• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હરણી લેકઝોન પાસે બે કાર સામસામે અથડાતા એકનું મોત | One died in two car collision near Harni Lake Zon

satyasamachar by satyasamachar
May 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
હરણી લેકઝોન પાસે બે કાર સામસામે અથડાતા એકનું મોત | One died in two car collision near Harni Lake Zon
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભાજપ નેતા સહિત 3 લોકોને ફોર્ચ્યુનર કારમાં જીવતા સળગાવ્યા, રેત ખનનની જૂની અદાવતમાં લોહીયાળ ખેલ | bjp …

સુરેન્દ્રનગર: પંચાયતી તલાટીઓની સરકારને ચીમકી, મહેસૂલ સહિતની વધારાની કામગીરી બંધ કરવા માગ | Surendran…

મમતા બેનરજીને હાઇકોર્ટનો ઝટકો, બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા નહીં બદલાય! | Mamata Banerjee Setback…

Load More

વડોદરા,હરણી લેકઝોન  પાસે બે કાર સામસામે અથડાતા એક કાર ચાલકનું સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત થયું હતું.જે અંગે હરણી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સમા સાવલી રોડ મધુરમ રેસિડેન્સીમાં  રહેતા શિવાજીભાઇ મહિપતીભાઇ જાદવ (ઉં.વ.૫૮) ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. આજે સવારે કાર લઇને ઘરેથી નીકળી ગોલ્ડન ચોકડી નજીક આવેલી તેમની ઓફિસે જતા હતા.હરણી લેકઝોન  નજીક સામેથી આવતી  કાર સાથે અકસ્માત થતા કારની એરબેગ ખૂલી ગઇ હતી. એરબેગ ખૂલી ગયા  પછી ફાટી જતા તેઓને મોંઢાના ભાગે ગંભીર ઇજા  પહોંચતા જડબુ ફાટી ગયું હતું. તેઓનું સ્થળ પર  કમકમાટીભર્યુ મોત થયું હતું. પોલીસે અન્ય કારના ચાલક મુકેશભાઇ સુરેશભાઇ અગ્રવાલ (રહે. ઉદય પાર્ક સોસાયટી,પંચવટી, ગોરવા) ની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોનું જણાવવું છે કે, અકસ્માત કરનાર કારચાલક મુકેશ અગ્રવાલ શાકભાજીનો વેપાર કરે છે. તે સવારે એ.પી.એમ.સી. માર્કેટ ગયા હતા અને ત્યાંથી પરત આવતા સમયે અકસ્માત થયો હતો.

Next Post
માથાભારે બાબર પઠાણ જેલમાં ગેંગ બનાવી અન્ય કેદીઓને ધમકાવે છે | The brazen Babar Pathan forms a gang i…

માથાભારે બાબર પઠાણ જેલમાં ગેંગ બનાવી અન્ય કેદીઓને ધમકાવે છે | The brazen Babar Pathan forms a gang i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભાજપ નેતા સહિત 3 લોકોને ફોર્ચ્યુનર કારમાં જીવતા સળગાવ્યા, રેત ખનનની જૂની અદાવતમાં લોહીયાળ ખેલ | bjp …

ભાજપ નેતા સહિત 3 લોકોને ફોર્ચ્યુનર કારમાં જીવતા સળગાવ્યા, રેત ખનનની જૂની અદાવતમાં લોહીયાળ ખેલ | bjp …

સુરેન્દ્રનગર: પંચાયતી તલાટીઓની સરકારને ચીમકી, મહેસૂલ સહિતની વધારાની કામગીરી બંધ કરવા માગ | Surendran…

સુરેન્દ્રનગર: પંચાયતી તલાટીઓની સરકારને ચીમકી, મહેસૂલ સહિતની વધારાની કામગીરી બંધ કરવા માગ | Surendran…

મમતા બેનરજીને હાઇકોર્ટનો ઝટકો, બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા નહીં બદલાય! | Mamata Banerjee Setback…

મમતા બેનરજીને હાઇકોર્ટનો ઝટકો, બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા નહીં બદલાય! | Mamata Banerjee Setback…

AMCના થાંભલાને જ ધાબામાં ‘ચણી’ લીધો! સરદારનગરમાં કોર્પોરેટરની ઓફિસ સામે જ ગેરકાયદે બાંધકામ, એસ્ટેટ વ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ભાજપ નેતા સહિત 3 લોકોને ફોર્ચ્યુનર કારમાં જીવતા સળગાવ્યા, રેત ખનનની જૂની અદાવતમાં લોહીયાળ ખેલ | bjp …
GUJARAT

Chhattisgarh Koriya Sand Mining Dispute: છત્તીસગઢના કોરિયા જિલ્લામાં રેત ખનનની જૂની અદાવતમાં લોહીયાળ ખેલ ખેલાયો છે. રેત ખનન વ્યવસાય સાથે...

Read more

સુરેન્દ્રનગર: પંચાયતી તલાટીઓની સરકારને ચીમકી, મહેસૂલ સહિતની વધારાની કામગીરી બંધ કરવા માગ | Surendran…

મમતા બેનરજીને હાઇકોર્ટનો ઝટકો, બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા નહીં બદલાય! | Mamata Banerjee Setback…

AMCના થાંભલાને જ ધાબામાં ‘ચણી’ લીધો! સરદારનગરમાં કોર્પોરેટરની ઓફિસ સામે જ ગેરકાયદે બાંધકામ, એસ્ટેટ વ…

ટ્રિલિયોનેર બન્યા બાદ ઈલોન મસ્કને પ્રથમ ઝટકો, 24 કલાકમાં 53,298 કરોડ સ્વાહા થયા | Elon musk suffers …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In