• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વલસાડના ગ્રાહકમાં બેંક ખાતામાં વડોદરામાં 500ની 20 ડુપ્લીકેટ નોટો જમા કરાવી અજાણ્યો શખ્સ ફરાર | perso…

satyasamachar by satyasamachar
May 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વલસાડના ગ્રાહકમાં બેંક ખાતામાં વડોદરામાં 500ની 20 ડુપ્લીકેટ નોટો જમા કરાવી અજાણ્યો શખ્સ ફરાર | perso…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરમાં ઇલેક્ટ્રિક વાયર ચોરીનો ત્રીજો બનાવ નોંધાયો : પોલીસ દ્વારા આરોપીઓની સઘન શોધખોળ શરૂ | Third …

જામનગર જિલ્લામાં ત્રણ સ્થળોએ જુગારધામો પર પોલીસના દરોડા : કુલ રૂ.12,920નો મુદ્દામાલ જપ્ત | Police ra…

જામજોધપુરના દલ દેવડીયા ગામમાં રહેતા વયોવૃદ્ધનું અકસ્માતે પટકાઈ પડતાં, સારવાર દરમિયાન મૃત્યુ | elderl…

Load More

Vadodara Fake Indian Currency : વડોદરાના બજારોમાં છેલ્લા કેટલાક સમયથી ડુપ્લીકેટ નોટો ઘુસાડવાનું વ્યવસ્થિત રીતે ષડયંત્ર ચાલી રહ્યું હોય તે રીતે કિસ્સા બની રહ્યા છે. તેના ભાગરૂપે બેંકોમાંથી પણ ડુપ્લીકેટ નોટો મળી રહી છે. 

વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી એચડીએફસી બેન્કમાં ગઈકાલે તા.29મીએ આવા જ એક કેસમાં રૂ.500ના દરની 20 ડુપ્લીકેટ નોટો મળી આવી છે. બેંકના સુપરવાઇઝરે સવારે કેશ લોડીંગની કાર્યવાહી દરમિયાન તપાસ કરતા કેશ બોક્સમાંથી અલગથી તારવેલી ડુપ્લીકેટ નોટો મળી આવી હતી.

ત્યારબાદ બેંક દ્વારા વધુ તપાસ કરાવતા જે એકાઉન્ટ નંબરમાં નોટો જમા કરાવવામાં આવી હતી તેનો સમય સવારે 3.48 કલાક જણાયો હતો. જે ખાતાધારકનું નામ મારું સાગર રમેશભાઈ (ડુંગરી ગામ, વલસાડ) હોવાનું ખુલ્યું હતું. મોબાઈલ નંબર પણ લખેલો હોવાથી તેનો સંપર્ક કરાતા ગ્રાહકે આ રકમ તેણે નહીં ભરી હોવાનું અને કોઈ બીજી વ્યક્તિ તેના એકાઉન્ટમાં રૂપિયા ભરી ગઈ હોવાનું જણાવ્યું હતું. 

આમ ડુપ્લીકેટ નોટો જમા કરાવવાનો કારસો રચાયો હોવાની શંકા જતા બેંક દ્વારા ક્રાઈમ બ્રાન્ચમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય સોર્સ મારફતે તપાસ શરૂ કરી છે.

Next Post
સુરતમાં દેશની પ્રથમ ‘બેરિયરલેસ’ ટોલ સિસ્ટમ શરૂ, હાઈવે પર ગાડી ઊભી રાખ્યા વગર કપાશે ટોલ ટેક્સ | India…

સુરતમાં દેશની પ્રથમ ‘બેરિયરલેસ’ ટોલ સિસ્ટમ શરૂ, હાઈવે પર ગાડી ઊભી રાખ્યા વગર કપાશે ટોલ ટેક્સ | India...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરમાં ઇલેક્ટ્રિક વાયર ચોરીનો ત્રીજો બનાવ નોંધાયો : પોલીસ દ્વારા આરોપીઓની સઘન શોધખોળ શરૂ | Third …

જામનગરમાં ઇલેક્ટ્રિક વાયર ચોરીનો ત્રીજો બનાવ નોંધાયો : પોલીસ દ્વારા આરોપીઓની સઘન શોધખોળ શરૂ | Third …

જામનગર જિલ્લામાં ત્રણ સ્થળોએ જુગારધામો પર પોલીસના દરોડા : કુલ રૂ.12,920નો મુદ્દામાલ જપ્ત | Police ra…

જામનગર જિલ્લામાં ત્રણ સ્થળોએ જુગારધામો પર પોલીસના દરોડા : કુલ રૂ.12,920નો મુદ્દામાલ જપ્ત | Police ra…

જામજોધપુરના દલ દેવડીયા ગામમાં રહેતા વયોવૃદ્ધનું અકસ્માતે પટકાઈ પડતાં, સારવાર દરમિયાન મૃત્યુ | elderl…

જામજોધપુરના દલ દેવડીયા ગામમાં રહેતા વયોવૃદ્ધનું અકસ્માતે પટકાઈ પડતાં, સારવાર દરમિયાન મૃત્યુ | elderl…

કાલાવડના ડુંગરાળી દેવડીયા ગામમાં રહેતા 72 વર્ષના બુઝુર્ગ મહિલાનો માનસિક બિમારીથી કંટાળી અગ્નિસ્નાન દ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગરમાં ઇલેક્ટ્રિક વાયર ચોરીનો ત્રીજો બનાવ નોંધાયો : પોલીસ દ્વારા આરોપીઓની સઘન શોધખોળ શરૂ | Third …
GUJARAT

Jamnagar Theft Case : જામનગર શહેરમાં નવા બની રહેલા મકાનોમાંથી ઇલેક્ટ્રિક વાયરનાં બંડલ ચોરી થવાના બનાવોમાં વધારો નોંધાયો છે. તાજેતરમાં...

Read more

જામનગર જિલ્લામાં ત્રણ સ્થળોએ જુગારધામો પર પોલીસના દરોડા : કુલ રૂ.12,920નો મુદ્દામાલ જપ્ત | Police ra…

જામજોધપુરના દલ દેવડીયા ગામમાં રહેતા વયોવૃદ્ધનું અકસ્માતે પટકાઈ પડતાં, સારવાર દરમિયાન મૃત્યુ | elderl…

કાલાવડના ડુંગરાળી દેવડીયા ગામમાં રહેતા 72 વર્ષના બુઝુર્ગ મહિલાનો માનસિક બિમારીથી કંટાળી અગ્નિસ્નાન દ…

ICSE રિઝલ્ટમાં ટેકનિકલ ખામી: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના 1200 વિદ્યાર્થીઓના પરિણામમાં વિલંબ | Many S…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In