• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ધંધુકા બગોદરા હાઈવે પર કાર અને બાઈક અથડાતાં શ્રમિકનું મોત | Worker dies after car and bike collide o…

satyasamachar by satyasamachar
April 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ધંધુકા બગોદરા હાઈવે પર કાર અને બાઈક અથડાતાં શ્રમિકનું મોત | Worker dies after car and bike collide o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પંજાબના પટિયાલામાં રેલવે ટ્રેક પર પ્રચંડ બ્લાસ્ટ, એક યુવકની લાશ મળી, તંત્રમાં દોડધામ | Patiala Blast…

પાલિતાણાના ડોળી કામદાર સમૃદ્ધિ યોજનાના સહયોગીને માર માર્યો | Palitana’s Doli Kamdar Samriddhi Yojana…

શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા શાંગ્રીલા આકેર્ડમાં ભીષણ આગથી અફરાતફરી, પચાસ લોકોનું રેસ્કયુ | Located n…

Load More

કાર ચાલક સામે ધંધુકા પોલીસમાં ફરિયાદ

સુપરવાઈઝર અને શ્રમિક બાઈક પર સાઇટ પર જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો

ધંધુકા  – ધંધુકા બગોદરા
હાઈવે પર કાર અને બાઈક અથડાતાં શ્રમિકની મોત નિપજ્યું હતું.જ્યારે અને એક
વ્યક્તિને ઈજાગ્રસ્ત હાલતે હોસ્પિટલે ખસેડાયો ખસેડવામાં આવ્યો હતો.

ઉમરાળા તાલુકાના ધોળા ગામના વતની અને હાલ ધંધૂકાના છારોડીયા રહેતા
જયદીપસિંહ હરદેવસિંહ ગોહિલ અને શ્રમિક આસમહમદ હિંમતખાન મોટરસાયકલ નંબર
જીજે-૩૮-એજી-૫૩૧૨ લઈને ધોળી ગામ પાસે આવેલ છારોડીયા નજીક આવેલ પ્લાન્ટ પર જવા માટે
નિકળ્યા હતા. તે દરમિયાન ધંધુકા-બગોદરા હાઈવે પર પાછળથી આવી રહેલ કાર નંબર
જીજે-૨૧-એમ-૯૭૪૨ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી બાઈક સાથે
અથડાવી દેતા બન્ને બાઇક સવારને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં
આવ્યા હતા. જ્યાં આસમહમદ હિંમતખાનનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે જયદીપસિંહએ
કાર ચાલક વિરૃધ્ધ ધંધુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી
છે.

Next Post
પાલિતાણાના ડોળી કામદાર સમૃદ્ધિ યોજનાના સહયોગીને માર માર્યો | Palitana’s Doli Kamdar Samriddhi Yojana…

પાલિતાણાના ડોળી કામદાર સમૃદ્ધિ યોજનાના સહયોગીને માર માર્યો | Palitana's Doli Kamdar Samriddhi Yojana...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પંજાબના પટિયાલામાં રેલવે ટ્રેક પર પ્રચંડ બ્લાસ્ટ, એક યુવકની લાશ મળી, તંત્રમાં દોડધામ | Patiala Blast…

પંજાબના પટિયાલામાં રેલવે ટ્રેક પર પ્રચંડ બ્લાસ્ટ, એક યુવકની લાશ મળી, તંત્રમાં દોડધામ | Patiala Blast…

પાલિતાણાના ડોળી કામદાર સમૃદ્ધિ યોજનાના સહયોગીને માર માર્યો | Palitana’s Doli Kamdar Samriddhi Yojana…

પાલિતાણાના ડોળી કામદાર સમૃદ્ધિ યોજનાના સહયોગીને માર માર્યો | Palitana’s Doli Kamdar Samriddhi Yojana…

ધંધુકા બગોદરા હાઈવે પર કાર અને બાઈક અથડાતાં શ્રમિકનું મોત | Worker dies after car and bike collide o…

ધંધુકા બગોદરા હાઈવે પર કાર અને બાઈક અથડાતાં શ્રમિકનું મોત | Worker dies after car and bike collide o…

શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા શાંગ્રીલા આકેર્ડમાં ભીષણ આગથી અફરાતફરી, પચાસ લોકોનું રેસ્કયુ | Located n…

શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા શાંગ્રીલા આકેર્ડમાં ભીષણ આગથી અફરાતફરી, પચાસ લોકોનું રેસ્કયુ | Located n…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
પંજાબના પટિયાલામાં રેલવે ટ્રેક પર પ્રચંડ બ્લાસ્ટ, એક યુવકની લાશ મળી, તંત્રમાં દોડધામ | Patiala Blast…
GUJARAT

Patiala rail track blast: પંજાબના પટિયાલામાં સોમવારે મોડી રાત્રે શંભૂ-અંબાલા રેલ ટ્રેક પાસે થયેલા એક શક્તિશાળી ધડાકાએ સુરક્ષા એજન્સીઓને દોડતી...

Read more

પાલિતાણાના ડોળી કામદાર સમૃદ્ધિ યોજનાના સહયોગીને માર માર્યો | Palitana’s Doli Kamdar Samriddhi Yojana…

ધંધુકા બગોદરા હાઈવે પર કાર અને બાઈક અથડાતાં શ્રમિકનું મોત | Worker dies after car and bike collide o…

શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા શાંગ્રીલા આકેર્ડમાં ભીષણ આગથી અફરાતફરી, પચાસ લોકોનું રેસ્કયુ | Located n…

સુરતની SBI બ્રાન્ચમાં પિસ્તોલની અણીએ સ્ટાફ-ગ્રાહકોને બંધક બનાવી રૂ.૫૨ લાખની લૂંટ | Staff and custome…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In