• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાજપ 500-700 મતે આગળ હોય તો તરત રિ-કાઉન્ટિંગ માંગજો, મમતા બેનરજીનો એજન્ટોને કડક આદેશ | mamata banerj…

satyasamachar by satyasamachar
May 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભાજપ 500-700 મતે આગળ હોય તો તરત રિ-કાઉન્ટિંગ માંગજો, મમતા બેનરજીનો એજન્ટોને કડક આદેશ | mamata banerj…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુરેન્દ્રનગર: પંચાયતી તલાટીઓની સરકારને ચીમકી, મહેસૂલ સહિતની વધારાની કામગીરી બંધ કરવા માગ | Surendran…

મમતા બેનરજીને હાઇકોર્ટનો ઝટકો, બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા નહીં બદલાય! | Mamata Banerjee Setback…

AMCના થાંભલાને જ ધાબામાં ‘ચણી’ લીધો! સરદારનગરમાં કોર્પોરેટરની ઓફિસ સામે જ ગેરકાયદે બાંધકામ, એસ્ટેટ વ…

Load More

Mamata Banerjee instruction to agents for re-couniting: પશ્ચિમ બંગાળમાં 4 મેના રોજ (આવતીકાલે) થનારી મતગણતરી પૂર્વે તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજીએ પાર્ટીના કાઉન્ટિંગ એજન્ટો અને નેતાઓ સાથે દોઢ કલાક સુધી વર્ચ્યુઅલ બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે મતગણતરી દરમિયાન અત્યંત સતર્ક રહેવા અને ખાસ સંજોગોમાં ફરીથી મત ગણતરી (રિ-કાઉન્ટિંગ) કરાવવા માટે કડક સૂચનાઓ આપી હતી. 

મમતા બેનરજીની એજન્ટોને ખાસ સૂચનાઓ

મમતા બેનરજીએ સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે જે બૂથ પર ભાજપ 500 થી 700 કે 1000 મતોના ઓછા અંતરથી આગળ હોય, ત્યાં એજન્ટોએ તરત જ ફરીથી મતોની ગણતરી કરવાની માંગ ઉઠાવવી. મતગણતરી સોમવારે સવારે 8 વાગ્યે શરૂ થશે, પરંતુ તમામ એજન્ટોને સવારે 6 વાગ્યા સુધીમાં કેન્દ્રો પર પહોંચી જવા આદેશ અપાયો છે. જે વિસ્તારોમાં ગણતરી કેન્દ્રો દૂર છે, ત્યાંના એજન્ટોને રવિવારે રાત્રે જ નજીકની હોટલ કે લોજમાં રોકાઈ જવા સલાહ આપી છે જેથી કોઈ વિલંબ ન થાય. ઉપરાંત મમતા બેનરજીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમની પાર્ટી 200 થી વધુ બેઠકો જીતશે.

આ પણ વાંચો:રીલ્સ માટે જર્જરિત ટાંકી પર ચઢ્યા 5 મિત્રો, પગથિયાં તૂટી જતાં 1નું મોત, 2નું IAF હેલિકોપ્ટરથી રેસ્ક્યુ

અભિષેક બેનરજીના ભાજપ અને એક્ઝિટ પોલ પર પ્રહાર

આ બેઠકમાં હાજર રહેલા તૃણમૂલના રાષ્ટ્રીય મહા સચિવ અભિષેક બેનરજીએ પણ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો કે, જે એક્ઝિટ પોલમાં ભાજપને આગળ બતાવવામાં આવી રહ્યું છે, તેનો મુખ્ય હેતુ શેરબજારને પ્રભાવિત કરવાનો છે. અભિષેક બેનરજીએ જણાવ્યું કે 2021 માં મળેલી 215 બેઠકો કરતા પણ આ વખતે પાર્ટી વધુ બેઠકો જીતશે.

ચૂંટણી પંચની ટીકા

અભિષેક બેનરજીએ સ્થાનિક સ્તરે કેન્દ્રીય દળો દ્વારા કાર્યકરોને હેરાન કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો અને અસંવિધાનિક આચરણ કરનાર નિરીક્ષકો સામે કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. તૃણમૂલ કોંગ્રેસે તેના એજન્ટોને સૂચના આપી છે કે જ્યાં સુધી મમતા બેનરજી મીડિયાને સંબોધિત ન કરે ત્યાં સુધી કોઈએ ગણતરી કેન્દ્ર છોડવું નહીં.

Next Post
બંગાળમાં 93 ટકા વોટિંગ છતાં આ બેઠક પર ફરી થશે મતદાન! ECએ કહ્યું- લોકશાહી પ્રક્રિયાનું ઉલ્લંઘન થયું |…

બંગાળમાં 93 ટકા વોટિંગ છતાં આ બેઠક પર ફરી થશે મતદાન! ECએ કહ્યું- લોકશાહી પ્રક્રિયાનું ઉલ્લંઘન થયું |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરેન્દ્રનગર: પંચાયતી તલાટીઓની સરકારને ચીમકી, મહેસૂલ સહિતની વધારાની કામગીરી બંધ કરવા માગ | Surendran…

સુરેન્દ્રનગર: પંચાયતી તલાટીઓની સરકારને ચીમકી, મહેસૂલ સહિતની વધારાની કામગીરી બંધ કરવા માગ | Surendran…

મમતા બેનરજીને હાઇકોર્ટનો ઝટકો, બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા નહીં બદલાય! | Mamata Banerjee Setback…

મમતા બેનરજીને હાઇકોર્ટનો ઝટકો, બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા નહીં બદલાય! | Mamata Banerjee Setback…

AMCના થાંભલાને જ ધાબામાં ‘ચણી’ લીધો! સરદારનગરમાં કોર્પોરેટરની ઓફિસ સામે જ ગેરકાયદે બાંધકામ, એસ્ટેટ વ…

AMCના થાંભલાને જ ધાબામાં ‘ચણી’ લીધો! સરદારનગરમાં કોર્પોરેટરની ઓફિસ સામે જ ગેરકાયદે બાંધકામ, એસ્ટેટ વ…

ટ્રિલિયોનેર બન્યા બાદ ઈલોન મસ્કને પ્રથમ ઝટકો, 24 કલાકમાં 53,298 કરોડ સ્વાહા થયા | Elon musk suffers …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સુરેન્દ્રનગર: પંચાયતી તલાટીઓની સરકારને ચીમકી, મહેસૂલ સહિતની વધારાની કામગીરી બંધ કરવા માગ | Surendran…
GUJARAT

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના પંચાયતી તલાટીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ...

Read more

મમતા બેનરજીને હાઇકોર્ટનો ઝટકો, બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા નહીં બદલાય! | Mamata Banerjee Setback…

AMCના થાંભલાને જ ધાબામાં ‘ચણી’ લીધો! સરદારનગરમાં કોર્પોરેટરની ઓફિસ સામે જ ગેરકાયદે બાંધકામ, એસ્ટેટ વ…

ટ્રિલિયોનેર બન્યા બાદ ઈલોન મસ્કને પ્રથમ ઝટકો, 24 કલાકમાં 53,298 કરોડ સ્વાહા થયા | Elon musk suffers …

અમદાવાદીઓ સાવધાન! AMCના દરોડામાં ખાદ્ય ચીજોના 27 નમૂના ફેલ, 3 એકમો સીલ | Ahmedabad Food Safety Drive…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In