• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગર: ચૂંટણી પ્રચારમાં ગરમાવો, કોંગ્રેસ-ભાજપના ઉમેદવારો વચ્ચે શાબ્દિક ફટકાબાજી | Election Heat in …

satyasamachar by satyasamachar
April 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગર: ચૂંટણી પ્રચારમાં ગરમાવો, કોંગ્રેસ-ભાજપના ઉમેદવારો વચ્ચે શાબ્દિક ફટકાબાજી | Election Heat in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અલંગ પોલીસ દ્વારા જુગાર અને પ્રોહબીશન રેડ કરવામાં આવી

કાળઝાળ ગરમી: અમદાવાદમાં શનિવાર સુધી યલો ઍલર્ટ, પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની આગાહી | Ahmedabad Heat…

બજેટમાં સુચવેલા ફ્લોટિંગ મશીનથી સુરત માટે ચોમાસામાં આફત બનતી ખાડીની સફાઇ શરૂ થઈ | Cleaning of creek …

Load More

Election Heat in Jamnagar: જામનગર મહા નગરપાલિકાની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રચાર દરમિયાન રાજકીય પક્ષો વચ્ચે ટકરાવની ઘટનાઓ સામે આવી રહી છે. શહેરના વોર્ડ નંબર 10માં પ્રચાર દરમિયાન કોંગ્રેસના ઉમેદવારો અને ભાજપના મહિલા ઉમેદવાર વચ્ચે તીખી બોલાચાલી થતા વાતાવરણ તંગ બન્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા રાજકીય ગરમાવો વધી ગયો છે.

ભાજપના મહિલા ઉમેદવારના નિવાસસ્થાને સર્જાયો વિવાદ

મળતી માહિતી અનુસાર, વોર્ડ નંબર 10ના કોંગ્રેસના ચારેય ઉમેદવારો પોતાના સમર્થકો સાથે મત વિસ્તારમાં ડોર-ટુ-ડોર પ્રચાર કરી રહ્યા હતા. આ પ્રચાર દરમિયાન તેઓ અજાણતા કે અન્ય કોઈ કારણસર ભાજપના જ એક મહિલા ઉમેદવારના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને મત માંગણી કરી હતી. હરીફ પક્ષના ઉમેદવારોને પોતાના આંગણે જોઈ મહિલા ઉમેદવારે વાંધો ઉઠાવ્યો હતો અને તેમને ત્યાંથી જઈ રહેવા જણાવ્યું હતું.

શાબ્દિક ટપાટપી અને તણાવ

મહિલા ઉમેદવાર દ્વારા પ્રતિકાર કરવામાં આવતા બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલો શરૂ થઈ હતી. થોડી ક્ષણો માટે મામલો બિચક્યો હતો અને વાતાવરણમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી. જોકે, મામલો વધુ વણસે તે પહેલાં કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરોએ ત્યાંથી વિદાય લેવામાં જ સમજદારી દાખવી હતી.

સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ

પ્રચાર દરમિયાન થયેલી આ ચકમકનો વીડિયો કોઈએ મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયા પર વહેતો કરી દીધો છે. ચૂંટણીના માહોલમાં આ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, આ બાબતે હજુ સુધી કોઈ પક્ષ દ્વારા પોલીસ ફરિયાદ કે સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પક્ષો વચ્ચેની સ્પર્ધા હવે રસ્તાઓ પર ટકરાવના રૂપે જોવા મળી રહી છે. જામનગરના નાગરિકોમાં એવી માંગ ઉઠી રહી છે કે લોકશાહીના આ પર્વમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે માટે ચૂંટણી તંત્ર અને પોલીસ પ્રશાસન દ્વારા કડક દેખરેખ રાખવામાં આવે.

Next Post
જામનગરમાં કાર પાર્કિંગ મુદ્દે બે પાડોશી વચ્ચે તકરાર: તલવાર સાથે પાડોશીને ધમકી, એક યુવાન વિરુદ્ધ ગુનો…

જામનગરમાં કાર પાર્કિંગ મુદ્દે બે પાડોશી વચ્ચે તકરાર: તલવાર સાથે પાડોશીને ધમકી, એક યુવાન વિરુદ્ધ ગુનો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અલંગ પોલીસ દ્વારા જુગાર અને પ્રોહબીશન રેડ કરવામાં આવી

અલંગ પોલીસ દ્વારા જુગાર અને પ્રોહબીશન રેડ કરવામાં આવી

કાળઝાળ ગરમી: અમદાવાદમાં શનિવાર સુધી યલો ઍલર્ટ, પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની આગાહી | Ahmedabad Heat…

કાળઝાળ ગરમી: અમદાવાદમાં શનિવાર સુધી યલો ઍલર્ટ, પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની આગાહી | Ahmedabad Heat…

બજેટમાં સુચવેલા ફ્લોટિંગ મશીનથી સુરત માટે ચોમાસામાં આફત બનતી ખાડીની સફાઇ શરૂ થઈ | Cleaning of creek …

બજેટમાં સુચવેલા ફ્લોટિંગ મશીનથી સુરત માટે ચોમાસામાં આફત બનતી ખાડીની સફાઇ શરૂ થઈ | Cleaning of creek …

ફિક્સ પગારદાર કર્મીઓને હાઈકોર્ટથી મોટી રાહત, 6% વ્યાજ સાથે લઘુતમ વેતન ચૂકવવા નાણા વિભાગને આદેશ | Guj…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
અલંગ પોલીસ દ્વારા જુગાર અને પ્રોહબીશન રેડ કરવામાં આવી
GUJARAT

અલંગ પોલીસ દ્વારા જુગાર અને પ્રોહબીશન રેડ કરવામાં આવી

ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી આર.વી.અસારી , ભાવનગર જિલ્લા પોલીસ અધીક્ષકશ્રી નીતેશ પાંડેય તથા તળાજા ડિવીઝનના નાયબ પોલીસ અધીક્ષકશ્રી એમ.બી.નકુમ નાઓએ...

Read more

કાળઝાળ ગરમી: અમદાવાદમાં શનિવાર સુધી યલો ઍલર્ટ, પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની આગાહી | Ahmedabad Heat…

બજેટમાં સુચવેલા ફ્લોટિંગ મશીનથી સુરત માટે ચોમાસામાં આફત બનતી ખાડીની સફાઇ શરૂ થઈ | Cleaning of creek …

ફિક્સ પગારદાર કર્મીઓને હાઈકોર્ટથી મોટી રાહત, 6% વ્યાજ સાથે લઘુતમ વેતન ચૂકવવા નાણા વિભાગને આદેશ | Guj…

રાજકોટ: ‘શામજી મકા ગેંગ’ વિરુદ્ધ ‘ગુજસીટોક’ હેઠળ ગુનો દાખલ, 8ની અટકાયત, 4 ફરાર | GUJCTOC registered …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In