• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘આપણે બધા એક જ બોટમાં સવાર, ડૂબીશું તો સાથે…’ મુસ્લિમોને NSA અજીત ડોભાલનો સંદેશ | nsa ajit doval s…

satyasamachar by satyasamachar
April 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘આપણે બધા એક જ બોટમાં સવાર, ડૂબીશું તો સાથે…’ મુસ્લિમોને NSA અજીત ડોભાલનો સંદેશ | nsa ajit doval s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અશોક મિત્તલના ઘરે 15 એપ્રિલે EDના દરોડા, 24 એપ્રિલે ‘કેસરિયા’… શું દબાણમાં AAP છોડી? | Operation L…

Explainer: ઈઝરાયલ ભારતના 5000 લોકોને એરલિફ્ટ કરીને તેલ અવીવ કેમ લઈ જઈ રહ્યા છે? જાણો ‘ખાસ ઓપરેશન’ | …

નેતન્યાહૂને કેન્સર ! પહેલીવાર હેલ્થ રિપોર્ટ જાહેર કર્યો , ડૉક્ટરોએ કહ્યું, ‘તેમની પાસે બે વિકલ્પ હતા…

Load More

Ajit Doval And Indian Muslim Community Meeting: ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ અને ભારતીય મુસ્લિમ સમુદાયના લોકો વચ્ચે વડાપ્રધાન કાર્યાલયમાં ગત 18 એપ્રિલે એક મહત્વની બેઠક થઈ હતી. આ મીટિંગમાં મુસ્લિમ સમુદાયના અલગ-અલગ ક્ષેત્રોના લોકો સામેલ હતા. આ બેઠક દરમિયાન NSAએ કહ્યું કે ભારતમાં રહેતા હિન્દુ અને મુસલમાન એક જ જહાજના મુસાફરો જેવા છે. તમને જણાવી દઈએ કે આ બેઠકનો ઉદ્દેશ્ય પરંપરાગત વોટ-બેંકના રાજકારણથી દૂર રહીને મુસ્લિમ સમુદાયના વિકાસ, શિક્ષણ અને ઉદ્યોગસાહસિકતાના ભવિષ્ય પર ચર્ચા કરવાનો હતો.

અજીત ડોભાલનું એક વાક્ય સૌ કોઈને ગમ્યું

બેઠકમાં ઉપસ્થિત મહેમાનોને આશરે દોઢ કલાક સુધી ધૈર્યપૂર્વક સાંભળ્યા બાદ અજીત ડોભાલે અંગ્રેજી અને ઉર્દૂના મિશ્રણવાળું એક પ્રભાવશાળી ભાષણ આપ્યું. તેમના એક વાક્યએ ત્યાં હાજર તમામ લોકોના દિલ જીતી લીધા. ડોભાલે કહ્યું, ‘આપણે (હિન્દુ અને મુસલમાન) એક જ જહાજ પર સવાર છીએ. આપણે કાં તો સાથે તરીશું અથવા સાથે ડૂબીશું!’

‘અમે પણ નવા ભારતનો હિસ્સો છીએ’: મુસ્લિમ પ્રતિનિધિ

આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ પ્રસિદ્ધ શિક્ષણવિદ અને વ્યવસાયી ઝફર સરેશવાલાએ કર્યું હતું. તેમણે સરકાર પાસે સમાન તકની માંગ કરતા કહ્યું ,’અમે પણ નવા ભારતનો હિસ્સો છીએ.’

બેઠકમાં કોણ-કોણ હતું?

ઝફર સરેશવાલા- શિક્ષણવિદ અને વ્યવસાયી

ફારુક પટેલ- ચેરમેન, કેપી ગ્રુપ (રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં અબજો ડોલરનું સામ્રાજ્ય)

ઇનામુલ રાકી- સીએમડી, જર્મન સ્ટીલ કંપની (1 બિલિયન ડોલર ટર્નઓવર)

ઇબરાર ઇરાકી- કાર્યકારી નિર્દેશક, જર્મન સ્ટીલ લિમિટેડ

જુનૈદ શરીફ- સીઈઓ, નિટોન વાલ્વ્સ લિમિટેડ

અલ્તાફ સાદિકોટ- વરિષ્ઠ પદાધિકારી, દાઉદી વ્હોરા જમાત

નઈમા ખાતૂન- કુલપતિ, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)

સમીના શેખ- ઝૂમ ટીવી (મીડિયા)

સહર ભામલા- પર્યાવરણ કાર્યકર

ડો. નિશાદ હુસૈન- એમ્સ (AIIMS) ની ગોલ્ડ મેડલિસ્ટ ડોક્ટર

ડો. ઝહીર કાઝી- અધ્યક્ષ, અંજુમન-એ-ઈસ્લામ (પ્રમુખ શૈક્ષણિક સંસ્થા)

