• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગાંધીનગરના ચિલોડામાં હચમચાવતી ઘટના, પ્રેમી પંખીડાએ વૃક્ષ પર ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર | Gandhinagar a…

satyasamachar by satyasamachar
May 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગાંધીનગરના ચિલોડામાં હચમચાવતી ઘટના, પ્રેમી પંખીડાએ વૃક્ષ પર ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર | Gandhinagar a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગર જિલ્લામાં ત્રણ સ્થળોએ જુગારધામો પર પોલીસના દરોડા : કુલ રૂ.12,920નો મુદ્દામાલ જપ્ત | Police ra…

જામજોધપુરના દલ દેવડીયા ગામમાં રહેતા વયોવૃદ્ધનું અકસ્માતે પટકાઈ પડતાં, સારવાર દરમિયાન મૃત્યુ | elderl…

કાલાવડના ડુંગરાળી દેવડીયા ગામમાં રહેતા 72 વર્ષના બુઝુર્ગ મહિલાનો માનસિક બિમારીથી કંટાળી અગ્નિસ્નાન દ…

Load More

Gandhinagar News: ગાંધીનગરના સીમાડે આવેલા ચિલોડા ગામમાં આજે (પહેલી મે) વહેલી સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામના સરકારી બોર કુવા પાસે આવેલા વૃક્ષ પર એક પ્રેમી યુગલે એકસાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છેકે, મૃતક મહિલા પરિણીત હતી અને તેનો પતિ છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ દંપતીની એક દીકરીના લગ્ન પણ થઈ ચૂક્યા હતા.

પોલીસ તપાસનો ધમધમાટ

મળતી માહિતી મુજબ, ચિલોડા ગામમાં રહેતા એક પુરુષ અને મહિલા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ગાઢ પ્રેમ સંબંધ હતો. આજે વહેલી સવારે જ્યારે ગ્રામજનો ખેતરો તરફ જઈ રહ્યા હતા, ત્યારે સરકારી બોર પાસેના વૃક્ષ પર એક જ સાડી વડે બંનેની મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળી હતી. આ દ્રશ્ય જોતા જ ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ ઘટના પ્રેમ પ્રકરણને લગતી હોવાનું સામે આવ્યું છે જેના કારણે બંનેએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે FSL અને મામલતદારને પણ ઘટનાસ્થળે બોલાવ્યા હતા અને તપાસ તેજ કરી હતી. એવી પણ લોકમુખે ચર્ચા છે કે બંને લોકો ભવિષ્યમાં ક્યારેય સાથે નહીં રહી શકે તેવી આશંકાએ આ પગલું ભર્યું છે. 

Next Post
વલસાડના ગ્રાહકમાં બેંક ખાતામાં વડોદરામાં 500ની 20 ડુપ્લીકેટ નોટો જમા કરાવી અજાણ્યો શખ્સ ફરાર | perso…

વલસાડના ગ્રાહકમાં બેંક ખાતામાં વડોદરામાં 500ની 20 ડુપ્લીકેટ નોટો જમા કરાવી અજાણ્યો શખ્સ ફરાર | perso...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગર જિલ્લામાં ત્રણ સ્થળોએ જુગારધામો પર પોલીસના દરોડા : કુલ રૂ.12,920નો મુદ્દામાલ જપ્ત | Police ra…

જામનગર જિલ્લામાં ત્રણ સ્થળોએ જુગારધામો પર પોલીસના દરોડા : કુલ રૂ.12,920નો મુદ્દામાલ જપ્ત | Police ra…

જામજોધપુરના દલ દેવડીયા ગામમાં રહેતા વયોવૃદ્ધનું અકસ્માતે પટકાઈ પડતાં, સારવાર દરમિયાન મૃત્યુ | elderl…

જામજોધપુરના દલ દેવડીયા ગામમાં રહેતા વયોવૃદ્ધનું અકસ્માતે પટકાઈ પડતાં, સારવાર દરમિયાન મૃત્યુ | elderl…

કાલાવડના ડુંગરાળી દેવડીયા ગામમાં રહેતા 72 વર્ષના બુઝુર્ગ મહિલાનો માનસિક બિમારીથી કંટાળી અગ્નિસ્નાન દ…

કાલાવડના ડુંગરાળી દેવડીયા ગામમાં રહેતા 72 વર્ષના બુઝુર્ગ મહિલાનો માનસિક બિમારીથી કંટાળી અગ્નિસ્નાન દ…

ICSE રિઝલ્ટમાં ટેકનિકલ ખામી: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના 1200 વિદ્યાર્થીઓના પરિણામમાં વિલંબ | Many S…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગર જિલ્લામાં ત્રણ સ્થળોએ જુગારધામો પર પોલીસના દરોડા : કુલ રૂ.12,920નો મુદ્દામાલ જપ્ત | Police ra…
GUJARAT

Jamnagar Gambling Raid : જામનગર જિલ્લામાં કાલાવડ, લાલપુર અને જામજોધપુર વિસ્તારમાં પોલીસ દ્વારા જુગાર વિરુદ્ધ સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી...

Read more

જામજોધપુરના દલ દેવડીયા ગામમાં રહેતા વયોવૃદ્ધનું અકસ્માતે પટકાઈ પડતાં, સારવાર દરમિયાન મૃત્યુ | elderl…

કાલાવડના ડુંગરાળી દેવડીયા ગામમાં રહેતા 72 વર્ષના બુઝુર્ગ મહિલાનો માનસિક બિમારીથી કંટાળી અગ્નિસ્નાન દ…

ICSE રિઝલ્ટમાં ટેકનિકલ ખામી: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના 1200 વિદ્યાર્થીઓના પરિણામમાં વિલંબ | Many S…

જામનગરમાં લોહી લુહાણ હાલતમાં મળી આવેલા અજાણ્યા યુવકની ઓળખ થઇ : મૃતક યુવાન નેપાળી હોવાનું જાહેર થયું …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In