• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દિલ્હીના નેતાઓ વગર ગુજરાત ભાજપની કસોટી! હાઈકમાન્ડ પાંચ રાજ્યોની ચૂંટણીમાં વ્યસ્ત, પ્રદેશ નેતાઓના ખભે…

satyasamachar by satyasamachar
April 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
દિલ્હીના નેતાઓ વગર ગુજરાત ભાજપની કસોટી! હાઈકમાન્ડ પાંચ રાજ્યોની ચૂંટણીમાં વ્યસ્ત, પ્રદેશ નેતાઓના ખભે…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ચૂંટણી ટાણે જ ભાજપમાં જૂથવાદનો વિસ્ફોટ; સોશિયલ મીડિયામાં મોરચો ખોલ્યો, વિપક્ષો ગેલમાં | BJP Factiona…

સિંગર કાજલ મહેરિયાના પ્રેમલગ્ન પર વિવાદ: આગેવાનોના કાફલા સાથે પરિવારનો સાસરીમાં હલ્લાબોલ | kajal mah…

અમદાવાદ: અખાત્રીજે જગન્નાથ મંદિરમાં ચંદનયાત્રા, ફૂલોથી સુશોભિત રથોનું વિધિવત પૂજન અને શાસ્ત્રોક્ત વિ…

Load More

Gujarat Local Polls: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જવાબદારી ગુજરાત ભાજપના ખભે નાંખી દેવાઈ છે. ભાજપના ટોચના નેતાઓ આસામ સહિત પાંચેય રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થયાં છે જેના કારણે દિલ્હીથી ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવશે નહીં. માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મતદાન માટે અમદાવાદ આવે તેવી શક્યતા છે.

પાંચ રાજ્યોની ચૂંટણીમાં રાષ્ટ્રીય નેતૃત્વ વ્યસ્ત

દેશના કેરળ, આસામ, પુડુચેરી, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. ભાજપનું શીર્ષ નેતૃત્વ આ ચૂંટણીમાં વ્યસ્ત બન્યું છે. ટોચના બધા નેતાઓ ચૂંટણી પ્રચારમાં જોડાયાં છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની બધીય જવાબદારી ગુજરાત ભાજપના ખભે નાંખી દેવાઈ છે જેના પગલે સ્ટાર પ્રચારકો તરીકે સ્થાનિક નેતાઓ જનસભા ગજવી રહ્યા છે. હવે જ્યારે ચૂંટણીને આડે છ દિવસ બાકી રહ્યાં છે ત્યારે એકેય રાષ્ટ્રીય નેતા હજુ સુધી ગુજરાત આવ્યા નથી.

નગરપાલિકાથી પંચાયત સુધીની ચૂંટણીનો જંગ

આ ઉપરાંત વિધાનસભાની સેમિફાઇનલ સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવી ભાજપ માટે જરૂરી છે જેના પગલે મંત્રીઓ, ભાજપના પ્રદેશ નેતા અને કાર્યકરોને પણ પાંચેય રાજ્યમાં પ્રચાર માટે મોકલવામાં આવ્યા નથી. અત્યારે બધાને 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી જીતાડવાના કામે લગાડી દેવાયાં છે.

આ પણ વાંચો: અમદાવાદના મેયર પદનો અનોખો ઇતિહાસ: કોઈ 6504 દિવસ તો કોઈ માત્ર 61 દિવસ જ રહ્યા પદ પર

એટલું જ નહીં, આ વખતે તો ધારાસભ્યો, સાંસદોથી માંડીને પ્રદેશ નેતાઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવાની જવાબદારી સોંપાઈ છે. એટલું જ નહીં, ગત વખત કરતા સારું પરિણામ આવે તે માટે ચૂંટણી આયોજન કરાયું છે.

દિલ્હીના નેતાઓ વગર ગુજરાત ભાજપની કસોટી! હાઈકમાન્ડ પાંચ રાજ્યોની ચૂંટણીમાં વ્યસ્ત, પ્રદેશ નેતાઓના ખભે ભાર 2 - image

Next Post
ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ICUમાં: ગરમી અને જનતાની નિરસતા જોઈ નેતાઓના હોશ ઊડ્યાં, શું મતદાન ઘટશે? | Guj…

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ICUમાં: ગરમી અને જનતાની નિરસતા જોઈ નેતાઓના હોશ ઊડ્યાં, શું મતદાન ઘટશે? | Guj...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ચૂંટણી ટાણે જ ભાજપમાં જૂથવાદનો વિસ્ફોટ; સોશિયલ મીડિયામાં મોરચો ખોલ્યો, વિપક્ષો ગેલમાં | BJP Factiona…

ચૂંટણી ટાણે જ ભાજપમાં જૂથવાદનો વિસ્ફોટ; સોશિયલ મીડિયામાં મોરચો ખોલ્યો, વિપક્ષો ગેલમાં | BJP Factiona…

સિંગર કાજલ મહેરિયાના પ્રેમલગ્ન પર વિવાદ: આગેવાનોના કાફલા સાથે પરિવારનો સાસરીમાં હલ્લાબોલ | kajal mah…

સિંગર કાજલ મહેરિયાના પ્રેમલગ્ન પર વિવાદ: આગેવાનોના કાફલા સાથે પરિવારનો સાસરીમાં હલ્લાબોલ | kajal mah…

અમદાવાદ: અખાત્રીજે જગન્નાથ મંદિરમાં ચંદનયાત્રા, ફૂલોથી સુશોભિત રથોનું વિધિવત પૂજન અને શાસ્ત્રોક્ત વિ…

અમદાવાદ: અખાત્રીજે જગન્નાથ મંદિરમાં ચંદનયાત્રા, ફૂલોથી સુશોભિત રથોનું વિધિવત પૂજન અને શાસ્ત્રોક્ત વિ…

પંચમહાલ: ગોધરામાં ગેરકાયદે ગેસ રીફિલિંગના કૌભાંડ પર SOG ત્રાટકી, 3 શખસોની ધરપકડ | Godhra Gas Refill …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ચૂંટણી ટાણે જ ભાજપમાં જૂથવાદનો વિસ્ફોટ; સોશિયલ મીડિયામાં મોરચો ખોલ્યો, વિપક્ષો ગેલમાં | BJP Factiona…
GUJARAT

Gujarat BJP Crisis: સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં આ વખતે ભાજપને ટિકિટનો કકળાટ નડી શકે છે. અસંતોષ એટલી હદે ભભૂકી રહ્યો છે...

Read more

સિંગર કાજલ મહેરિયાના પ્રેમલગ્ન પર વિવાદ: આગેવાનોના કાફલા સાથે પરિવારનો સાસરીમાં હલ્લાબોલ | kajal mah…

અમદાવાદ: અખાત્રીજે જગન્નાથ મંદિરમાં ચંદનયાત્રા, ફૂલોથી સુશોભિત રથોનું વિધિવત પૂજન અને શાસ્ત્રોક્ત વિ…

પંચમહાલ: ગોધરામાં ગેરકાયદે ગેસ રીફિલિંગના કૌભાંડ પર SOG ત્રાટકી, 3 શખસોની ધરપકડ | Godhra Gas Refill …

પોર GIDCની ફાઇબર કંપનીમાં આગ, ગેસ સિલિન્ડરનો જથ્થો શિફ્ટ કરી દુર્ઘટના ટાળી | Fire breaks out at Por …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In