• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, May 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

RLDએ ગુજરાતમાં મજબૂત સંગઠન સાથે તાલુકા કાર્યાલયનું ઉદ્ઘાટન અને પદાધિકારીઓની કરી નિમણુંક

satyasamachar by satyasamachar
May 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
RLDએ ગુજરાતમાં મજબૂત સંગઠન સાથે તાલુકા કાર્યાલયનું ઉદ્ઘાટન અને પદાધિકારીઓની કરી નિમણુંક
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

છત્તીસગઢના કાંકેરમાં સર્ચ ઓપરેશન દરમિયાન IED બ્લાસ્ટ, 4 વીર જવાન શહીદ | chhattisgarh ied blast kanke…

ઉત્તરમાં ફરવા જવાનું આયોજન હોય તો રદ કરજો! હવામાન વિભાગે કરી કડાકા ભડાકાવાળી આગાહી | imd rain alert …

ધો.10-12ના ફાઈનલ પરિણામની તારીખ જાહેર, સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ એકસાથે આવશે | GSEB Result…

Load More

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જીત મેળવવા બદલ ભાજપ સરકારને આરએલડીએ આપ્યા અભિનંદન

ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: રાષ્ટ્રીય લોકદળ (RLD) હવે ગુજરાતમાં પોતાનું સંગઠન મજબૂત કરવા આગળ વધી રહ્યું છે. ગાંધીનગરમાં વિધિવત આગમન સાથે તાલુકા કાર્યાલયનું ઉદ્ઘાટન અને નવા કાર્યકર્તાઓની નિમણૂક કરવામાં આવી.

ઉત્તર પ્રદેશના રાજકારણમાં મહત્વનું સ્થાન ધરાવતો અને ખેડૂતો તેમજ મજદૂરોનો અવાજ ગણાતો અને NDA સાથે ગઠબંધન ધરાવતો સક્રિય પક્ષ રાષ્ટ્રીય લોકદળ (RLD) હવે પશ્ચિમ ભારતના મહત્વના રાજ્ય ગુજરાતમાં પોતાના પગપેસારો કરી રહ્યો છે.

પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રકાશસિંહ રાજપૂતના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં સંગઠનને વેગ આપવા માટે વિવિધ સ્તરે ઉત્સાહી અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓની નિયુક્તિ તથા ગાંધીનગર તાલુકા કાર્યાલયનો આરંભ કરવામાં આવ્યો.

મોટા ચિલોડા પાસે RLD તાલુકા કાર્યાલયના ઉદ્ઘાટન અને નવા પદાધિકારીઓની નિયુક્તિ પ્રસંગે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીનગર જિલ્લા પ્રમુખ તરુણસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ તાલુકા સ્તરે એક પ્રમુખ અને બે ઉપપ્રમુખની નિયુક્તિ કરી તેમને પ્રદેશ અધ્યક્ષ પ્રકાશસિંહ રાજપૂતના હસ્તે નિયુક્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

પ્રદેશ અધ્યક્ષ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપએ મેળવેલ જીત બદલ ભાજપ સરકારને પણ અભિનંદન પઠાવ્યા હતા. ચૌધરી ચરણ સિંહની વિચારધારાને ગુજરાતના ગામેગામ સુધી પહોંચાડવા માટે રાષ્ટ્રીય લોક દળ કટિબદ્ધ છે અને આગામી દિવસોમાં ગુજરાતમાં સભ્યપદ અભિયાન તેજ કરવામાં આવશે અને વિવિધ જિલ્લાઓમાં જનસભાઓનું આયોજન કરી સ્થાનિક પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવશે. નવનિયુક્ત કાર્યકર્તાઓને પક્ષ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તેમને લોકસેવાના કાર્યોમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું હતું.

પાર્ટીના એજન્ડા મુજબ જેમાં ખેડૂતોના પડતર પ્રશ્નોને વાચા આપવી.પાયાના સ્તરેથી (Root level) કાર્યકર્તાઓને જોડી પક્ષની વિચારધારા લોકો સુધી પહોંચાડવી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પ્રદેશ પ્રમુખ અને સંયોજકોની નિમણૂક કરી સંગઠનનું માળખું તૈયાર કરવું રહેશે.

