• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મેડિકલ ટુરિઝમના બણગાં પણ ઘરઆંગણે તંત્ર ફેઈલ? 33 લાખ લોકો બીમાર છતાં સરકારે કહ્યું- ઓલ ઈઝ વેલ | Gujar…

satyasamachar by satyasamachar
May 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મેડિકલ ટુરિઝમના બણગાં પણ ઘરઆંગણે તંત્ર ફેઈલ? 33 લાખ લોકો બીમાર છતાં સરકારે કહ્યું- ઓલ ઈઝ વેલ | Gujar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Health Reality: ગુજરાતમાં ‘વાઈબ્રન્ટ ઉત્સાહ’ની વચ્ચે એક ‘બીમાર સત્ય બહાર આવ્યું છે. સરકારી ચોપડે ગુજરાત આરોગ્ય ક્ષેત્રે ભલે હરણફાળ ભરી રહ્યું હોય, પણ વાસ્તવિંક્તા એ છે કે, આ હરણફાળ સીધી હોસ્પિટલના ખાટલા સુધી જઈને અટકી છે. છેલ્લા ત્રણ વર્ષમાં 33 લાખ લોકોએ હોસ્પિટલના સારવાર લીધી છે, જે સાબિત કરે છે કે રાજ્યમાં ‘આરોગ્યની સુખાકારી’ ફક્ત હોડિંગ્સ  પર જ ચમકી રહી છે.

ગુજરાતમાં રોગચાળો બેકાબુ બન્યો છે

એક તરફ, ગુજરાતમાં ‘મેડિકલ ટૂરિઝમ’ના નામે ધૂમ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતની મુલાકાતે આવનારાં વિદેશી મહેમાનો-પ્રવાસીઓને આધુનિક હોસ્પિટલો દેખાડી આરોગ્ય સુવિધાનું ચિત્ર રોગચાળો દર્શાવવામાં આવી રહ્યું છે. ત્યારે ઘરઆંગણે એવી સ્થિતિ એ છે કે, છે કે, ગુજરાતમાં રોગચાળો બેકાબુ બન્યો છે. હજારો લાખો લોકો વિવિધ બિમારીઓનો ભોગ બની રહ્યાં છે. છેલ્લાં દર્દીઓએ સારવારતો લીધી તે પેટે રાજ્ય સરકારે 6966 રૂપિયા ત્રણ વર્ષમાં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં કરોડનો ખર્ચ કરવો પડ્યો હતો. 

આ પણ વાંચો: અમદાવાદમાં કોંગ્રેસ માટે એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ! કોર્પોરેટરનું LC નીકળ્યું ખોટું, પોલીસ ફરિયાદના આદેશ

ત્રણ વર્ષમાં જ 33 લાખ દર્દીઓએ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. ખુદ આરોગ્ય વિભાગનું કહેવુ છેકે, સૌથી વધુ અમદાવાદમાં 6.32469 દર્દીઓ દાખલ થયા હતાં જેની પાછળ 1515 કરોડ રૂપિયા ખર્ચાયા હતાં. જ્યારે રાજકોટમાં 3,51,314 દર્દીઓએ સારવાર મેળવી જેના માટે 799 કરોડ રૂપિયા હોસ્પિટલને ચૂકવાયા હતાં. સુરતમાં 3,11385 દર્દીઓએ સારવાર મેળવી તો દાવા પેટે  877 કરોડ રૂપિયાની ચૂકવણી કરાઇ હતી. આ ઉપરાંત વડોદરામાં 2.38 લાખ દર્દીઓ બિમાર થતા તેમની સારવાર માટે સરકારે 517 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડયો હતો.

