• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ICUમાં: ગરમી અને જનતાની નિરસતા જોઈ નેતાઓના હોશ ઊડ્યાં, શું મતદાન ઘટશે? | Guj…

satyasamachar by satyasamachar
April 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ICUમાં: ગરમી અને જનતાની નિરસતા જોઈ નેતાઓના હોશ ઊડ્યાં, શું મતદાન ઘટશે? | Guj…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ થતાં શેરબજારમાં તેજી, સેન્સેક્સ 1294 તો નિફ્ટી 389 પોઇન્ટ ઉછળ્યો | Shar…

સોનામાં એકઝાટકે 3300 તો ચાંદીમાં 7000થી વધુનો ઉછાળો, વાયદા બજારમાં પ્રચંડ તેજી | Gold Silver Price S…

NEET પેપર લીક મામલે અમદાવાદ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, 3 આરોપીઓ પકડ્યા | Ahmedabad Police Crack …

Load More

Gujarat Local Body Elections 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રવિવાર (19મી એપ્રિલ) જાણે પ્રચારનો દિવસ બની રહ્યો હતો. પરંતુ ચૂંટણીનો માહોલ જ જામતો નથી. ચૂંટણી કાર્યાલયો પણ કાગડા ઉડતાં હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મતદારોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રસ જ રહ્યો નથી. આ જોતાં આ વખતે પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઓછું મતદાન થાય તેવી ભીતિ છે. મતદારોની નિરસતાને જોઈ ઉમેદવારો અને રાજકીય પક્ષોની ચિંતા વધી છે.

હીટવેવની પ્રચાર પર ‘બ્રેક’, નેતાઓએ બદલ્યો શિડ્યુલ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક બાજુ મતદારોમાં નિરસતા હોઈ ચૂંટણીનો માહોલ જામ્યો નથી. તો બીજી તરફ, કાળઝાળ ગરમીને લીધે સ્થિતિ એવી સર્જાઈ છે કે, ચૂંટણી પ્રચાર ફિક્કો બન્યો છે. ઉમેદવારોએ પ્રચારના શિડ્યુલમાં ફેરફાર કરવો પડ્યો છે. હીટવેવને જોતાં હવે ઉમેદવારોને ડોર-ટુ-ડોર સંપર્ક કરવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત અત્યારથી જ સોસાયટી-ફ્લેટમાં ગ્રુપ મીટીંગ, નાની સભાનું આયોજન કરવા આદેશ કરાયો છે. હવે ઉમેદવારો વહેલી સવારે અને મોડી સાંજે જ પ્રચાર કરવા મજબૂર બન્યા છે. મોડી રાત સુધી જનસંપર્ક કરવામાં આવી રહ્યો છે. પરિસ્થિતિ એવી છે કે, ઉમેદવારોને સમર્થન સાંપડી રહ્યું નથી.

રાજકીય પક્ષોના પેટમાં ફાળ

હવે લોકોને ચૂંટણી લડવાનો હેતુ સમજાયો છે જેથી ઉમેદવારોને સવાલ પૂછાઈ રહ્યા છે. પ્રજાલક્ષી કામોનો હિસાબ માંગવામાં આવી રહ્યો છે. ક્યાંક આવકાર મળી રહ્યો છે તો ક્યાંક હુરિયો બોલાવાઈ રહ્યો છે. તક મળી છે ત્યારે મતદારો પોતાના વિસ્તારના કામો કરવાનું વચન માંગી રહ્યા છે. આજે રવિવાર પ્રચારનો દિવસ બની રહ્યો હતો કેમકે, રજા હોવાથી મતદારોનો રુબરુ સંપર્ક થઈ શકે તે માટે રેલી નીકળી હતી. પરંતુ પાંખી સંખ્યા જોવા મળી હતી. સોસાયટી-ફલેટમાં ઢોલ નગારા વાગ્યા પણ મતદારોએ રસ દાખવ્યો ન હતો.

આ વખતે મતદારોને રિઝવવા જાણે અઘરું બન્યુ છે. ચૂંટણી માહોલમાં સન્નાટો જોવા મળી રહ્યો છે, જેથી રાજકીય પક્ષોના પેટમાં ફાળ પડી છે. આ જોતાં આ વખતે ગત વખતની જેમ ઓછુ મતદાન થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. રાજકીય ગણિત બદલાય તો નવાઈ નહીં.

Next Post
અમદાવાદના મેયર પદનો અનોખો ઇતિહાસ: કોઈ 6504 દિવસ તો કોઈ માત્ર 61 દિવસ જ રહ્યા પદ પર | Ahmedabad Mayor…

અમદાવાદના મેયર પદનો અનોખો ઇતિહાસ: કોઈ 6504 દિવસ તો કોઈ માત્ર 61 દિવસ જ રહ્યા પદ પર | Ahmedabad Mayor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ થતાં શેરબજારમાં તેજી, સેન્સેક્સ 1294 તો નિફ્ટી 389 પોઇન્ટ ઉછળ્યો | Shar…

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ થતાં શેરબજારમાં તેજી, સેન્સેક્સ 1294 તો નિફ્ટી 389 પોઇન્ટ ઉછળ્યો | Shar…

સોનામાં એકઝાટકે 3300 તો ચાંદીમાં 7000થી વધુનો ઉછાળો, વાયદા બજારમાં પ્રચંડ તેજી | Gold Silver Price S…

સોનામાં એકઝાટકે 3300 તો ચાંદીમાં 7000થી વધુનો ઉછાળો, વાયદા બજારમાં પ્રચંડ તેજી | Gold Silver Price S…

NEET પેપર લીક મામલે અમદાવાદ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, 3 આરોપીઓ પકડ્યા | Ahmedabad Police Crack …

NEET પેપર લીક મામલે અમદાવાદ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, 3 આરોપીઓ પકડ્યા | Ahmedabad Police Crack …

ભાજપ સરકારની નીતિઓ સામે કોંગ્રેસનો મોરચો: આજે અમદાવાદથી ગાંધીનગર સુધી 1111 ટ્રેક્ટરો સાથે ખેડૂતોની ર…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ થતાં શેરબજારમાં તેજી, સેન્સેક્સ 1294 તો નિફ્ટી 389 પોઇન્ટ ઉછળ્યો | Shar…
GUJARAT

  Share Market Boom: અમેરિકા અને ઇરાન વચ્ચે 107 દિવસથી ચાલી રહેલા યુદ્ધના અંત અને ઐતિહાસિક શાંતિ સમજૂતીની જાહેરાત થતાં...

Read more

સોનામાં એકઝાટકે 3300 તો ચાંદીમાં 7000થી વધુનો ઉછાળો, વાયદા બજારમાં પ્રચંડ તેજી | Gold Silver Price S…

NEET પેપર લીક મામલે અમદાવાદ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, 3 આરોપીઓ પકડ્યા | Ahmedabad Police Crack …

ભાજપ સરકારની નીતિઓ સામે કોંગ્રેસનો મોરચો: આજે અમદાવાદથી ગાંધીનગર સુધી 1111 ટ્રેક્ટરો સાથે ખેડૂતોની ર…

અમદાવાદ: ધોળકાના કોઠ ગામે લૂંટારૂઓએ દંપતીને બંધક બનાવી લાખોની લૂંટ મચાવી, સીસીટીવી તોડ્યા | Masked R…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In