• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, May 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

માથાભારે બાબર પઠાણ જેલમાં ગેંગ બનાવી અન્ય કેદીઓને ધમકાવે છે | The brazen Babar Pathan forms a gang i…

satyasamachar by satyasamachar
May 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
માથાભારે બાબર પઠાણ જેલમાં ગેંગ બનાવી અન્ય કેદીઓને ધમકાવે છે | The brazen Babar Pathan forms a gang i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રીલ્સ માટે જર્જરિત ટાંકી પર ચઢ્યા 5 મિત્રો, પગથિયાં તૂટી જતાં 1નું મોત, 2નું IAF હેલિકોપ્ટરથી રેસ્ક્…

બંગાળમાં 93 ટકા વોટિંગ છતાં આ બેઠક પર ફરી થશે મતદાન! ECએ કહ્યું- લોકશાહી પ્રક્રિયાનું ઉલ્લંઘન થયું |…

ભાજપ 500-700 મતે આગળ હોય તો તરત રિ-કાઉન્ટિંગ માંગજો, મમતા બેનરજીનો એજન્ટોને કડક આદેશ | mamata banerj…

Load More

વડોદરા, ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની ઘાતકી હત્યામાં સામેલ માથાભારે આરોપી બાબર પઠાણ જેલમાં ગેંગ બનાવી અન્ય કેદીઓને ધાક ધમકી આપી શાંતિ ડહોળવાની કોશિશ કરતો હોવાની વાત ધ્યાને આવતા તેની જેલ બદલી માટે જેલ અધિક્ષક દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. 

નવેમ્બર – ૨૦૨૪માં વડોદરાના નાગરવાડા નવી ધરતી વિસ્તારમાં  અગાઉના ઝઘડાની અદાવત રાખી સયાજી હોસ્પિટલમાં મોડીરાતે એક વાગ્યે ખૂની ખેલ ખેલાયો હતો. સયાજી હોસ્પિટલની કેન્ટીન પાસે માથાભારે  તત્વોએ ભાજપના  પૂર્વ કોર્પોરેટર  રમેશભાઇના  પુત્ર તપન પરમાર પર પોલીસની હાજરીમાં જ તિક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા ઝીંકી દઇ કરપીણ હત્યા કરી હતી. તપન પર માથાભારે તત્વોએ હુમલો કરતા તે  બચવા માટે  દોડયો  હતો પરંતુ,  આરોપીઓએ પીછો કરી ફરીથી તેના પર હુમલો કરી રહેસી નાંખ્યો હતો. આ ગુનામાં પકડાયેલા માથાભારે બાબર હબીબખાન પઠાણ (રહે. નાગરવાડા સ્કૂલ – ૧૦ ની પાછળ, ભાથુજી મંદિર પાસે, કારેલીબાગ) તા. ૨૨ – ૧૧ – ૨૦૨૪ થી વડોદરા જેલમાં છે. જેલમાં અશાંતિ ફેલાવતા બાબર પઠાણની કરતૂતોના કારણે તેની સામે જેલમંા ત્રણ વખત ખટલા ચલાવવામાં આવ્યા હતા.

જેલ અધિક્ષકે કોર્ટમાં  કરેલી અરજીમાં વધુમાં  જણાવ્યું છે કે, બાબર પઠાણ વડોદરાનો સ્થાનિક રહેવાસી હોઇ તેઓના મળતિયાઓને સાથે રાખી ગેંગ બનાવી ગુનો આચરવાની ટેવવાળો છે. અવાર – નવાર યાર્ડમાં રાખવામાં આવતા કેદીઓ સાથે ઝઘડા કરે છે. જેલ અધિકારીને એવી પણ માહિતી મળી હતી કે, આરોપી કોમીનલ વાતાવરણ ઊભું કરવાની કોશિશ કરે છે. જેથી, તેને વડોદરાની જેલથી ટ્રાન્સફર કરી ભૂજની પાલારા ખાસ જેલ, પોરબંદર ખાસ જેલ  અથવા રાજકોટ મધ્યસ્થ જેલમાં ખસેડવા માટે મંજૂરી માગવામાં આવી છે.  સરકાર તરફે વકીલ નીતિન ભાવસારે અરજી મંજૂર કરવા રજૂઆત કરી હતી. આ અરજી અંગે વધુ સુનાવણી આગામી ૨ જી તારીખે  હાથ ધરવામાં આવશે.

