• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

યુદ્ધ વિરામના બદલે ઘર્ષણની ભીતિએ ક્રૂડ છ ટકા ઉછાળી 97 ડોલરને પાર | Crude oil jumps 6% to cross 97 on…

satyasamachar by satyasamachar
April 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
યુદ્ધ વિરામના બદલે ઘર્ષણની ભીતિએ ક્રૂડ છ ટકા ઉછાળી 97 ડોલરને પાર | Crude oil jumps 6% to cross 97 on…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સમુદ્રમાં ભારતની નવી તાકાત : 3 શક્તિશાળી યુદ્ધજહાજો નૌસેનામાં સામેલ, જાણો તેની ખાસિયતો | Indian Navy…

અમદાવાદમાં રિલીફ રોડ પર ધોળા દિવસે યુવકની હત્યા, કાયદો વ્યવસ્થા પર પ્રશ્નાર્થ! | Ahmedabad Crime New…

‘હિઝબુલ્લાહને રોકો નહીંતર તબાહી મચાવી દઈશું’, સ્વિટ્ઝર્લેન્ડમાં શાંતિ મંત્રણા વચ્ચે ટ્રમ્પની ઈરાનને …

Load More

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ વધતા અટકી ફરી તૂટયા હતા. નવી માગ ધીમી હતી. વિશ્વ બજારના સમંચાર સોનામાં ઉછાળે ફંડોનું સેલીંગ બતાવતા હતા.

અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦૦ તૂટી રૂ.૨૫૦૦૦૦ બોલાયા હતા. અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૧૫૬૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૭૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૮૩૧ વાળા ઘટી નીચામાં ભાવ ૪૭૩૭ થઈ ૪૮૦૪થી ૪૮૦૫ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ વધતાં વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડો હળવા થઈ રહ્યા હતા.

સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૮૦.૯૦ ડોલર વાળા ઘટી નીચામાં ભાવ ૭૮.૬૪ થઈ ૭૯.૫૦થી ૭૯.૫૧ ડોલર રહ્યા હતા. અમેરિકાએ ઈરાનના બ્લોકેડમાં ઈરાનનું જહાજ જપ્ત કરતા ઈરાન તથા અમેરિકા વચ્ચે ફરી તણાવ વધ્યાના વાવડ હતા તથા તેના પગલે શાંતિ મંત્રણા રુંધાવાની શક્યતા ઊભી થતાં વિશ્વના વિવિધ બજારોમાં આજે આ પ્રશ્ને અજંપો ફરી વધ્યાના વાવડ મળ્યા હતા. 

યુદ્ધમાં સમાધાનના બદલે તણાવ વધ્યાના વાવડ હતા. વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ વધી બેરલના ઉંચામાં ૯૭.૫૦ થઈ ૯૫.૧૩ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ વધી ૯૧.૨૦ થઈ ૮૮.૨૩ ડોલર રહ્યા હતા. ચીનમાં ચાંદીની ઈમ્પોર્ટ વધી ૮ વર્ષની ટોચે પહોંચી છે. જાન્યુઆરી તથા ફેબુ્રઆરીમાં આવી આયાત વધી આશરે ૭૯૦ ટન થઈ છે. આ પૈકી એકલા ફેબુ્રઆરીમાં આવી આયાત ૪૭૦ ટન થઈ છે. ચીનમાં ચાંદીમાં રિટેલ માગ તથા સોલાર ક્ષેત્રની માગ વધી છે.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૫૦૦ ઘટી ૯૯૫ના રૂ.૧૫૧૪૮૭ તથા ૯૯૯ના રૂ.૧૫૨૦૯૬ રહ્યા હતા. કરન્સી બજારમાં રૂપિયો તૂટતાં તથા ડોલર ફરી વધતાં મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનામાં ભાવ ઘટાડો તેટલા પ્રમાણમાં સિમિત રહ્યો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન, મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૩૩૦૦ ઘટી રૂ.૨૫૦૬૭૫ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા દરમિયાન અખાત્રીજમાં ઉંચા ભાવના પગલે આ વર્ષે સોનામાં ઓછા વજનના તથા ઓછા કેેરેટના માલોમાં માગ વધુ જોવા મળી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. 

ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડ સ્મિથ ફેડરેશનના જણાવ્યા મુજબ અખાત્રીજમાં દેશવ્યાપી ધોરણે સોનાનો વેપાર આશરે રૂ.૧૬ હજાર કરોડનો તથા ચાંદીનો વેપાર આશરે રૂ.૪૦૦૦ કરોડનો થયાની ગણતરી જણાઈ છે.

દરમિયાન,  વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૨૧૧૪થી ઘટી નીચામાં ભાવ ૨૦૬૮ થઈ ૨૨૦૭૫થી ૨૦૭૬ ડોલર રહ્યા હતા.પેલેડીયમના ભાવ ૧૫૬૪ વાળા નીચામાં ભાવ ૧૫૩૧ થઈ ૧૫૪૧થી ૧૫૪૨ ડોલર્રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૩૪ ટકા તૂટયા હતા. જો કે ક્રૂડતેલના ભાવ નીચા મથાળેથી  ૫થી ૬ ટકા ઉછળ્યા હતા. 

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
કંપનીઓએ ડોલરની જગ્યાએ ચાઇનીઝ યુઆનમાં ચુકવણી કરી | Companies paid in Chinese yuan instead of dollars

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સમુદ્રમાં ભારતની નવી તાકાત : 3 શક્તિશાળી યુદ્ધજહાજો નૌસેનામાં સામેલ, જાણો તેની ખાસિયતો | Indian Navy…

સમુદ્રમાં ભારતની નવી તાકાત : 3 શક્તિશાળી યુદ્ધજહાજો નૌસેનામાં સામેલ, જાણો તેની ખાસિયતો | Indian Navy…

અમદાવાદમાં રિલીફ રોડ પર ધોળા દિવસે યુવકની હત્યા, કાયદો વ્યવસ્થા પર પ્રશ્નાર્થ! | Ahmedabad Crime New…

અમદાવાદમાં રિલીફ રોડ પર ધોળા દિવસે યુવકની હત્યા, કાયદો વ્યવસ્થા પર પ્રશ્નાર્થ! | Ahmedabad Crime New…

‘હિઝબુલ્લાહને રોકો નહીંતર તબાહી મચાવી દઈશું’, સ્વિટ્ઝર્લેન્ડમાં શાંતિ મંત્રણા વચ્ચે ટ્રમ્પની ઈરાનને …

‘હિઝબુલ્લાહને રોકો નહીંતર તબાહી મચાવી દઈશું’, સ્વિટ્ઝર્લેન્ડમાં શાંતિ મંત્રણા વચ્ચે ટ્રમ્પની ઈરાનને …

ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો! ધોલેરા હાઈવે પર ભાવનગરના પરિવારની લક્ઝરી બસ પલટી, 1નું મોત | ahmedaba…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સમુદ્રમાં ભારતની નવી તાકાત : 3 શક્તિશાળી યુદ્ધજહાજો નૌસેનામાં સામેલ, જાણો તેની ખાસિયતો | Indian Navy…
GUJARAT

Indian Navy New Warships : ભારતે દરિયાઈ સુરક્ષા વધારવાની દિશામાં એક મોટું પગલું ભર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં કોલકાતા...

Read more

અમદાવાદમાં રિલીફ રોડ પર ધોળા દિવસે યુવકની હત્યા, કાયદો વ્યવસ્થા પર પ્રશ્નાર્થ! | Ahmedabad Crime New…

‘હિઝબુલ્લાહને રોકો નહીંતર તબાહી મચાવી દઈશું’, સ્વિટ્ઝર્લેન્ડમાં શાંતિ મંત્રણા વચ્ચે ટ્રમ્પની ઈરાનને …

ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો! ધોલેરા હાઈવે પર ભાવનગરના પરિવારની લક્ઝરી બસ પલટી, 1નું મોત | ahmedaba…

કોંગ્રેસમાં ફરી આંતરિક વિખવાદ: PM મોદીના વખાણ કરવા મુદ્દે શશી થરૂર પર ભડક્યા પવન ખેડા | Congress Rif…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In