• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગ્લુ ટ્રેપ મામલે હાઈકોર્ટ લાલચોળ: ‘તમે જાણ્યા વગર જ બિલ પસાર કરી દીધું, અમને સરકારી વાર્તાઓમાં રસ નથ…

satyasamachar by satyasamachar
April 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગ્લુ ટ્રેપ મામલે હાઈકોર્ટ લાલચોળ: ‘તમે જાણ્યા વગર જ બિલ પસાર કરી દીધું, અમને સરકારી વાર્તાઓમાં રસ નથ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વાવ-થરાદ: કેસરસી ગોળિયા ગામની આંગણવાડીમાં મહિલા તેડાઘરની હત્યા, આરોપીની શોધખોળ શરૂ | Anganwadi Helpe…

કચ્છ: આદિપુરના શિણાય પાસે ઊંડા ખાડામાં ડૂબી જતા 2ના મોત, પુત્રને બચાવવા જતાં પિતા પણ પાણીમાં કૂદ્યા …

સુરત: અલથાણમાં વિધર્મી યુવકે સગીરાની છેડતી કરતા સ્થાનિકોમાં આક્રોષ, આરોપીની તાત્કાલિક ધરપકડ, ટોળા પર…

Load More

Glue Traps Catch Rats: રાજ્યભરમાં ઉંદર પકડવા માટે વપરાતી જીવલેણ ‘ગ્લુ ટ્રેપ’ પર પ્રતિબંધ મૂકવા અંગેની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે સરકારનો ઉધડો લીધો હતો. હાઈકોર્ટેની ખંડપીઠે સરકારની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવતા કહ્યું કે, સંબંધિત વિભાગોએ ગ્લુ ટ્રેપના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ લગાવવા બાબતે કોઈ સંતોષજનક પગલાં લીધા નથી.

અધૂરા સોગંદનામાનો સ્વીકાર કરવા હાઈકોર્ટનો ઇનકાર

કોર્ટે સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા અપૂરતી માહિતીવાળા સોગંદનામાને સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. ખંડપીઠે આકરી ટકોર કરતા જણાવ્યું કે, “હાઈકોર્ટની કોર્ટમાં બોલ ના નાખશો. તમને એ પણ ખબર નથી હોતી કે પ્રતિબંધિત વસ્તુઓ બજારમાં કેવી રીતે વેચાય છે.” કોર્ટે ગૃહ વિભાગ અને એનિમલ હસબન્ડરી વિભાગને આ મામલે અલ્ટીમેટમ આપ્યું છે.

ચીફ સેક્રેટરી પાસે જવાબ માંગ્યો

હાઈકોર્ટે આ મામલે રાજ્યના ચીફ સેક્રેટરી (મુખ્ય સચિવ) પાસે અત્યાર સુધી શું પગલાં લેવાયા છે તેનો વિગતવાર જવાબ માંગ્યો છે. કોર્ટે અવલોકન કર્યું કે, સરકારી વિભાગો માત્ર સર્ક્યુલર બહાર પાડીને સંતોષ માની લે છે. આ સર્ક્યુલરનું પાલન થાય છે કે નહીં તેનું મોનિટરિંગ કરાતુ નથી. ઓફલાઇન બજારમાં પ્રતિબંધ હોય તો પણ ઓનલાઇન પ્લેટફોર્મ પર ગ્લુ ટ્રેપનું વેચાણ ધમધમી રહ્યું છે.

કલેક્ટર અને એનિમલ હસબન્ડરી વિભાગને આદેશ

ખંડપીઠે રાજ્યના તમામ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અને ડાયરેક્ટર ઓફ એનિમલ હસબન્ડરીને આ મામલે તાત્કાલિક રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. કોર્ટે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે, “અમને સરકારે બનાવેલી વાર્તાઓ સાંભળવામાં કોઈ રસ નથી. જો કોર્ટ હુકમનું પાલન કરાવવા માટે કડક વલણ અપનાવશે તો સરકારને આકરું પડશે.”

