• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, May 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરામાં ડુપ્લીકેટ ચલણી નોટો ઘુસાડવાનું ષડયંત્ર પકડાયું, રાજસ્થાનના સૂત્રધાર સહિત 6 ઝડપાયા | Conspi…

satyasamachar by satyasamachar
May 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરામાં ડુપ્લીકેટ ચલણી નોટો ઘુસાડવાનું ષડયંત્ર પકડાયું, રાજસ્થાનના સૂત્રધાર સહિત 6 ઝડપાયા | Conspi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કિરણ મઝુમદાર શૉએ બાયોકોનના ઉત્તરાધિકારીની કરી જાહેરાત, ભત્રીજીને સોંપશે કંપનીનો કારોભાર | biocon fou…

સુરત પાલિકા તંત્ર મીટીંગોમાં વ્યસ્ત અને શહેરમાં કામગીરી અસ્તવ્યસ્ત : મુખ્ય રોડ પર બનતી બિલ્ડીંગોના સ…

બંગાળ જીતની ઉજવણીમાં જગદીશ વિશ્વકર્માએ ભાંગરો વાટ્યો, ‘વંદે માતરમ્’ના રચયિતાનું નામ ખોટું લેતાં વિવા…

Load More

Vadodara Fake Currency : વડોદરા શહેર એસઓજીએ શહેરની બેન્કોમાં ડુપ્લીકેટ નોટો જમા કરાવીને બજારમાં ફરતી કરવાના નેટવર્કનો પર્દાફાશ કરી રાજસ્થાનના માસ્ટરમાઈન્ડ સહિત છ જણાને ઝડપી પાડ્યા છે. આ ગુનામાં હજી એક સૂત્રધાર પકડવાનો બાકી છે. જ્યારે કેટલા વખતથી ષડયંત્ર ચાલતું હતું તેની તપાસ માટે તમામ આરોપીઓને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરાઈ છે. 

એચડીએફસી બેન્કના મશીનમાં 500ની 20 ડુપ્લીકેટ નોટો મળી હતી 

વડોદરાના બજારમાં જાલી નોટો ફરતી કરવાના ષડયંત્રની માહિતી ગઈ તા.29મી એ વાઘોડિયા રોડની એચડીએફસી બેન્કમાં જમા થયેલી રૂ.500ના દરની 20 ડુપ્લીકેટ નોટો પરથી મળી હતી. જેમાં વલસાડના ડુંગરી ગામે રહેતા સાગર રમેશભાઈ મારૂના ખાતામાં વડોદરામાંથી રૂપિયા જમા થતા બેંક દ્વારા વડોદરા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરવામાં આવી હતી.

વડોદરામાં ડુપ્લીકેટ ચલણી નોટો ઘુસાડવાનું ષડયંત્ર પકડાયું, રાજસ્થાનના સૂત્રધાર સહિત 6 ઝડપાયા 2 - image

ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં એસઓજી જોડાઈ અને સાગર મારૂને દબોચી લીધો 

વડોદરા ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલા ગુનાની તપાસમાં વડોદરા એસઓજી સામેલ થઈ હતી અને જેના બેન્ક ખાતામાં રૂપિયા જમા થયા હતા તે સાગર મારૂને વાઘોડિયા રોડ ખાતે કાન્હા ડ્રીમલેન્ડના ફ્લેટમાંથી ઝડપી પાડ્યો હતો. તેના મકાનમાં તપાસ કરતા રોકડા રૂ.2.18 લાખ મળી આવ્યા હતા. 

એક પછી એક લિંક ખુલતી ગઈ અને આરોપી પકડાતા ગયા

સાગરની પૂછપરછ બાદ નિસર્ગ નામનો મિત્ર નોટો આપી જતો હોવાની વિગતો ખુલતા પોલીસે મૂળ વલસાડના ધરમપુર નજીક વહીયાળ ગામના વતની અને હાલમાં વાઘોડિયા રોડ ગુરુકુળ નજીક રહેતા નિસર્ગ દિનેશભાઈ પટેલ (રહે-હાંડે જીમ બિલ્ડીંગ, વાઘોડિયા રોડ)ને ઝડપી પાડતા તેની પાસેથી રૂ.500 ની 35 ડુપ્લીકેટ નોટો મળી આવી હતી.

રાજસ્થાનના સૂત્રધારના સંપર્કમા રહેતા ધનુષ, ભાવેશ અને તીર્થ પણ ઝડપાઈ ગયા 

નિસર્ગની પૂછપરછ બાદ ધનુષ હલ્લીકેરી(હાલ રહે-શિવાલિક પેલેસ હોસ્ટેલ, દત્તપુરા, વાઘોડિયા રોડ મોરબી) નું નામ ખુલતા પોલીસે તેને પણ ઉપાડી લીધો હતો અને એના રૂમમાં તપાસ કરતા રૂ.500ના દરની 50 નોટો મળી આવી હતી. ત્યારબાદ પોલીસે ગેંગ માટે મદદરૂપ થતા ભાવેશ શર્મા (શ્યામલ કાઉન્ટી, વાઘોડિયા રોડ મૂળ મોરબી) અને તીર્થ લીખીયા(રહે-શિવાલીક પેલેસ હોસ્ટેલ, વાઘોડિયા રોડ મૂળ મોરબી) પણ પકડાઈ ગયા હતા. 

