિન-પારસી વ્યક્તિઓને ટ્રસ્ટી બનાવી શકાય તે માટે ટ્રસ્ટે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

ટ્રમ્પના પૂર્વ ટ્રસ્ટીની ફરિયાદ બાદ વિવાદ

થોડા દિવસો પહેલા ટ્રમ્પના પૂર્વ ટ્રસ્ટી મેહલી મિસ્ત્રીએ મહારાષ્ટ્ર ચેરિટી કમિશનરને ફરિયાદ નોંધાવી હતી. ટ્રસ્ટના બોર્ડમાં દિગ્ગજ ઉદ્યોગપતિ વેણુ શ્રીનિવાસન અને પૂર્વ સંરક્ષણ સચિવ વિજય સિંહને સામેલ કરાતા મિસ્ત્રીએ વાંધો ઉઠાવીને તેને ગેરકાયદે ગણાવ્યું હતું. તેમનું માનવું હતું કે, ટ્રમ્પના મૂળ નિયમો મુજબ ટ્રસ્ટમાં માત્ર પારસી ધર્મના અનુયાયી અને તેઓ મુંબઈના રહેવાસી હોવા જોઈએ. જોકે શ્રીનિવાસન અને વિજય સિંહ બંને આ નિયમોમાં નથી, તેથી જ મિસ્ત્રીએ વાંધો ઉઠાવતા વિવાદ થયો હતો.

આ પણ વાંચો : ‘હું ભવિષ્યવાણી નથી કરતો, પણ આ વખતે કહી રહ્યો છું કે…’, બંગાળમાં PM મોદીનું મોટું નિવેદન

ટ્રસ્ટની બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય

વિવાદ વધ્યા બાદ 17 એપ્રિલ-2026ના રોજ ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટાની અધ્યક્ષતામાં બોર્ડની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ટ્રસ્ટીઓએ કહ્યું કે, ટાટા સમૂહનો પાયો સર્વસમાવેશક અને બિનસાંપ્રદાયિક મૂલ્યો પર ટિકેલો છે. ત્યારપછી ટ્રસ્ટે સત્તાવાર કહ્યું કે, ટ્રસ્ટના નિયમોમાંથી વિસંગતતાઓ દૂર કરવા અને નિયમોને ટાટા ટ્રસ્ટના આદર્શો મુજબ બનાવવા માટે, ટ્રસ્ટીઓએ યોગ્ય સત્તાધિકારી સમક્ષ પ્રતિબંધાત્મક કલમોમાં ફેરફાર કરવાની કાર્યવાહી અપનાવવાનો નિર્ણય લીધો છે.

નિયમ 1916 વિ. નિયમ 1923

ટાટા ટ્રસ્ટનું કહેવું છે કે, ‘સર રતન ટાટાની વસીયત હેઠળ 1916માં બાઈ હીરાબાઈ ટ્રસ્ટનું નિર્માણ થયું હતું, જેમાં ધર્મ કે જાતિના આધારે આવો કોીપણ પ્રતિબંધ ન હતો. જોકે 1923માં ટ્રસ્ટમાં સામેલ ટ્રસ્ટીઓએ નવી ડીડ બનાવી આવા પ્રતિબંધો જોડી દીધા હતા. ટ્રસ્ટનું માનવું છે કે, તેઓ માત્ર મૂળ સંસ્થાપકની વિચારધારાને પાછી લાવી રહ્યા છે.

આ પણ વાંચો : ડિજિટલ વસ્તી ગણતરીમાં ગંભીર ભૂલ, પોર્ટલ પર અરૂણાચલના બદલે ચીનનું નામ દેખાતા વિવાદ

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
અમદાવાદ સિવિલમાં માનવતાનો મહાયજ્ઞ: 3 દિવસમાં 3 અંગદાન, 11 લોકોને મળ્યું નવજીવન | 3 Organ Donations i…

અમદાવાદ સિવિલમાં માનવતાનો મહાયજ્ઞ: 3 દિવસમાં 3 અંગદાન, 11 લોકોને મળ્યું નવજીવન | 3 Organ Donations i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ચાણક્ય નીતિ: વધારે પડતા ‘ભલા’ હોવું પણ જોખમી! થોડું ‘ચાલાક’ બનવું જરૂરી, આ સલાહ એકવાર જરૂર વાંચજો | Chanakya Niti: Why Being Too Honest and Simple Can Be Dangerous in Today’s World

ઈરાનના પડકાર વચ્ચે ભારતનાં ‘દેશ ગરિમા’ જહાજે હોર્મુઝ પાર કર્યું, બેએ રસ્તા બદલ્યા, પર્સિયન ગલ્ફમાં હ…

ઈરાનના પડકાર વચ્ચે ભારતનાં ‘દેશ ગરિમા’ જહાજે હોર્મુઝ પાર કર્યું, બેએ રસ્તા બદલ્યા, પર્સિયન ગલ્ફમાં હ…

પવિત્ર તીર્થ નગરી પાલીતાણામાં અખાત્રીજને લઈને વર્ષીતપના પારણા માટે તપસ્યાર્થીઓ પાલીતાણા ખાતે ઉમટી પડ…

પવિત્ર તીર્થ નગરી પાલીતાણામાં અખાત્રીજને લઈને વર્ષીતપના પારણા માટે તપસ્યાર્થીઓ પાલીતાણા ખાતે ઉમટી પડ…

પોરબંદર: વર્ષમાં માત્ર એક જ વાર સુદામાજીના ચરણ સ્પર્શનો લ્હાવો, અખાત્રીજે સુદામા મંદિરે ‘તાંદુલ’ લઈન…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
GUJARAT

ચાણક્ય નીતિ: વધારે પડતા ‘ભલા’ હોવું પણ જોખમી! થોડું ‘ચાલાક’ બનવું જરૂરી, આ સલાહ એકવાર જરૂર વાંચજો | Chanakya Niti: Why Being Too Honest and Simple Can Be Dangerous in Today’s World

Chanakya Niti: સરળ અને સીધા રહેવું એ જીવનમાં એક પ્રશંસનીય ગુણ છે, પરંતુ વધારે પડતાં ‘ભલા’ હોવું પણ મુશ્કેલીનું કારણ...

Read more

ઈરાનના પડકાર વચ્ચે ભારતનાં ‘દેશ ગરિમા’ જહાજે હોર્મુઝ પાર કર્યું, બેએ રસ્તા બદલ્યા, પર્સિયન ગલ્ફમાં હ…

પવિત્ર તીર્થ નગરી પાલીતાણામાં અખાત્રીજને લઈને વર્ષીતપના પારણા માટે તપસ્યાર્થીઓ પાલીતાણા ખાતે ઉમટી પડ…

પોરબંદર: વર્ષમાં માત્ર એક જ વાર સુદામાજીના ચરણ સ્પર્શનો લ્હાવો, અખાત્રીજે સુદામા મંદિરે ‘તાંદુલ’ લઈન…

પાવાગઢથી પરત ફરતા પરિવારને ભીટોડી હાઈવે પર નડ્યો અકસ્માત, ત્રણ બાળકોના મોત, 9 લોકોને ઈજા | pavagadh …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In