આ પણ વાંચો: સાબરમતી પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટ લાલઘૂમ: ‘કંઈ શક્ય નથી’ જેવા શબ્દો સોગંદનામામાંથી હટાવો, CETPના પાલન અંગે અલ્ટીમેટમ

ઉલ્લેખનીય છે કે ગ્લુ ટ્રેપમાં ફસાયેલા પ્રાણીઓ અત્યંત પીડાદાયક રીતે મૃત્યુ પામતા હોવાથી તેના પર પ્રતિબંધની માંગ કરવામાં આવી છે, પરંતુ તેના અમલીકરણમાં તંત્રની નિષ્ફળતા સામે હવે હાઈકોર્ટે લાલ આંખ કરી છે.

Next Post
ઉનામાં AAP ઉમેદવારની ધરપકડ, પોતાના પર ફાયરિંગ થયાનું નાટક કરીને સામેવાળાને ફસાવવાનો કર્યો પ્રયાસ, તપ…

ઉનામાં AAP ઉમેદવારની ધરપકડ, પોતાના પર ફાયરિંગ થયાનું નાટક કરીને સામેવાળાને ફસાવવાનો કર્યો પ્રયાસ, તપ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વાવ-થરાદ: કેસરસી ગોળિયા ગામની આંગણવાડીમાં મહિલા તેડાઘરની હત્યા, આરોપીની શોધખોળ શરૂ | Anganwadi Helpe…

વાવ-થરાદ: કેસરસી ગોળિયા ગામની આંગણવાડીમાં મહિલા તેડાઘરની હત્યા, આરોપીની શોધખોળ શરૂ | Anganwadi Helpe…

કચ્છ: આદિપુરના શિણાય પાસે ઊંડા ખાડામાં ડૂબી જતા 2ના મોત, પુત્રને બચાવવા જતાં પિતા પણ પાણીમાં કૂદ્યા …

કચ્છ: આદિપુરના શિણાય પાસે ઊંડા ખાડામાં ડૂબી જતા 2ના મોત, પુત્રને બચાવવા જતાં પિતા પણ પાણીમાં કૂદ્યા …

સુરત: અલથાણમાં વિધર્મી યુવકે સગીરાની છેડતી કરતા સ્થાનિકોમાં આક્રોષ, આરોપીની તાત્કાલિક ધરપકડ, ટોળા પર…

સુરત: અલથાણમાં વિધર્મી યુવકે સગીરાની છેડતી કરતા સ્થાનિકોમાં આક્રોષ, આરોપીની તાત્કાલિક ધરપકડ, ટોળા પર…

‘મંદિરો અને ધાર્મિક સંસ્થાઓ પર રાજ્યની માલિકીની ન હોઈ શકે’, સુપ્રીમ કોર્ટમાં જૈન સમુદાયની મહત્ત્વની …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
વાવ-થરાદ: કેસરસી ગોળિયા ગામની આંગણવાડીમાં મહિલા તેડાઘરની હત્યા, આરોપીની શોધખોળ શરૂ | Anganwadi Helpe…
GUJARAT

Vav Tharad News: વાવ-થરાદના લાખણી તાલુકાના કેસરસી ગોળિયા ગામે આવેલી આંગણવાડી કેન્દ્રમાં જ એક મહિલાની કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર...

Read more

કચ્છ: આદિપુરના શિણાય પાસે ઊંડા ખાડામાં ડૂબી જતા 2ના મોત, પુત્રને બચાવવા જતાં પિતા પણ પાણીમાં કૂદ્યા …

સુરત: અલથાણમાં વિધર્મી યુવકે સગીરાની છેડતી કરતા સ્થાનિકોમાં આક્રોષ, આરોપીની તાત્કાલિક ધરપકડ, ટોળા પર…

‘મંદિરો અને ધાર્મિક સંસ્થાઓ પર રાજ્યની માલિકીની ન હોઈ શકે’, સુપ્રીમ કોર્ટમાં જૈન સમુદાયની મહત્ત્વની …

કાળઝાળ ગરમીમાં રાહતના સમાચાર, આ વર્ષે વહેલું બેસશે ચોમાસું, IMDની તારીખ સાથે આગાહી | India Monsoon 2…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In