• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા શાંગ્રીલા આકેર્ડમાં ભીષણ આગથી અફરાતફરી, પચાસ લોકોનું રેસ્કયુ | Located n…

satyasamachar by satyasamachar
April 28, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા શાંગ્રીલા આકેર્ડમાં ભીષણ આગથી અફરાતફરી, પચાસ લોકોનું રેસ્કયુ | Located n…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જિલ્લા પંચાયતમાં 57.74, મનપાની ચૂંટણીમાં 54.84 ટકા ફાઈનલ મતદાન | Final voting percentage 57 74 in Di…

જિલ્લા અને તાલુકા પંચાયત પરિણામ LIVE: બગસરા અને હળવદમાં AAPની એન્ટ્રી, જાણો તમારા તાલુકાની સ્થિતિ | …

ભારત દુનિયાનો 5મો સૌથી મોટો સૈન્ય ખર્ચ કરતો દેશ બન્યો, ઓપરેશન સિંદૂર બાદ સૈન્ય પાછળનો ખર્ચ વધ્યો | i…

Load More

અમદાવાદ,સોમવાર,
27 એપ્રિલ,2026

અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા શાંગ્રીલા આકેર્ડમાં
સોમવારે સવારે સવા દસ કલાકના સુમારે બિલ્ડિંગના નીચેના ભાગમાં લાગેલી આગ ચોથા માળ
સુધી ફેલાઈ જતા આગ અને ધુમાડાના પગલે અફરાતફરીનો માહોલ છવાયો હતો.ધુમાડાની અસરથી
ચાર મહિલા બેભાન થઈ ગઈ હતી.જેને ફાયરમેન દ્વારા ૧૦૮ મારફત હોસ્પિટલમાં સારવાર માટે
મોકલી અપાયા હતા. બિલ્ડિંગના નીચેના ભાગમા આવેલ કોટક મહિન્દ્રા બેન્કની બહાર આવેલી
ઈલેકટ્રિક નેમ ડિસ્પ્લે બોર્ડમાંથી આગની શરુઆત થઈ હતી.આગની ગરમીના કારણે એટીએમ
મશીન ઉપરાંત દસ જેટલા વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. જે તે સમયે બનાવામા આવેલા આ
બિલ્ડિંગમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી
જાણવા મળ્યુ હતુ.સદનસીબે મોટી દુર્ઘટના બનતી ટાળી શકાઈ હતી.

શાંગ્રીલા આકેર્ડના ગ્રાઉન્ડ ફલોર ઉપર આગ લાગવાનો કોલ ફાયર
કંટ્રોલને મળતા શહેરના વિવિધ ફાયર સ્ટેશન ખાતેથી સ્ટેશન ઓફિસર ઉપરાંત ફાયર જવાનો
મળી ૧૩૮થી વધુના સ્ટાફને આગ હોલવવા માટે તહેનાત કરવામા આવ્યા હતા.આઠ વોટર બાઉઝર
ઉપરાંત એક મિની ફાયર ફાઈટર
,
એક વોટર ટેન્કર તેમજ ઈમરજન્સી ટેન્ડરની સાથ જરુર પડયે તો ઉપયોગમાં લઈ શકાય એ
માટે  બે હાઈડ્રોલિક પ્લેટફોર્મ  અને એક ટર્ન ટેબલ લેડર સ્થળ ઉપર રાખવામા આવ્યા
હતા.ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેએ કહયુ
,વિભાગની
અલગ અલગ ટીમ બનાવી આગ હોલવવાની કામગીરી કરવામા આવી હતી.બિલ્ડિંગમાં નીચેના ભાગમા
લાગેલી આગ ઝડપથી વિકરાળ સ્વરુપ ધારણ કરતા ચોથા માળ સુધી તેની અસર જોવા મળી હતી.જો
કે સમયસુચકતા સાથે કરવામા આવેલી કામગીરીના કારણે ઝડપથી આગને કાબૂમા લઈ શકાઈ
હતી.આગની ઘટનામા ઈજાગ્રસ્તોના નામ ફાયરબ્રિગેડને જાણવા મળ્યા નહોતા.ચાર માળના આ
કોમર્શિયલ બિલ્ડિંગમા લાગેલી આગ અંગે વધુ તપાસ કરવામા આવી રહી હોવાનુ ચીફ ફાયર ઓફિસરનુ
કહેવુ હતુ.

