• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ક્રૂડ ઉછળી 106 ડોલર ઉપર ગયા પછી ફરી તૂટયું : હવે ચીન ક્રૂડ વેચવા નિકળ્યું | Crude oil price surged a…

satyasamachar by satyasamachar
April 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ક્રૂડ ઉછળી 106 ડોલર ઉપર ગયા પછી ફરી તૂટયું : હવે ચીન ક્રૂડ વેચવા નિકળ્યું | Crude oil price surged a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મહુવા એસ.ટી. ડેપોના એક્સપ્રેસ રૃટમાં મીની લાયબ્રેરીની સુવિધા અપાઈ | Mini library facility provided o…

1885માં યોજાયેલી અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીના નિયમો ચોંકાવનારા હતા, ધનવાન અને ભણેલા ગણેલાને જ હતો મતદા…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આજે સાંજે પ્રચાર પડઘમ શાંત | Campaigning for local government elections …

Load More

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે  સોના- ચાંદીના ભાવમાં ઝડપી ઘટાડો આગળ વધ્યો હતો. નવી માગ ધીમી હતી. વિશ્વબજાર તૂટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં ઝવેરીબજારમાં ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા હતા. હવે લગ્નસરાની માંગ પર બજારની નજર હતી. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૪૭૫૧ વાળા ઘટી નીચામાં ભાવ ૪૬૮૪ થઈ ૪૭૩૯થી ૪૭૪૦ ડોલર રહ્યા હતા.

 ઘરઆંગણે અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૫૦૦ તૂટયા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૦ હજાર ગબડયા હતા. વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૭૬.૭૩ ડોલર રહ્યા હતા. અમદાવાદ બજારમાં સોનાના ભાવ ઘટી ૯૯૫ના રૂ.૧૫૫૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૫૫૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ ગબડી રૂ.૨૪૦૦૦૦ બોલાયા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળ્યા પછી તૂટયા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૧૦૬.૧૫ ડોલર થયા પછી નીચામાં ભાવ ૧૦૧.૨૫ થઈ ૧૦૧.૫૮ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૯૪.૪૫ તથા નીચામાં ભાવ ૮૭.૭૬ થઈ ૯૨.૭૦ ડોલર રહ્યા હતા.

ચીન હવે પોતે ક્રુડ રિફાઈન્ડ કરવાના બદલે પોતાના પાસે પડેલું ક્રુડ વિશ્વબજારમાં વેંચવા નિકળ્યાના સમાચાર મળ્યા હતાદેશમાં છેલ્લા સતત ૧૧ મહિનાથી ક્રૂડનું ઉત્પાદન ઘટતું રહ્યું છે. ૧૧ વર્ષમાં ઉત્પાદનમાં ૨૨ ટકા ઘટયું છે. આના પગલે આયાત પર આધાર ૮૯ ટકાએ પહોંચ્યો છે.

મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૧૦૦૦ તૂટયા હતા જ્યારે ચાંદીના ભાવ રૂ.૮૦૦૦ ગબડયા હતા. મુંબઈ સોનાના ભાવ ઘટી જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૦૪૫૪ તથા ૯૯૯ના રૂ.૧૫૧૦૫૯ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ ઘટી જીએસટી વગર રૂ.૨૪૦૫૯૬ રહ્યા હતા. 

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
વાર્ષિક નિરીક્ષણની રૃબરૃ સ્થળ તપાસની 100 ટકા કામગીરી પરીપૂર્ણ કરાઇ | 100 percent of the annual inspe…

વાર્ષિક નિરીક્ષણની રૃબરૃ સ્થળ તપાસની 100 ટકા કામગીરી પરીપૂર્ણ કરાઇ | 100 percent of the annual inspe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મહુવા એસ.ટી. ડેપોના એક્સપ્રેસ રૃટમાં મીની લાયબ્રેરીની સુવિધા અપાઈ | Mini library facility provided o…

મહુવા એસ.ટી. ડેપોના એક્સપ્રેસ રૃટમાં મીની લાયબ્રેરીની સુવિધા અપાઈ | Mini library facility provided o…

1885માં યોજાયેલી અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીના નિયમો ચોંકાવનારા હતા, ધનવાન અને ભણેલા ગણેલાને જ હતો મતદા…

1885માં યોજાયેલી અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીના નિયમો ચોંકાવનારા હતા, ધનવાન અને ભણેલા ગણેલાને જ હતો મતદા…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આજે સાંજે પ્રચાર પડઘમ શાંત | Campaigning for local government elections …

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આજે સાંજે પ્રચાર પડઘમ શાંત | Campaigning for local government elections …

અમદાવાદની ચર્ચિત બેઠક પર ખરાખરીનો ખેલ, કોંગ્રેસ-અપક્ષ એક્ટિવ થતાં ભાજપની પેનલ તૂટવાનો ભય | ahmedabad…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
મહુવા એસ.ટી. ડેપોના એક્સપ્રેસ રૃટમાં મીની લાયબ્રેરીની સુવિધા અપાઈ | Mini library facility provided o…
GUJARAT

જેસર –  પ્રવાસીઓની મુસાફરી આનંદદાયક રહે તેવા આશયથી વિશ્વ પુસ્તક દિવસ નિમીત્તે મહુવાના એસ.ટી.બસ સ્ટેશન ખાતે ડેપો મેનેજર દ્વારા એક્સપ્રેસ...

Read more

1885માં યોજાયેલી અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીના નિયમો ચોંકાવનારા હતા, ધનવાન અને ભણેલા ગણેલાને જ હતો મતદા…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આજે સાંજે પ્રચાર પડઘમ શાંત | Campaigning for local government elections …

અમદાવાદની ચર્ચિત બેઠક પર ખરાખરીનો ખેલ, કોંગ્રેસ-અપક્ષ એક્ટિવ થતાં ભાજપની પેનલ તૂટવાનો ભય | ahmedabad…

ભારતની ક્રૂડ આયાતમાં ઓપેક રાષ્ટ્રોનો હિસ્સો 29%ના રેકોર્ડ નીચલા તળિયે | OPEC countries’ share of Ind…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In