• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મેન્ડેટ મુદ્દે વિના કારણે ૩ મહિલાનાં રાજીનામાં મગાતાં ભાજપમાં ભડકો | BJP protests over demands for r…

satyasamachar by satyasamachar
April 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મેન્ડેટ મુદ્દે વિના કારણે ૩ મહિલાનાં રાજીનામાં મગાતાં ભાજપમાં ભડકો | BJP protests over demands for r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પવન ખેડાને હાઈકોર્ટનો મોટો ઝટકો: આગોતરા જામીન ફગાવ્યા, હવે ગમે ત્યારે થઈ શકે ધરપકડ | Pawan Khera Bai…

મહાપાલિકાની ચૂંટણી લડવામાં નિરુત્સાહ, 61 ઉમેદવાર ઘટયાં | Discouragement in contesting municipal elec…

મહુવા એસ.ટી. ડેપોના એક્સપ્રેસ રૃટમાં મીની લાયબ્રેરીની સુવિધા અપાઈ | Mini library facility provided o…

Load More

કેશોદ ન.પા.ની ચૂંટણી વેળા ભાજપના આગેવાનોનું રાજકારણ : એક તો, પ્રદેશમાંથી મેન્ડેટ છતાં બીજાને ટિકિટ, વળી, જેને મેન્ડેટ નહોતા તેનાં નામ જિલ્લા ભાજપે પ્રદેશમાં મોકલી દેતાં ઉહાપોહ

જૂનાગઢ, : કેશોદ શહેર ભાજપમાં હોદ્દો ધરાવતા ત્રણ મહિલાઓને કે તેના પરિવારના સભ્યોને મેન્ડેટ અપાયો ન હોવા છતાં જિલ્લા ભાજપ દ્વારા તેમને મેન્ડેટ આપ્યા અંગેની માહિતી પ્રદેશમાં મોકલવામાં આવી હતી. હવે આ મહિલા હોદ્દેદારોને રાજીનામું આપવા કહેવામાં આવ્યું છે. આ બાબતથી આશ્ચર્ય ફેલાયું છે અને સ્થાનિક ચૂંટણી પૂર્વે ભાજપ આગેવાનોના આવા રાજકારણથી મહિલા હોદ્દેદારોમાં નારાજગી વ્યાપી છે.

તાજેતરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા જૂનાગઢ જિલ્લામાં જે શહેર-તાલુકા કે મંડળમાં હોદ્દો ધરાવતા હોય તેને અથવા તેના પરિવારમાંથી કોઈપણને ચૂંટણીનો મેન્ડેટ આપ્યો હોય તેની યાદી માંગવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લામાંથી આવી યાદી મોકલવામાં આવી હતી, જેમાં કેશોદ શહેર ભાજપના ઉપપ્રમુખ વૈશાલીબેન કનેરીયા, શોભનાબેન સાવલીયા અને મધુબેન ધનેશાનું નામ મોકલવામાં આવ્યું હતું. વાસ્તવમાં આ ત્રણેય મહિલા હોદ્દેદારોને કે તેના પરિવારના કોઈ સભ્યને પક્ષ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યો નથી તેમ છતાં તેમના નામ જેમને મેન્ડેટ આપવામાં આવ્યા છે તેની યાદીમાં સમાવિષ્ટ કરી તે પ્રદેશકક્ષાએ મોકલવામાં આવ્યા છે.

આ અંગે કેશોદ શહેર ભાજપ ઉપપ્રમુખ વૈશાલીબેને જણાવ્યું હતું કે, ‘મને કે મધુબેન અને શોભનાબેનને મેન્ડેટ મળ્યો નથી છતાં અમારા નામ પ્રદેશમાં મોકલવામાં આવ્યા છે. પ્રદેશમાં અમે ચૂંટણી લડીએ છીએ તેમ સાબિત થશે પરંતુ અમને કોઈ મેન્ડેટ આપવામાં આવ્યો નથી. પ્રદેશમાંથી મારા નામનો મેન્ડેટ આવ્યો હતો પરંતુ અન્યને ટિકિટ આપી દેવામાં આવી હતી. તેની સામે કોઈ વાંધો નથી પરંતુ જેને મળ્યો છે તેના નામ મોકલવાના બદલે જેને મેન્ડેટ નથી મળ્યો તેના નામ પ્રદેશમાં મોકલવામાં આવ્યા છે. હવે સ્વૈચ્છિક રાજીનામું આપવા માટે કહેવામાં આવે છે.’ મહિલા હોદ્દેદારો સાથે આવા રાજકારણથી રોષ ફેલાયો છે. આ અંગે રજુઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.

Next Post
સસ્તામાં ગેસ સિલિન્ડર ઓનલાઇન બુક કરવાનું કહી પૈસા પડાવતો ભેજાબાજ | A scammer is trying to extort mon…

સસ્તામાં ગેસ સિલિન્ડર ઓનલાઇન બુક કરવાનું કહી પૈસા પડાવતો ભેજાબાજ | A scammer is trying to extort mon...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પવન ખેડાને હાઈકોર્ટનો મોટો ઝટકો: આગોતરા જામીન ફગાવ્યા, હવે ગમે ત્યારે થઈ શકે ધરપકડ | Pawan Khera Bai…

પવન ખેડાને હાઈકોર્ટનો મોટો ઝટકો: આગોતરા જામીન ફગાવ્યા, હવે ગમે ત્યારે થઈ શકે ધરપકડ | Pawan Khera Bai…

મહાપાલિકાની ચૂંટણી લડવામાં નિરુત્સાહ, 61 ઉમેદવાર ઘટયાં | Discouragement in contesting municipal elec…

મહાપાલિકાની ચૂંટણી લડવામાં નિરુત્સાહ, 61 ઉમેદવાર ઘટયાં | Discouragement in contesting municipal elec…

મહુવા એસ.ટી. ડેપોના એક્સપ્રેસ રૃટમાં મીની લાયબ્રેરીની સુવિધા અપાઈ | Mini library facility provided o…

મહુવા એસ.ટી. ડેપોના એક્સપ્રેસ રૃટમાં મીની લાયબ્રેરીની સુવિધા અપાઈ | Mini library facility provided o…

1885માં યોજાયેલી અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીના નિયમો ચોંકાવનારા હતા, ધનવાન અને ભણેલા ગણેલાને જ હતો મતદા…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
પવન ખેડાને હાઈકોર્ટનો મોટો ઝટકો: આગોતરા જામીન ફગાવ્યા, હવે ગમે ત્યારે થઈ શકે ધરપકડ | Pawan Khera Bai…
GUJARAT

Pawan Khera Bail Denied by HC :  આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી FIR મામલે કોંગ્રેસના...

Read more

મહાપાલિકાની ચૂંટણી લડવામાં નિરુત્સાહ, 61 ઉમેદવાર ઘટયાં | Discouragement in contesting municipal elec…

મહુવા એસ.ટી. ડેપોના એક્સપ્રેસ રૃટમાં મીની લાયબ્રેરીની સુવિધા અપાઈ | Mini library facility provided o…

1885માં યોજાયેલી અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીના નિયમો ચોંકાવનારા હતા, ધનવાન અને ભણેલા ગણેલાને જ હતો મતદા…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આજે સાંજે પ્રચાર પડઘમ શાંત | Campaigning for local government elections …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In