• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, August 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જૂનાગઢની 2 લાયબ્રેરીમાં 91,000 પુસ્તકો, 21,000થી વધુ વાચકો | 91 000 books more than 21 000 readers i…

satyasamachar by satyasamachar
April 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જૂનાગઢની 2 લાયબ્રેરીમાં 91,000 પુસ્તકો, 21,000થી વધુ વાચકો | 91 000 books more than 21 000 readers i…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

આજે વિશ્વ પુસ્તક દિવસઃ વાચકોની વધતી સંખ્યા શાતાદાયક 15,00 પાનાંનો હસ્તલિખિત દુર્લભ ઉર્દુ ગ્રંથ : જૂનાગઢ પુસ્તકાલયનું ઘરેણું, ડિજિટલ યુગમાં પુસ્તક વાંચન અકબંધ

જૂનાગઢ, : ડિજિટલ યુગમાં પણ પુસ્તકનું વાંચન હજુ પણ અકબંધ છે. જૂનાગઢમાં પુસ્તકના વાંચન માટે નવાબી સમયની સિટી લાઇબ્રેરી અને જિલ્લા લાઇબ્રેરી આવેલી છે. બંને પુસ્તકાલયનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. બંને લાયબ્રેરીઓમાં કુલ 21321 સભ્યો છે. અવનવી ભાષા સાથેના વિવિધ વિષયોના 91,000 થી વધુ પુસ્તકો ઉપલબ્ધ છે. જેમાં દરરોજ વિદ્યાર્થીઓ વાંચનનો લાભ લઇ રહ્યા છે. દર વર્ષે વાચકોની સંખ્યામાં એક હજાર સભ્યોનો ઉતરોતર વધારો થઈ રહ્યો છે.

આવતીકાલે વિશ્વ પુસ્તક દિવસ છે. જૂનાગઢમાં કોલેજ રોડ પર જિલ્લા લાઇબ્રેરી અને આઝાદ ચોક પર સિટી લાયબ્રેરી આવેલી છે. સિટી લાઇબ્રેરી સાથે નવાબી સંસ્મરણો જોડાયેલા છે. નવાબ રસુલખાનજીના કાર્યકાળ દરમ્યાન 1897માં ગવર્નર લોર્ડ  સેન્ટ હસર્ટના હસ્તે પ્રારંભ કરાવ્યો હતો. જોકે આઝાદી બાદ બહાદુર ખાનજી પુસ્તકાલયના બદલે 1948માં લાયબ્રેરીનું જૂનાગઢ પુસ્તકાલય તરીકે નામ બદલવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં પ્રાચીન પુસ્તકાલયનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. હાલની સ્થિતિમાં સીટી લાઇબ્રેરીમાં ૪ હજાર સભ્યો છે. જે પૈકી દૈનિક 1,000 વાચકો નિયમિત છે. લાઇબ્રેરીમાં દુર્લભ પુસ્તકો સહિત વિવિધ વિષયોના 26764 પુસ્તકો છે. ગ્રંથપાલ વર્ષાબેન સાંચેલાના જણાવ્યા મુજબ પ્રાચીન હસ્ત લિખિત ગ્રંથો દર્શાવતું 15,000 પેજનું ઉર્દુ ભાષામાં સોનેરી બોર્ડરમાં લખેલું સૌથી મોટું અતિ દુર્લભ પુસ્તક પણ સંગ્રહ કરવામાં આવ્યું છે. લોકસાહિત્યકાર ઝવેરચંદ મેઘાણી પણ આ પુસ્તકાલયમાં વાંચન માટે આવતા હતા.

જૂનાગઢ કોલેજ રોડ પર આવેલ જિલ્લા પુસ્તકાલયમાં દૈનિક 800 થી વધુ લોકો વાંચન માટે આવે છે. કારીકિર્દી માટે સવારથી રાત સુધી વિદ્યાર્થીઓ પુસ્તકના વાંચન માટે આવે છે. જિલ્લા લાઇબ્રેરીમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી અને ઈતર મળી વિવિધ વિષયોના 64455 પુસ્તકો છે. દર વર્ષે વાચકો સભ્યોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. વર્ષ ૧૯૫૬માં બનેલી ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીમાં પ્રારંભે 2828 સભ્યો હતા. હાલ 2026માં 17321 સભ્યો ધરાવે છે. દર વર્ષે અંદાજિત એક હજાર સભ્યોનો વધારો થઈ રહ્યો છે. વાંચન માટે બે બિલ્ડિંગો છે જેમાં સિટીઝન, યુવકો અને યુવતી માટે અલગ રૂમ રહેલા છે. વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતો હોવાથી લાઇબ્રેરીની જગ્યા પણ ટૂંકી પડી રહી છે. સ્પર્ધાત્મક પરીક્ષા આસપાસના દિવસોમાં તો સંખ્યા વધતી હોવાથી લાયબ્રેરીની લોબી અને ગાર્ડન એરિયામા પણ વાચકો બેઠેલા જોવા મળે છે.

આંગળીના ટેરવે વાંચન માટે ડિજિટલ લાઈબ્રેરી રૂમ

પુસ્તકોનું વાંચન કરતા વિદ્યાર્થીઓ આંગળીના ટેરવે તમામ પુસ્તકોની માહિતી મેળવી શકે તે માટે બંને લાયબ્રેરી ખાતે આવેલા હજારો પુસ્તકોને સોફ્ટવેરની મદદથી સેવ કરવામાં આવેલ છે. વાઇફાઇ અને ડિજીટલની મદદથી વિદ્યાર્થીઓ વિવિધ વિષયોના કેટેગરી મુજબના પુસ્તકોને આંગણીના ટેરવે વાંચી શકે છે.

Next Post
કેટલાંક મતદારોએ મત આપ્યા હશે છતાં રદ્દબાતલ થવા ભીતિ | Some voters may have cast their votes but fear…

કેટલાંક મતદારોએ મત આપ્યા હશે છતાં રદ્દબાતલ થવા ભીતિ | Some voters may have cast their votes but fear...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In