રાષ્ટ્રીય લોકદળના ગુજરાત અધ્યક્ષે જણાવ્યું હતું કે, “ગુજરાત એ વિકાસશીલ રાજ્ય છે, પરંતુ અહીંના શ્રમિકો અને ખેડૂતોને પણ એક મજબૂત વિકલ્પની જરૂર છે. ચૌધરી ચરણ સિંહની વિચારધારાને ગુજરાતના ગામેગામ સુધી પહોંચાડવા માટે અમે કટિબદ્ધ છીએ.”ગુજરાતના યુવાનો અને મહેનતકશ લોકો જે રીતે રાષ્ટ્રીય લોકદળ સાથે જોડાઈ રહ્યા છે, તે જોતા આગામી સમયમાં પક્ષ રાજ્યના રાજકારણમાં એક નિર્ણાયક ભૂમિકા ભજવશે.”

આગામી દિવસોમાં ગુજરાતમાં સભ્યપદ અભિયાન તેજ કરવામાં આવશે અને વિવિધ જિલ્લાઓમાં જનસભાઓનું આયોજન કરી સ્થાનિક પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવશે. નવનિયુક્ત કાર્યકર્તાઓને પક્ષ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેમને લોકસેવાના કાર્યોમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે પ્રકાશસિંહ રાજપૂત પ્રદેશ અધ્યક્ષ તરુણસિંહ વાઘેલા, ગાંધીનગર જિ. પ્રમુખ
ભૂમિત ચૌધરી, તાલુકા પ્રમુખ, અન્ય પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Next Post
ગુજરાત ટાઇટન્સે ટીમ ડિનર સાથે ગુજરાત દિવસની ઉજવણી કરી, ખેલાડીઓએ પરંપરાગત ટાંગલિયા શર્ટ પહેર્યા | guj…

ગુજરાત ટાઇટન્સે ટીમ ડિનર સાથે ગુજરાત દિવસની ઉજવણી કરી, ખેલાડીઓએ પરંપરાગત ટાંગલિયા શર્ટ પહેર્યા | guj...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

છત્તીસગઢના કાંકેરમાં સર્ચ ઓપરેશન દરમિયાન IED બ્લાસ્ટ, 4 વીર જવાન શહીદ | chhattisgarh ied blast kanke…

છત્તીસગઢના કાંકેરમાં સર્ચ ઓપરેશન દરમિયાન IED બ્લાસ્ટ, 4 વીર જવાન શહીદ | chhattisgarh ied blast kanke…

ઉત્તરમાં ફરવા જવાનું આયોજન હોય તો રદ કરજો! હવામાન વિભાગે કરી કડાકા ભડાકાવાળી આગાહી | imd rain alert …

ઉત્તરમાં ફરવા જવાનું આયોજન હોય તો રદ કરજો! હવામાન વિભાગે કરી કડાકા ભડાકાવાળી આગાહી | imd rain alert …

ધો.10-12ના ફાઈનલ પરિણામની તારીખ જાહેર, સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ એકસાથે આવશે | GSEB Result…

ધો.10-12ના ફાઈનલ પરિણામની તારીખ જાહેર, સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ એકસાથે આવશે | GSEB Result…

સુરતમાં મેયર સહિતના પદ માટે સેન્સ પ્રક્રિયા: 58 મહિલા કોર્પોરેટરોમાંથી કોને લાગશે લોટરી? દાવેદારોમાં…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
છત્તીસગઢના કાંકેરમાં સર્ચ ઓપરેશન દરમિયાન IED બ્લાસ્ટ, 4 વીર જવાન શહીદ | chhattisgarh ied blast kanke…
GUJARAT

Chhattisgarh IED Blast: છત્તીસગઢના બસ્તર ડિવિઝનમાં કાંકેર અને નારાયણપુર જિલ્લાની સરહદ પર નક્સલ વિરોધી અભિયાન દરમિયાન એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની...

Read more

ઉત્તરમાં ફરવા જવાનું આયોજન હોય તો રદ કરજો! હવામાન વિભાગે કરી કડાકા ભડાકાવાળી આગાહી | imd rain alert …

ધો.10-12ના ફાઈનલ પરિણામની તારીખ જાહેર, સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ એકસાથે આવશે | GSEB Result…

સુરતમાં મેયર સહિતના પદ માટે સેન્સ પ્રક્રિયા: 58 મહિલા કોર્પોરેટરોમાંથી કોને લાગશે લોટરી? દાવેદારોમાં…

છોટા ઉદેપુર: નાની પીપલેજ પાસે બંધ હોટલમાંથી શંકાસ્પદ હાલતમાં શખસનો મૃતદેહ મળ્યો, પરિવારે હત્યાનો આક્…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In