• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કાળઝાળ ગરમીમાં રાહતના સમાચાર, આ વર્ષે વહેલું બેસશે ચોમાસું, IMDની તારીખ સાથે આગાહી | India Monsoon 2…

satyasamachar by satyasamachar
April 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કાળઝાળ ગરમીમાં રાહતના સમાચાર, આ વર્ષે વહેલું બેસશે ચોમાસું, IMDની તારીખ સાથે આગાહી | India Monsoon 2…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

Load More

IMD Weather Forecast, India Monsoon 2026 : દેશના મોટાભાગના વિસ્તારોમાં એપ્રિલ મહિનાથી જ આકરી ગરમી શરૂ થઈ જતા લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારતના ઘણા વિસ્તારોમાં તાપમાન 43થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. ભારત હવામાન વિભાગ (IMD)એ પણ આગામી દિવસોમાં ગરમી વધવાની ચેતવણી આપી છે. જોકે, આ કાળઝાળ ગરમી વચ્ચે એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. IMDની ભવિષ્યવાણી મુજબ, આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું નિર્ધારિત સમય કરતાં વહેલું આવી શકે છે. આનાથી મે મહિનાના અંત સુધીમાં દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં સારો વરસાદ પડી શકે છે.

ચોમાસાની શરૂઆત વહેલી થવાના સંકેતો

યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ-રેન્જ વેધર ફોરકાસ્ટ (ECMWF) અનુસાર, ચોમાસાની શરૂઆત વહેલી થવાના સંકેતો મળી રહ્યા છે. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું સૌથી પહેલા પહોંચે છે. આ વખતે અનુમાન છે કે, 18થી 25 મેની વચ્ચે અહીં ચોમાસાની શરૂઆત થઈ શકે છે. અત્યારે વેધર મોડલ્સ દર્શાવે છે કે હિંદ મહાસાગરમાંથી આવતા ભેજવાળા પવનો ઝડપી થઈ રહ્યા છે, જે બંગાળની ખાડી અને આંદામાન સમુદ્ર પર બની રહ્યા છે. આ પવનોને કારણે તે સમયે આ વિસ્તારોમાં સામાન્ય કરતા 30થી 60 મીમી વધુ વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો : AAPના 50 ધારાસભ્યો પણ પાર્ટી છોડશે ! 7 સાંસદે આમ આદમી પાર્ટી છોડ્યા બાદ કોંગ્રેસનો દાવો

ચોમાસાને આગળ વધારતી સિસ્ટમ સક્રિય

આંદામાનની ઉત્તરે એક ટ્રોપિકલ સિસ્ટમ (ભેજ ખેંચતી અને વરસાદની પ્રક્રિયા ઝડપી બનાવતી) બનવાની 20થી 40 ટકા શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આવી સિસ્ટમો સામાન્ય રીતે ચોમાસાને આગળ વધારવામાં મદદ કરે છે. ત્યારબાદ 25 મેથી 1 જૂન વચ્ચે ચોમાસું વધુ આગળ વધવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પર તેજ પશ્ચિમી પવનો ફૂંકાઈ શકે છે, જે ભેજને સીધો ભારતના દક્ષિણ-પશ્ચિમ કિનારા તરફ લઈ જશે. આનાથી કેરળ અને તમિલનાડુના દક્ષિણ ભાગોમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો : પંજાબમાં AAPનું ગણિત બગડ્યું! રાઘવ ચઢ્ઢા સહિત અન્ય સાંસદોના પક્ષપલટા પાછળના પાંચ મોટા કારણો

ગરમીથી રાહત મળશે અને ખેતીકામ પણ સમયસર શરૂ થઈ શકશે

દક્ષિણ ભારત માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે અહીંના ઘણા વિસ્તારો ખેતી અને પાણી માટે ચોમાસા પર નિર્ભર છે. જો વરસાદ વહેલો થશે તો લોકોને ગરમીથી રાહત મળશે અને ખેતીકામ પણ સમયસર શરૂ થઈ શકશે. હવામાન પર અસર કરતા કેટલાક મોટા પરિબળો પણ આ વખતે ચોમાસાની તરફેણમાં દેખાય છે. આમાંનું એક છે ઈન્ડિયન ઓશન ડાયપોલ (IOD). જ્યારે હિંદ મહાસાગરના પશ્ચિમ ભાગનું પાણી પૂર્વ ભાગ કરતા ગરમ હોય છે, ત્યારે તેને પોઝિટિવ IOD કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં ભારત તરફ વધુ ભેજ આવે છે અને ચોમાસું સામાન્ય રીતે મજબૂત બને છે. આ વખતે અનુમાન છે કે IOD ચોમાસાની તરફેણમાં રહી શકે છે.

આ પણ વાંચો : ઈઝરાયલનું ભારતમાં ખાસ ઓપરેશન, 5000 લોકોને તેલ અવીવ કેમ લઈ જઈ રહ્યા છે?

Next Post
‘મંદિરો અને ધાર્મિક સંસ્થાઓ પર રાજ્યની માલિકીની ન હોઈ શકે’, સુપ્રીમ કોર્ટમાં જૈન સમુદાયની મહત્ત્વની …

'મંદિરો અને ધાર્મિક સંસ્થાઓ પર રાજ્યની માલિકીની ન હોઈ શકે', સુપ્રીમ કોર્ટમાં જૈન સમુદાયની મહત્ત્વની ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…
GUJARAT

Kheda BJP Internal Dispute : ગુજરાતના રાજકારણમાં ખાસ કરીને ખેડા જિલ્લાના ભાજપ સંગઠનમાં એક અત્યંત આઘાતજનક અને ચકચારી ઘટના સામે...

Read more

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In