• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

VIDEO | જામનગરમાં ગુજસીટોકના આરોપીઓ પર કડક કાર્યવાહી, પૂર્વ કોર્પોરેટર અલતાફ ખફી અને તેની ગેંગનું ગે…

satyasamachar by satyasamachar
April 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
VIDEO | જામનગરમાં ગુજસીટોકના આરોપીઓ પર કડક કાર્યવાહી, પૂર્વ કોર્પોરેટર અલતાફ ખફી અને તેની ગેંગનું ગે…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

PM મોદીના રાષ્ટ્રજોગ સંબોધનનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, કોંગ્રેસ નેતાએ પિટિશન દાખલ કરી | SC Plea…

PM મોદી પર વિવાદાસ્પદ નિવેદન આપવાને લઈને ચૂંટણી પંચ એક્શનમાં, ખડગેને નોટિસ મોકલી | EC Issues Notice …

અંબાજી – સરકારી ઈમારત તૂટતા મીડિયા ને કવરેજ માટે બોલાવતા સરકારી અમલદાર ગરીબો ના ઘર તૂટતા સમયે ક્યાં …

Load More

Jamnagar News: જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતાં શખસો સામે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત આજે(22 એપ્રિલ, 2026) સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુજસીટોકના આરોપીઓ દ્વારા કરવામાં આવેલા જમીન દબાણ સામે મહત્ત્વપૂર્ણ એક્શન લેવામાં આવ્યું હતું.

12,000 ચોરસ ફૂટ જમીન પર ગેરકાયદે દબાણ

માહિતી મુજબ, શહેરના ટિટોડીવાડી વિસ્તારમાં પૂર્વ કોર્પોરેટર અલતાફ ખફી અને તેમની ગેંગ દ્વારા આશરે 12,000 ચોરસ ફૂટ જેટલી જમીન પર ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતું. આ બાબત પોલીસના ધ્યાનમાં આવતાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગેરકાયદે દબાણ દૂર કરાયું

આ મામલે જામનગર શહેર પોલીસની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં જેસીબી સહિતના મશીનોની મદદથી ગેરકાયદે બાંધકામ અને દબાણ દૂર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: પંચમહાલ: મતદારોને પૈસાનું પ્રલોભન આપવા મામલે AAPના કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ, ઉમેદવારે આક્ષેપો ફગાવ્યા

કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, શહેરમાં ગુંડાગીરી, ગેરકાયદે દબાણ અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ સામે આવનારા સમયમાં પણ આ જ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

Next Post
ચૂંટણી સમયે સુરત બાદ ગોધરામાં પણ ‘હવાલા નેટવર્ક’નો ખુલાસો: AAP કાર્યકરો સામે ફરિયાદ, ઉમેદવારે આક્ષેપ…

ચૂંટણી સમયે સુરત બાદ ગોધરામાં પણ 'હવાલા નેટવર્ક'નો ખુલાસો: AAP કાર્યકરો સામે ફરિયાદ, ઉમેદવારે આક્ષેપ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

PM મોદીના રાષ્ટ્રજોગ સંબોધનનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, કોંગ્રેસ નેતાએ પિટિશન દાખલ કરી | SC Plea…

PM મોદીના રાષ્ટ્રજોગ સંબોધનનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, કોંગ્રેસ નેતાએ પિટિશન દાખલ કરી | SC Plea…

PM મોદી પર વિવાદાસ્પદ નિવેદન આપવાને લઈને ચૂંટણી પંચ એક્શનમાં, ખડગેને નોટિસ મોકલી | EC Issues Notice …

PM મોદી પર વિવાદાસ્પદ નિવેદન આપવાને લઈને ચૂંટણી પંચ એક્શનમાં, ખડગેને નોટિસ મોકલી | EC Issues Notice …

અંબાજી – સરકારી ઈમારત તૂટતા મીડિયા ને કવરેજ માટે બોલાવતા સરકારી અમલદાર ગરીબો ના ઘર તૂટતા સમયે ક્યાં …

અંબાજી – સરકારી ઈમારત તૂટતા મીડિયા ને કવરેજ માટે બોલાવતા સરકારી અમલદાર ગરીબો ના ઘર તૂટતા સમયે ક્યાં …

VIDEO | છોટાઉદેપુર: ‘પહેલા પુલ બનાવો, પછી…’, ચૂંટણી પ્રચારમાં ગયેલા ભાજપ નેતાને નદીએ લઈ જઈ ગ્રામજન…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
PM મોદીના રાષ્ટ્રજોગ સંબોધનનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, કોંગ્રેસ નેતાએ પિટિશન દાખલ કરી | SC Plea…
GUJARAT

Supreme Court Plea Against PM Modi’s Address : લોકસભામાં 17 એપ્રિલે મહિલા અનામત સંશોધન બિલ ‘નાપાસ’ થયું હતું, ત્યારપછી 18...

Read more

PM મોદી પર વિવાદાસ્પદ નિવેદન આપવાને લઈને ચૂંટણી પંચ એક્શનમાં, ખડગેને નોટિસ મોકલી | EC Issues Notice …

અંબાજી – સરકારી ઈમારત તૂટતા મીડિયા ને કવરેજ માટે બોલાવતા સરકારી અમલદાર ગરીબો ના ઘર તૂટતા સમયે ક્યાં …

VIDEO | છોટાઉદેપુર: ‘પહેલા પુલ બનાવો, પછી…’, ચૂંટણી પ્રચારમાં ગયેલા ભાજપ નેતાને નદીએ લઈ જઈ ગ્રામજન…

ચૂંટણી સમયે સુરત બાદ ગોધરામાં પણ ‘હવાલા નેટવર્ક’નો ખુલાસો: AAP કાર્યકરો સામે ફરિયાદ, ઉમેદવારે આક્ષેપ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In