કડવી વાસ્તવિકતા એ છે કે, ગુજરાતમાં હવે બીમારી પર કાબૂ મેળવવા કરતા ‘આંકડા છુપાવવા પર વધુ કાબૂ મેળવવા સરકાર મથામણ કરતી હોય તેમ લાગી રહ્યું છે. હોસ્પિટલમાં દાખલ દદીઓની સંખ્યા જોતા એવું લાગે છે કે, આરોગ્ય વિભાગ જ વેન્ટિલેટર પર હોય તેવી સ્થિતી સર્જાઈ છે. આમ છતાં સરકાર એક વાતનું રટણ રટી રહી છેકે, ઓલ ઇઝ વેલ.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Re-NEET પરીક્ષા: વિદ્યાર્થીઓને ટ્રાફિક ન નડે તે માટે 45 મિનિટ એરપોર્ટ પર જ રોકાયા PM મોદી | pm modi …

સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં વ્યવસ્થાના ધજાગરા: સંખ્યાબળ બતાવવાની હોડમાં હોલ હાઉસફુલ | …

પંચમહાલ: ગોધરા-શહેરા રોડ પર કાર પલટી જતાં ગમખ્વાર અકસ્માત, સાળા-બનેવીનું મોત, બે ઈજાગ્રસ્ત | Two Dea…

Load More

Next Post
અમદાવાદમાં કોંગ્રેસ માટે એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ! કોર્પોરેટરનું LC નીકળ્યું ખોટું, પોલીસ…

અમદાવાદમાં કોંગ્રેસ માટે એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ! કોર્પોરેટરનું LC નીકળ્યું ખોટું, પોલીસ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Re-NEET પરીક્ષા: વિદ્યાર્થીઓને ટ્રાફિક ન નડે તે માટે 45 મિનિટ એરપોર્ટ પર જ રોકાયા PM મોદી | pm modi …

Re-NEET પરીક્ષા: વિદ્યાર્થીઓને ટ્રાફિક ન નડે તે માટે 45 મિનિટ એરપોર્ટ પર જ રોકાયા PM મોદી | pm modi …

સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં વ્યવસ્થાના ધજાગરા: સંખ્યાબળ બતાવવાની હોડમાં હોલ હાઉસફુલ | …

સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં વ્યવસ્થાના ધજાગરા: સંખ્યાબળ બતાવવાની હોડમાં હોલ હાઉસફુલ | …

પંચમહાલ: ગોધરા-શહેરા રોડ પર કાર પલટી જતાં ગમખ્વાર અકસ્માત, સાળા-બનેવીનું મોત, બે ઈજાગ્રસ્ત | Two Dea…

પંચમહાલ: ગોધરા-શહેરા રોડ પર કાર પલટી જતાં ગમખ્વાર અકસ્માત, સાળા-બનેવીનું મોત, બે ઈજાગ્રસ્ત | Two Dea…

જામનગર: ગ્રેઇન માર્કેટમાં જર્જરિત કસ્ટમ હાઉસ ઇમારતનું ડિમોલિશન, 1 હિટાચી અને 2 જેસીબી કામે લાગ્યા | …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Re-NEET પરીક્ષા: વિદ્યાર્થીઓને ટ્રાફિક ન નડે તે માટે 45 મિનિટ એરપોર્ટ પર જ રોકાયા PM મોદી | pm modi …
GUJARAT

Neet Exam News: દેશભરમાં આજે લાખો વિદ્યાર્થીઓ NEETની પરીક્ષા આપી રહ્યા છે. આ પરીક્ષાને લઈને દરેક જગ્યાએ વિશેષ તૈયારીઓ કરવામાં...

Read more

સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં વ્યવસ્થાના ધજાગરા: સંખ્યાબળ બતાવવાની હોડમાં હોલ હાઉસફુલ | …

પંચમહાલ: ગોધરા-શહેરા રોડ પર કાર પલટી જતાં ગમખ્વાર અકસ્માત, સાળા-બનેવીનું મોત, બે ઈજાગ્રસ્ત | Two Dea…

જામનગર: ગ્રેઇન માર્કેટમાં જર્જરિત કસ્ટમ હાઉસ ઇમારતનું ડિમોલિશન, 1 હિટાચી અને 2 જેસીબી કામે લાગ્યા | …

સદી ફટકાર્યાના 24 કલાકમાં સ્ટાર બેટર ટીમ ઇન્ડિયામાંથી આઉટ, પસંદગીકારોના નિર્ણય પર ઉઠ્યા સવાલ | Yasha…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In