રાજસ્થાનના બે સૂત્રધારમાંથી એક પકડાયો એક ભાગ છૂટ્યો

પોલીસની પૂછપરછ બાદ સમગ્ર પ્રકરણનું પગેરું રાજસ્થાન પહોંચ્યું હતું અને બે મુખ્ય સૂત્રધારના નામ ખુલ્યા હતા. જેથી પોલીસની એક ટીમ તાબડતોબ રાજસ્થાન પહોંચી હતી અને બે સૂત્રધાર પૈકી અક્ષય સાવરલાલ ગોયલ (રહે-અમરીકા બાડીયા, કૃષિ મંડી રોડ, બ્યાવર, રાજસ્થાન) ઝડપાઈ ગયો હતો. જ્યારે મનોહર ઉર્ફે મુન્નો ગુજર ભાગી છુટતા તેની શોધખોળ હાથ ધરાઈ છે.

ડુપ્લીકેટ નોટોના કૌભાંડમાં પોલીસે શું શું કબજે લીધું 

– રૂ.500ના દરની 87 નોટો કિંમત 2.25 લાખ 

– રોકડા રૂ 2.27 લાખ

– પાંચ મોબાઇલ 

– એક હ્યુન્ડાઈ કાર.

Next Post
રાજુલામાં લોહીયાળ ખેલ: પુત્રને બચાવવા આવેલી માતા પર કાર ચડાવી હત્યા, મહિલા સહિત 7 ઝડપાયા | Rajula Ki…

રાજુલામાં લોહીયાળ ખેલ: પુત્રને બચાવવા આવેલી માતા પર કાર ચડાવી હત્યા, મહિલા સહિત 7 ઝડપાયા | Rajula Ki...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કિરણ મઝુમદાર શૉએ બાયોકોનના ઉત્તરાધિકારીની કરી જાહેરાત, ભત્રીજીને સોંપશે કંપનીનો કારોભાર | biocon fou…

કિરણ મઝુમદાર શૉએ બાયોકોનના ઉત્તરાધિકારીની કરી જાહેરાત, ભત્રીજીને સોંપશે કંપનીનો કારોભાર | biocon fou…

સુરત પાલિકા તંત્ર મીટીંગોમાં વ્યસ્ત અને શહેરમાં કામગીરી અસ્તવ્યસ્ત : મુખ્ય રોડ પર બનતી બિલ્ડીંગોના સ…

સુરત પાલિકા તંત્ર મીટીંગોમાં વ્યસ્ત અને શહેરમાં કામગીરી અસ્તવ્યસ્ત : મુખ્ય રોડ પર બનતી બિલ્ડીંગોના સ…

બંગાળ જીતની ઉજવણીમાં જગદીશ વિશ્વકર્માએ ભાંગરો વાટ્યો, ‘વંદે માતરમ્’ના રચયિતાનું નામ ખોટું લેતાં વિવા…

બંગાળ જીતની ઉજવણીમાં જગદીશ વિશ્વકર્માએ ભાંગરો વાટ્યો, ‘વંદે માતરમ્’ના રચયિતાનું નામ ખોટું લેતાં વિવા…

VIDEO | અમદાવાદ: પરિણીતાએ નણંદનું પ્રેમપ્રકરણ છતું કર્યું, પતિએ દહેજ માંગણી અને મારઝૂડ કરી આપી દીધા …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
કિરણ મઝુમદાર શૉએ બાયોકોનના ઉત્તરાધિકારીની કરી જાહેરાત, ભત્રીજીને સોંપશે કંપનીનો કારોભાર | biocon fou…
GUJARAT

Biocon Founder Kiran Mazumdar Shaw: બાયોકોનના સ્થાપક કિરણ મઝુમદાર-શૉએ અંદાજિત 60 હજાર કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી આ કંપનીની કમાન...

Read more

સુરત પાલિકા તંત્ર મીટીંગોમાં વ્યસ્ત અને શહેરમાં કામગીરી અસ્તવ્યસ્ત : મુખ્ય રોડ પર બનતી બિલ્ડીંગોના સ…

બંગાળ જીતની ઉજવણીમાં જગદીશ વિશ્વકર્માએ ભાંગરો વાટ્યો, ‘વંદે માતરમ્’ના રચયિતાનું નામ ખોટું લેતાં વિવા…

VIDEO | અમદાવાદ: પરિણીતાએ નણંદનું પ્રેમપ્રકરણ છતું કર્યું, પતિએ દહેજ માંગણી અને મારઝૂડ કરી આપી દીધા …

અમદાવાદ: ખાનગી ટ્યુશન ચલાવતા શિક્ષકો અને ગેરકાયદે ડે-સ્કૂલો સામે રોષ, ‘જનતા રેડ’ની ચીમકી | Ahmedabad…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In