Next Post
જીકાસ શરુ નહીં થતા યુનિ.ની પ્રવેશ પરીક્ષાઓ આપનારાની સંખ્યા ઘટે તેવી શક્યતા | less students will appe…

જીકાસ શરુ નહીં થતા યુનિ.ની પ્રવેશ પરીક્ષાઓ આપનારાની સંખ્યા ઘટે તેવી શક્યતા | less students will appe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રીલ્સ માટે જર્જરિત ટાંકી પર ચઢ્યા 5 મિત્રો, પગથિયાં તૂટી જતાં 1નું મોત, 2નું IAF હેલિકોપ્ટરથી રેસ્ક્…

રીલ્સ માટે જર્જરિત ટાંકી પર ચઢ્યા 5 મિત્રો, પગથિયાં તૂટી જતાં 1નું મોત, 2નું IAF હેલિકોપ્ટરથી રેસ્ક્…

બંગાળમાં 93 ટકા વોટિંગ છતાં આ બેઠક પર ફરી થશે મતદાન! ECએ કહ્યું- લોકશાહી પ્રક્રિયાનું ઉલ્લંઘન થયું |…

બંગાળમાં 93 ટકા વોટિંગ છતાં આ બેઠક પર ફરી થશે મતદાન! ECએ કહ્યું- લોકશાહી પ્રક્રિયાનું ઉલ્લંઘન થયું |…

ભાજપ 500-700 મતે આગળ હોય તો તરત રિ-કાઉન્ટિંગ માંગજો, મમતા બેનરજીનો એજન્ટોને કડક આદેશ | mamata banerj…

ભાજપ 500-700 મતે આગળ હોય તો તરત રિ-કાઉન્ટિંગ માંગજો, મમતા બેનરજીનો એજન્ટોને કડક આદેશ | mamata banerj…

તમિલનાડુમાં ચૂંટણી પરિણામ પહેલા જ ‘રિસોર્ટ પોલિટિક્સ’! ત્રિશંકુ વિધાનસભાની આશંકાના કારણે TVK ઍલર્ટ |…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રીલ્સ માટે જર્જરિત ટાંકી પર ચઢ્યા 5 મિત્રો, પગથિયાં તૂટી જતાં 1નું મોત, 2નું IAF હેલિકોપ્ટરથી રેસ્ક્…
GUJARAT

Indian Air Force rescue Siddharthnagar: ઉત્તર પ્રદેશના બસ્તી ડિવિઝન અંતર્ગત આવતા સિદ્ધાર્થ નગર જિલ્લામાં રીલ બનાવવા જોખમ ખેડવું કેટલાક યુવાનોને ભારે...

Read more

બંગાળમાં 93 ટકા વોટિંગ છતાં આ બેઠક પર ફરી થશે મતદાન! ECએ કહ્યું- લોકશાહી પ્રક્રિયાનું ઉલ્લંઘન થયું |…

ભાજપ 500-700 મતે આગળ હોય તો તરત રિ-કાઉન્ટિંગ માંગજો, મમતા બેનરજીનો એજન્ટોને કડક આદેશ | mamata banerj…

તમિલનાડુમાં ચૂંટણી પરિણામ પહેલા જ ‘રિસોર્ટ પોલિટિક્સ’! ત્રિશંકુ વિધાનસભાની આશંકાના કારણે TVK ઍલર્ટ |…

દિલ્હી ખાતે ગુજરાત ભવનમાં ગુજરાત સ્થાપના દિન નિમિત્તે મૂળ ત્રાપજના કીર્તિદેવસિંહ ગોહિલના સંસ્કાર ગ્ર…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In