ઝફર એમ. લારી- જીએલએસ સ્વિચગિયર્સ લિમિટેડ

હાજી રયામા- કચ્છ (ગુજરાત) થી પ્રતિનિધિત્વ

કૌસર જહાં- અધ્યક્ષ, ભારતીય હજ સમિતિ

આ પણ વાંચો: Explainer: Meta અને Microsoft Layoffs 2026: 16,000 નોકરીઓ કપાઈ, AIથી વૈશ્વિક રોજગારમાં મોટો ફેરફાર

અજીત ડોભાલની આ પહેલ દર્શાવે છે કે રાષ્ટ્રીય સુરક્ષા માત્ર સરહદોની રક્ષા પૂરતી મર્યાદિત નથી, પરંતુ દેશની અંદર દરેક સમુદાયને સશક્ત અને આત્મવિશ્વાસથી ભરપૂર બનાવવો પણ તેનો ભાગ છે. ઉદ્યોગ જગતથી લઈને શિક્ષણ અને સ્વાસ્થ્ય સુધી ફેલાયેલા આ પ્રતિનિધિમંડળે એ સંદેશ આપ્યો છે કે ભારતીય મુસ્લિમ સમુદાય હવે માત્ર રાજકીય મહોરા તરીકે નહીં, પરંતુ ‘આત્મનિર્ભર ભારત’ના સક્રિય ભાગીદાર તરીકે પોતાની ઓળખ બનાવી રહ્યો છે.

Next Post
આમ આદમી પાર્ટીમાં ભંગાણ: રાઘવ ચઢ્ઢા સહિત ત્રણ સાંસદના રાજીનામા, ભાજપમાં જોડાવાની જાહેરાત | raghav ch…

આમ આદમી પાર્ટીમાં ભંગાણ: રાઘવ ચઢ્ઢા સહિત ત્રણ સાંસદના રાજીનામા, ભાજપમાં જોડાવાની જાહેરાત | raghav ch...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અશોક મિત્તલના ઘરે 15 એપ્રિલે EDના દરોડા, 24 એપ્રિલે ‘કેસરિયા’… શું દબાણમાં AAP છોડી? | Operation L…

અશોક મિત્તલના ઘરે 15 એપ્રિલે EDના દરોડા, 24 એપ્રિલે ‘કેસરિયા’… શું દબાણમાં AAP છોડી? | Operation L…

Explainer: ઈઝરાયલ ભારતના 5000 લોકોને એરલિફ્ટ કરીને તેલ અવીવ કેમ લઈ જઈ રહ્યા છે? જાણો ‘ખાસ ઓપરેશન’ | …

Explainer: ઈઝરાયલ ભારતના 5000 લોકોને એરલિફ્ટ કરીને તેલ અવીવ કેમ લઈ જઈ રહ્યા છે? જાણો ‘ખાસ ઓપરેશન’ | …

નેતન્યાહૂને કેન્સર ! પહેલીવાર હેલ્થ રિપોર્ટ જાહેર કર્યો , ડૉક્ટરોએ કહ્યું, ‘તેમની પાસે બે વિકલ્પ હતા…

નેતન્યાહૂને કેન્સર ! પહેલીવાર હેલ્થ રિપોર્ટ જાહેર કર્યો , ડૉક્ટરોએ કહ્યું, ‘તેમની પાસે બે વિકલ્પ હતા…

AAPના 50 ધારાસભ્યો પણ પાર્ટી છોડશે ! 7 સાંસદે આમ આદમી પાર્ટી છોડ્યા બાદ કોંગ્રેસનો દાવો | AAP Crisis…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
અશોક મિત્તલના ઘરે 15 એપ્રિલે EDના દરોડા, 24 એપ્રિલે ‘કેસરિયા’… શું દબાણમાં AAP છોડી? | Operation L…
GUJARAT

Ashok Mittal Why Join BJP?: રાજકારણમાં કહેવાય છે કે દુખતી નસ પકડો એટલે ધાર્યું થાય! આવું જ કાઈંક બન્યું લાગે...

Read more

Explainer: ઈઝરાયલ ભારતના 5000 લોકોને એરલિફ્ટ કરીને તેલ અવીવ કેમ લઈ જઈ રહ્યા છે? જાણો ‘ખાસ ઓપરેશન’ | …

નેતન્યાહૂને કેન્સર ! પહેલીવાર હેલ્થ રિપોર્ટ જાહેર કર્યો , ડૉક્ટરોએ કહ્યું, ‘તેમની પાસે બે વિકલ્પ હતા…

AAPના 50 ધારાસભ્યો પણ પાર્ટી છોડશે ! 7 સાંસદે આમ આદમી પાર્ટી છોડ્યા બાદ કોંગ્રેસનો દાવો | AAP Crisis…

કોંગ્રેસ સહિત 73 સાંસદોએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર, CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગ પ્રક્રિયાની માં…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In