પ્રહલાદનગરના વિશાલ ટાવરની લિફટમાં આગ, પાંચ લોકોને બહાર
કઢાયા

પ્રહલાદનગરમા આવેલા વિશાલ ટાવરના દસમા માળે લિફટમાં આગ
લાગતા લિફટમાં પાંચ લોકો ફસાઈ ગયા હતા.જેમને ફાયર વિભાગ તરફથી સલામત રીતે બહાર
કાઢવામા આવ્યા હતા.સોમવારે બપોરે ૨.૨૫ કલાકના સુમારે લિફટમા શોટ સરકીટ થવાથી આગ
લાગતા પ્રહલાદનગર ઉપરાંત બોડકદેવ ફાયર સ્ટેશનથી ગજરાજ
,ફાયર ફાઈટર અને
વોટર ટેન્કર સાથે સ્ટાફે જઈ તમામને સલામત બહાર કાઢયા હતા.

Next Post
ધંધુકા બગોદરા હાઈવે પર કાર અને બાઈક અથડાતાં શ્રમિકનું મોત | Worker dies after car and bike collide o…

ધંધુકા બગોદરા હાઈવે પર કાર અને બાઈક અથડાતાં શ્રમિકનું મોત | Worker dies after car and bike collide o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જિલ્લા પંચાયતમાં 57.74, મનપાની ચૂંટણીમાં 54.84 ટકા ફાઈનલ મતદાન | Final voting percentage 57 74 in Di…

જિલ્લા પંચાયતમાં 57.74, મનપાની ચૂંટણીમાં 54.84 ટકા ફાઈનલ મતદાન | Final voting percentage 57 74 in Di…

જિલ્લા અને તાલુકા પંચાયત પરિણામ LIVE: બગસરા અને હળવદમાં AAPની એન્ટ્રી, જાણો તમારા તાલુકાની સ્થિતિ | …

જિલ્લા અને તાલુકા પંચાયત પરિણામ LIVE: બગસરા અને હળવદમાં AAPની એન્ટ્રી, જાણો તમારા તાલુકાની સ્થિતિ | …

ભારત દુનિયાનો 5મો સૌથી મોટો સૈન્ય ખર્ચ કરતો દેશ બન્યો, ઓપરેશન સિંદૂર બાદ સૈન્ય પાછળનો ખર્ચ વધ્યો | i…

ભારત દુનિયાનો 5મો સૌથી મોટો સૈન્ય ખર્ચ કરતો દેશ બન્યો, ઓપરેશન સિંદૂર બાદ સૈન્ય પાછળનો ખર્ચ વધ્યો | i…

પંજાબના પટિયાલામાં રેલવે ટ્રેક પર પ્રચંડ બ્લાસ્ટ, એક યુવકની લાશ મળી, તંત્રમાં દોડધામ | Patiala Blast…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
જિલ્લા પંચાયતમાં 57.74, મનપાની ચૂંટણીમાં 54.84 ટકા ફાઈનલ મતદાન | Final voting percentage 57 74 in Di…
GUJARAT

નગરપાલિકાઓમાં ૬૫.૫૯ ટકા અને તાલુકા પંચાયતોમાં ૫૮.૧૬ ટકા મતદાન થયું સામાન્ય માર્જીનથી હારજીતવાળી બેઠકોમાં ‘નોટા’ના મત હુકમનો એક્કો બની શકે...

Read more

જિલ્લા અને તાલુકા પંચાયત પરિણામ LIVE: બગસરા અને હળવદમાં AAPની એન્ટ્રી, જાણો તમારા તાલુકાની સ્થિતિ | …

ભારત દુનિયાનો 5મો સૌથી મોટો સૈન્ય ખર્ચ કરતો દેશ બન્યો, ઓપરેશન સિંદૂર બાદ સૈન્ય પાછળનો ખર્ચ વધ્યો | i…

પંજાબના પટિયાલામાં રેલવે ટ્રેક પર પ્રચંડ બ્લાસ્ટ, એક યુવકની લાશ મળી, તંત્રમાં દોડધામ | Patiala Blast…

પાલિતાણાના ડોળી કામદાર સમૃદ્ધિ યોજનાના સહયોગીને માર માર્યો | Palitana’s Doli Kamdar Samriddhi Yojana…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In